हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kite market
Kite market News
surat
સુરતની ડબગર પતંગ બજારનો આકાશી નજારો, ખરીદી કરવા લોકોની ભીડ
Watch this Amazing view of Surat's Kite market
Jan 10,2023, 16:25 PM IST
kite market
Mehsana: Crowd of people in the kite market
Mehsana: Crowd of people in the kite market
Jan 13,2021, 15:30 PM IST
festival
ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી, વેપારીઓ હજી પણ ગ્રાહકો આવશે તેની રાહ જોઈ રહ્યાં છે
Jan 13,2021, 11:47 AM IST
kite market
Mehsana: Traders worried over slowdown in kite market
Mehsana: Traders worried over slowdown in kite market
Jan 10,2021, 11:25 AM IST
100 Gam 100 Khabar
100 ગામ 100 ખબર: ઉત્તરાયણની ખરીદીને લઇ બજારોમાં જામી લોકોની ભીડ
ઉતરાયણના પર્વને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે શહેરના નાગરિકો દ્વારા આ પર્વની ઉઝવણી માટે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉત્તરાયણ પહેલા બજારોમાં ગ્રાહકો ઉમટી પડ્યા છે. પતંગ અને દોરી બજારમાં ભારે ઘરાકી નીકળી છે. ઉત્તરાયણના એક દિવસ પહેલા બજારોમાં રોનક વધી છે. ત્યારે કરોડો રૂપિયાની પતંગ અને દોરીનું વેચાણ થશે તેવી આશંકા વેપારીઓને છે. વડોદરાના રોકડનાથ રોડ પર દોરી સુતાવવા પતંગ રસિકો ઉમટ્યા છે.
Jan 13,2020, 21:45 PM IST
Uttarayan
ઉત્તરાયણ અપડેટ : અમદાવાદમાં હેલ્થ વિભાગના દરોડા, વડોદરામાં પતંગ બજારમાં પોલીસનું ચેકિંગ
ઉત્તરાયણને લઇને અમદાવાદ અને વડોદરાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ હેલ્થ વિભાગે ચીક્કી-કચરીયાના એકમો પર તપાસ કરી હતી. વિવિધ ખાદ્યચીજોના નમૂના લઇને લેબોરેટરીમાં મોકલાયા છે. તો વડોદરામાં ચાઇનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલનું વેચાણ ના થાય તે માટે વાડી પોલીસ દ્વારા ગેંડીગેટ થી માંડવી ગેટ સુધી પતંગ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું... પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત 40 જેટલા જવાનો દ્વારા પતંગ બજારમાં વેચાતી ટુક્કલ અને ચાઇનીઝ દોરી ની તપાસ હાથ ધરવામાં આવી
Jan 10,2020, 21:35 PM IST
Depression
પતંગ બજારમાં મંદી: ગ્રાહકનાં બદલે વેપારીઓ પોતે જ લપેટાય તેવી શક્યતા
ઉતરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ બજારમાં કાગડા ઉડી રહ્યા છે. પતંગ ના હોલસેલ કે છુટક વેપારીઓ મંદીના બોજા હેઠળ દબાઈ ગયા છે. વેપારીઓ કહી રહ્યા છે કે છેલ્લા બે વર્ષથી જે મંદીના વાદળો છવાયેલા છે તે ક્યારે હટશે. આજે પતંગ બજાર સાવ ખાલી જોવા મળે છે. વેપારીઓ નવરા ગ્રાહકોની કાગ ડોળે રાહ જોતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 100 વર્ષથી પણ વધારે અને બાપ દાદાના સમયથી પતંગ બનવાના વ્યવસાય સાથે જોડાયેલા હોય તેવા વેપારીઓ પણ કહી રહ્યા છે કે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે 80 ટકા ધંધામાં મંદી છે.
Jan 5,2020, 21:37 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી