हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lion Hunting
Lion hunting News
ગીર
ગીર : 7 સિંહોએ માણસોની જેમ પ્લાનિંગ કરીને ફાર્મહાઉસના પતરા ફાડીને બળદનો કર્યો શિકાર
ગીરના સિંહો હવે ધીરે ધીરે રહેણાંક વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહ્યાં છે. આવામાં એક અજીબ ઘટના સામે આવી છે. ધારી ગીર પૂર્વના મોણવેલના ફાર્મ હાઉસમાં એકસાથે સાત સિંહો પહોંચ્યા હતા. આ સિંહોએ ફાર્મ હાઉસના ફરજામાં બાંધેલા બળદનો શિકાર કર્યો હતો. પાકા મકાનના ફરજના પતરા ફાડીને સિંહો અંદર ઘૂસ્યા હતા અને બળદનો શિકાર કર્યો હતો. સાંજના સમયે સાત સિંહોમાંથી બે સિંહો ફરજાના પતરા તોડીને બળદનું મારણ કર્યું. ત્યારે આ વિચિત્ર ઘટનાથી વનવિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું.
Jun 12,2020, 8:02 AM IST
Gir Lion
રાજુલા : પરિવાર સાથે સૂતા 5 વર્ષના બાળકને ઉપાડીને સિંહણે કર્યો શિકાર
રાજુલાની સિંહણ માનવકભક્ષી બન્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજુલાના ઉંચેયા અને ભચાદર ગામ વચ્ચે આવેલી એક ઝૂંપડીમાં સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધો હતો. લગભગ એક કલાક સુધી સિંહણે અને સિંહ બચ્ચાએ બાળકના મૃતદેહને ચૂંથ્યો હતો. આમ, રાજુલા ગામમાં બાળકના શિકારથી ખળભળાટ મચ્યો છે.
Feb 4,2020, 13:30 PM IST
Gir Lion
ગીરના ઈતિહાસમાં પહેલીવાર બની અદભૂત ઘટના, કાચબી ઈંડા મૂકે તે પહેલા જ સિંહે
ગીરના સિંહો પોતાની હદ વટાવીને હવે એવા વિસ્તારોમાં પહોંચી રહ્યાં છે જે જાણીને ખુદ વનવિભાગ અચંબામાં પડી ગયું છે. ગીરના સિંહો (Gir Lion) ની વિચિત્ર હરકતો સામે આવી રહી છે. ગીરના ઈતિહાસમાં પહેલીવાર સિંહો માધવપુર બીચ (Madhavpur beach) પર પહોંચ્યા છે અને અહીં પહોંચીને તેઓએ કાચબાનો શિકાર કર્યો હતો. વન્ય જીવના ઈતિહાસમાં આ અદભૂત ઘટના કહી શકાય.
Feb 3,2020, 14:14 PM IST
video viral
સિંહનો લાઈવ શિકારનો વીડિયો વાયરલ, વન વિભાગે 9 શખ્સોની કરી ધરપકડ
સિંહની પજવણી કરવાના ગુનામાં 6 શખ્સોને વન વિભાગ ઝડપી લીધા હતા. વન વિભાગે જૂનાગઢના શખ્સો પાસેથી 35000 નો દંડ વસુલ્યો હતો. મેંદરડા રેન્જના સ્ટાફે સિંહને પરેશાન કરનાર હાજી, મુસ્તાક, શાહરૂખ, એહમદ, મોહસીન સહિતના શખ્સોને શોધી કાઢ્યા હતા. થોડા દિવસ પહેલા સિંહનો લાઈવ શિકારનો વિડિયો વાયરલ થયો હતો. મેંદરડા સાસણ રોડ ઉપર રાત્રે ત્રણ વાગ્યે સિંહે એક પશુનું મારણ કર્યું હતું. ગત 21 નવેમ્બરની રાત્રે જૂનાગઢથી કોડીનાર જઈ રહેલા લોકોએ રસ્તામાં સિંહને પરેશાન કર્યો હતો. વન વિભાગે સિંહને પરેશાન કરવાનો અને રિઝર્વ ફોરેસ્ટમાં અનધિકૃત પ્રવેશ અંગે ગુનો દાખલ કર્યો છે.
Jan 5,2020, 22:25 PM IST
Lion Video
Video : જંગલના રાજાની હાલત કૂતરાની જેમ કરી નાંખી, બેખોફ બની ગયેલા લોકોએ સિ
ગીર વિસ્તારમાં સિંહોની સતામણીની ઘટના ફરી સામે આવી છે. સ્થાનિક લોકો બેખોફ સિંહદર્શનના નામે રૂપિયા લૂંટવા સિંહોની પજવણી કરતા હોય છે, તો બીજી તરફ તંત્ર દ્વારા આવા લોકો સામે કોઈ પગલા લેવાઈ નથી રહ્યાં છે. ત્યારે બાઈક પાછળ મૃત પશુ બાંધીને સિંહને લલચાવવામાં આવ્યો અને પછી બાઈકને ભગાડવામાં આવી છે.
May 16,2019, 9:00 AM IST
ઉના
શિકારની શોધમાં ફરતા બે સિંહોનો વીડિયો થયો વાયરલ
ગીર ગઢડા તાલુકાના ઉમેજપરા ગામ પાસે રોડ ઉપર ડાલ્લા માથાને બે સિંહોની રોડ ઉપરની લટારનો વિડીયો વાઇરલ થયેલ છે. ગીર જંગલથી નજીક આવેલ આ વિસ્તારમાં સિંહો શિકારની શોધમાં આવી રીતે ટહેલતા જોવા મળી જતા હોય છે. ત્યારે ત્યાંથી પસાર થતા કોઈ કારમાં બેસીને પસાર થતાં મુસાફરે તેના મોબાઇલમાં આ નજારો કેદ કર્યો અને એ વિડિયો વાયરલ થયો છે.
Mar 15,2019, 17:20 PM IST
ઉના
શિકારની શોધ અને પોતાની મોજમાં ફરતા બે સિંહોનો વીડિયો થયો વાયરલ
ગીર જંગલથી નજીક આવેલ આ વિસ્તારમાં સિંહો શિકારની શોધમાં આવી રીતે ટહેલતા જોવા મળી જતા હોય છે.
Mar 15,2019, 16:44 PM IST
Trending news
BSNL
BSNL નો પૈસા વસુલ Recharge Plan.. ઓછા ખર્ચે મળશે વધારે વેલિડિટી અને અન્ય બેનિફિટ
benjamin netanyahu
ઈઝરાયેલના PM નેતન્યાહૂના ઘર પર એક મહિનામાં બીજો હુમલો, ફ્લેશ બોમ્બ ફેંકાયા
Vav Assembly Bypoll
Watch Video: વાવની બેઠક કોણ જીતશે? ભુવાએ જબરૂ ભવિષ્ય ભાખ્યું, ભવિષ્યવાણીમાં કેટલો દમ
Beauty Tips
ઈશા અંબાણી મોંઘા બ્યુટી પ્રોડક્ટથી નહીં આ ફેસપેકથી વધારે છે ત્વચાની સુંદરતા
Relationship Tips
Relationship Tips: આ ભૂલના કારણે સંબંધમાં પડે છે એવી તિરાડ છે ક્યારેય ભરાતી નથી
Manipur
મણિપુરમાં બેકાબૂ સ્થિતિ, , 3 મંત્રી 6 MLAના ઘર પર હુમલો, CMના જમાઈનું ઘર પણ બાળ્યું
AJWAIN
Ajwain: રાત્રે હુંફાળા પાણી સાથે 1 ચમચી અજમો ખાવાથી મટી જાય છે આ બીમારીઓ
jyotish tips
Jyotish Tips: કોઈ માંગે તો પણ ઉધાર ન આપવી આ 3 વસ્તુઓ, આપે તે થઈ જાય કંગાળ
Shubman Gill
પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્ટો મોટો ઝટકો, બહાર થઈ ગયો આ સ્ટાર બેટર
pm narendra modi
17 વર્ષ બાદ નાઈજિરિયાના પ્રવાસે ભારતીય PM, જાણો કેમ ઈન્ડિયા માટે મહત્વનો છે આ દેશ