हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
natural disasters
Natural disasters News
Baha Vanga
બાબા વેંગાએ કરી છે 2024 માટે આ 5 ભવિષ્યવાણીઓ, એક તો સાચી પણ પડી ગઈ, હવે શું?
પોતાની ભવિષ્યવાણીઓ માટે જાણીતા બાબા વેંગાએ 1996માં પોતાના મોતથી પહેલા વર્ષ 2024 માટે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી. બાબા વેંગાની અનેક ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાચી પડી છે. વર્ષ 2024ના છ મહિના વીતી ગયા અને હજુ 6 મહિના બાકી છે ત્યારે આવો જાણીએ કે 2024 માટે તેમણે કઈ કઈ ભવિષ્યવાણીઓ કરી હતી.
Jul 4,2024, 17:00 PM IST
Year Ender 2023
તુર્કીમાં ભૂકંપ, લીબિયામાં પૂરથી લઈને હિમાચલમાં ભૂસ્ખલન સુધી, 2023ની પ્રાકૃતિક આપદાઓ
વર્ષ 2023ને આફતોની દૃષ્ટિએ સૌથી કમનસીબ વર્ષ કહેવામાં આવે તો ખોટું નહીં હોય. આ વર્ષે દુનિયાએ તુર્કી-સીરિયામાં ભૂકંપ, લિબિયામાં પૂર અને હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની તસવીરો જોઈ અને લાખો લોકો આ કુદરતી આફતોનો ભોગ બન્યા અને હજુ પણ ભોગવી રહ્યા છે. અહીં અમે વર્ષ 2023ની ટોચની 5 આવી આફતો વિશે જણાવી રહ્યા છીએ.
Dec 29,2023, 18:36 PM IST
Athos Salome
ધરતીની તબાહીનો સમય આવી ગયો? આવતા મહિનાથી શરૂઆત! આ દેશોમાં રહેતા લોકો સાચવે
આજના સમયમાં પણ એક એવો વ્યક્તિ છે જેની ભવિષ્યવાણીઓ મહદ અંશે સાચી સાબિત થાય છે. જેના કારણે લોકો તેને 'જીવિત નાસ્ત્રેદેમસ' પણ કહે છે. હવે આ વ્યક્તિએ એવી ભવિષ્યવાણી કરી છે કે ધરતીની તબાહીનો સમય આવી ગય છે. જેની શરૂઆત આવતા મહિનાથી થવાની છે. હવે આ ભવિષ્યવાણીથી લોકોના હોશ ઉડી ગયા છે.
Nov 22,2023, 11:13 AM IST
cyclone
કુદરતી આફતમાં સરકાર સહાયના નામે ફદિયું પકડાવે તે હવે નહિ ચાલે, લેવાશે મોટો નિર્ણય
Cyclone Help : છાશવારે આવતા વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના લોકોને મોટી નુકસાની વેઠવી પડે છે, આવામાં હવે જો વાવાઝોડું આવ્યું તો સરકાર વધુ વળતર ચૂકવશે
Feb 15,2023, 9:27 AM IST
ndrf
દેશ માથે આવેલા કુદરતી સંકટમાં હંમેશા દિવાલ બની ઉભુ રહે છે NDRF, આ પ્રકારે થાય છે કામ
જ્યારે જ્યારે આફત આવે ત્યારે હંમેશા દેશમાં આફત સામે દિવાલ થઇને ઉભી રહેતી NDRF ની ટીમો હંમેશા તહેનાત રહે છે. હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાઇ કિનારાના જિલ્લાઓમાં તૌકતે વાવાઝોડા ત્રાટકે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખી તમામ સ્થળ પર NDRF ની ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ એનડીઆરએફની 2 ટીમો તહેનાત કરવામાં આવી છે. જે તમામ પ્રકારનાં સાધનો સાથે જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
May 17,2021, 16:18 PM IST
હાર્દિક પટેલ
સત્યગ્રહની શરૂઆત છે પ્રતિક ઉપવાસ: હાર્દિક પટેલ
રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સંદર્ભે સરકાર અને વિમા કંપની ઓ પાસેથી વળતર મળે તેવી માંગ સાથે હાર્દિક આંદોલનના માર્ગે નિકળ્યો છે. 13 નવેમ્બરને બુધવારના રોજ હાર્દિક પડધરી ખાતેથી પ્રતિક ઉપવાસની શરૂઆત કરશે. ઉપવાસના એક દિવસ અગાઉ હાર્દિકે ખેડૂતોને એક થવા માટે હાકલ કરતી પોસ્ટ સોશીયલ મીડિયા પર વાઇરલ કરી હતી. જેમાં હાર્દિકે લખ્યુ કે ખેડૂતો તરીકે જ એક ઓળખ ઊભી કરવી પડશે. જાત-પાતથી અલગ થઈ એક ખેડૂત તરીકે જ આગળ આવી લડત આપવી પડશે. હાર્દિકે રાજકીય પક્ષો ને એકબાજુ મુકી ફક્ત ને ફક્ત ખેડૂતો ના નાતે આપણે હાજરી આપવા આહવાન કરીને કહ્યુ કે ખેડૂતો માં હજુ સંગઠન શક્તિનો મોટો અભાવ જોવા મળે છે. તેણે વળતર માટે ઠાગાઠૈયા કરતી વીમા કંપનીઓ સામે એક થવા હાકલ કરી અને ખેડૂતો માટે કોઈ પણ વ્યક્તિ પ્રતિનિધિત્વ કરતાં હોય તેને આપણે કાયમ સપોર્ટ કરવાની અપીલ કરી હતી.
Nov 12,2019, 15:50 PM IST
હાર્દિક પટેલ
આવતીકાલથી હાર્દિક પટેલનું પ્રતિક ઉપવાસ આંદોલન, ખેડૂતોને એકઠા થવા કરી અપીલ
આવતીકાલથી હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરી રહ્યો છે. ત્યારે આ ઉપવાસ આંદોલનમાં જોડાવવા હાર્દિક પટેલે ખેડૂતોને એકઠા થવા અપીલ કરી છે. સમગ્ર ગુજરાતમાં હાલ ખેડૂત જ યાતના ભોગવી રહ્યા છે એક બાજું સરકારની નિતીઓ અને બીજી બાજું કુદરતનાં પ્રકોપનો ભોગ ખેડૂતો બની રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આપત્તિનો ભોગ સતત ખેડૂતો બની રહ્યા છે. આ કુદરતી આફતો સામેની નુકશાની માટે વિમા કવચ માટે પ્રિમિયમ પણ ભરી રહ્યા છે પણ વિમા કંપનીઓ ખેડૂતોને કાયમ અંગુઠો બતાવે છે અને વળતર માટે ઠાગાઠૈયા કરે છે, આના કારણે ખેડૂતો સતત પાયમાલ થઈ રહ્યાં છે અને કંપનીઓ તગડી થઈ રહી છે.
Nov 12,2019, 12:03 PM IST
વર્લ્ડ અર્થ ડે
વર્લ્ડ અર્થ ડે : બીજું કંઈ નહિ, પણ તમારી જમીનને બચાવવા આટલું જરૂર કરજો...
22 એપ્રિલ એટલે કે અર્થ ડે એટલે કે, આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે 22 એપ્રિલના રોજ વર્લ્ડ અર્થ ડે સમગ્ર દુનિયામાં ઉજવવામાં આવે છે.
Apr 22,2019, 14:25 PM IST
Trending news
Anand
પરિણીતાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરનાર ભાજપનો કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ઝડપાયો
health
બેડ પર જતા પહેલા 10 મિનિટ કરો આ 2 વ્યાયામ, આપોઆપ ઘટવા લાગશે પેટની ચરબી!
Curry Leaf
ઘુંટણ સુધી પહોંચી જશે વાળ! આજે જ કરી પત્તા સાથે મિક્સ કરો આ 3 વસ્તુ પછી જુઓ કમાલ
gujarat
આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભર
8th Pay Commission
નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ, પગારથી લઈને DAમાં થશે મોટો વધારો!
save environment
ગુજરાતના પર્યાવરણ પર મોટું આક્રમણ! આ કંપની જો કચ્છમાં આવશે તો વિનાશ નોતરશે
lifestyle
શિયાળામાં જરૂર ખાઓ પ્રોટીન રીચ ફ્રેશ લીલા વટાણા, શરીરને મળશે અસંખ્ય ફાયદા
gujarat
ગુજરાતના ખેડૂતોની આ માંગને CM ભૂપેન્દ્ર પટેલે કરી પુરી; લીધો આ મોટો નિર્ણય
Harsh Sanghvi
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અનોખી પહેલ રંગ લાવી, માત્ર 7 કલાકમાં Facebook પર 900 લો
Joe Root
આ ખેલાડીએ તોડ્યો સચિનનો આ મહા વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી