हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nita Ambani saree
Nita ambani saree News
Nita Ambani saree
વહૂ કરતા સવાયા સાસુ! લાડકવાયાના લગ્નમાં તૈયાર થવામાં નીતા અંબાણીએ રાધિકાને પાછળ છોડી
Nita Ambani vs Radhika Merchant: અનંત અંબાણી અને રાધિકા મર્ચેટની 12 જુલાઈ 2024ના રોજ લગ્ન છે. આ લગ્ન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં થઈ રહ્યા છે. જ્યાં દેશીથી લઈને વિદેશી કલાકારોનો જમાવડો જોવા મળશે. લગ્નના થોડાક કલાક પહેલા દુલ્હન રાધિકા માર્ચેટ અને નીતા અંબાણીની તસવીર સામે આવી છે. ચલો જોઈએ એક એક કરીને...
Jul 12,2024, 16:32 PM IST
Nita Ambani saree
ભાગલપુરી સિલ્ક સાડીમાં ચાંદી જેવી ચમકે છે નીતા અંબાણી, જોવા મળ્યો મહારાણી લુક
Nita Ambani Wear Bhagalpuri Silk: નીતા અંબાણીએ તાજેતરમાં જ ગ્રીન અને ક્રીમ કલરની સાડી પહેરી. આ સાથે એવો જ નેકલેસ કેરી કર્યો કે દરેકની નજરો અટકી ગઇ. તો ચાલો તમને નીતા અંબાણીની લેટેસ્ટ ફોટો અને રોયલ લુક બતાવીએ.
Apr 12,2024, 21:40 PM IST
Nita Ambani
Photos: નીતા અંબાણી કાળી બનારસી સાડી છે એકદમ ખાસ, સોનાની જરીથી કરી તૈયાર
Nita Ambani Gold Zari Saree: નીતા અંબાણીની સાડીઓનું કલેક્શન જોઇ લોકો દિવાના થઇ જાય છે. તાજેતરમાં અનંત અને રાધિકાની પ્રી વેડિંગમાં પણ તેમણે દરેક દિવસે શાનદાર આઉટફિટની પસંદગી કરી. તેમણા કપડાં ના ફક્ત દેખાવમાં ખાસ છે, પરંતુ ખૂબ મોંઘા પણ હોય છે. નીતાથી માંડીને શ્લોકા સુધી, અંબાણી પરિવારના તમામ સભ્ય ઘણીવાર સોનાના વર્કવાળા કપડાંમાં પણ દેખાઇ ચૂક્યા છે. ગઈકાલે પણ મિસ વર્લ્ડ 2024ના ફિનાલે દરમિયાન નીતા અંબાણી બ્લેક સાડીમાં આવી હતી. આ સાડી બનાવવા માટે ઘણી ઝીણવટભરી મહેનત કરવામાં આવી છે. કેટલાક ભાગોને સુંદરતા આપવા માટે સોનાની ઝરીથી પણ કામ કરવામાં આવ્યું છે. તમે પણ તેની આકર્ષક સાડી જુઓ.
Mar 10,2024, 17:30 PM IST
Nita Ambani Diamond Ring
નીતા અંબાણીએ પહેરી 54 કરોડની ડાયમંડ રિંગ, એક સમયે મુઘલો શાન હતી આ વિંટી
Nita Ambani Diamond Ring Price: અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના પ્રી-વેડિંગ ફંક્શનની ધૂમ હજુ સુધી ખતમ થઇ નથી. આખો પરિવાર મોંઘા કપડાં અને જ્વેલરીમાં જોવા મળ્યો. હવે સામે આવી છે નીતા અંબાણીની એકદમ ખાસ વિંટી પહેરી હતી. તેનું કનેક્શન મુઘલો સાથે છે. ચાલો જાણીએ આખરે નીતા અંબાણીની આ વિંટીની કિંમત કેટલી છે.
Mar 9,2024, 12:44 PM IST
Trending news
lakshmi narayan yog in kundali
બુધ ગૌચરથી આઠમ પર બનશે લક્ષ્મી નારાયણ યોગ, જાણો કઈ કઈ રાશિને મળશે માની વિશેષ કૃપા
health
સિગરેટનું હૃદય સાથે છે સીધું ક્નેક્શન, જાણો કેવી રીતે કરે છે હૃદયને ભારે નુકસાન
7th Pay Commission
સરકારી કર્મચારીઓ પર ધનતેરસ પહેલા થશે 'પૈસાનો વરસાદ'! આ પેબેન્ડમાં મળશે ₹3,61,884 DA
Shakti Pumps
સોલર પંપ બનાવનારી દિગ્ગજ કંપની 1 શેર પર આપશે 5 ફ્રી શેર, 1 વર્ષમાં 380% ટકાની તેજી
Hardik Pandya
વિશ્વના 8 ક્રિકેટર જેમણે લગ્ન વિના ગર્લફ્રેન્ડને બનાવી દીધી હતી કુંવારી માતા, ક્રિકે
Pantothenic Acid Rich Foods
Pantothenic Acid ની કમી બનાવી શકે છે ડિપ્રેશનનો શિકાર, આ 5 વસ્તુઓનું કરો સેવન
Nobel Prize Medicine 2024
માઈક્રો RNAની શોધ બદલ વિક્ટર એમ્બ્રોસ અને ગૈરી રુવકુનને મળ્યો મેડિસિનનો નોબેલ
Gold rate
આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ
Ambalal Patel
આજની નવરાત્રિ સો ટકા બગડવાની, આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી
Singham Again
દિવાળી પર આવનારી બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર લોન્ચ, રામાયણ સાથે કનેક્શન