हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
online game
Online game News
China
આંખ ઉઘાડનારો કિસ્સો, ઓનલાઈન ગેમિંગ પાછળ છોકરીએ 52 લાખ ફૂંકી માર્યા
Jun 9,2023, 8:18 AM IST
April 1
1 એપ્રિલથી Online Game રમવી પડશે મોંઘી, આ નિયમ લાગુ થવાથી ખિસ્સા પર ફરશે કાતર
Online Gaming: આ નિર્ણયનો વિરોધ ગેમિંગ સેક્ટર દ્વારા કરવામાં પણ આવ્યો હતો. 23 ફેબ્રુઆરીએ ત્રણ ઓનલાઈન ગેમિંગ સંસ્થા જેમાં ઇ ગેમિંગ ફેડરેશન, ઓલ ઇન્ડિયા ગિમિંગ ફેડરેશન અને ઇન્ડિયન ફેન્ટેસી સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે તેમણે સીબીડીટી ને ટીડીએસ વ્યવસ્થામાં ફેરફાર કરવા પર પુનઃ વિચાર કરવા માટે લેખિત અરજી કરી હતી.
Mar 25,2023, 8:05 AM IST
surat
સુરતી ડોક્ટરે ઓનલાઈન ગેમ રમાડી દેશભરના લોકોને છેતર્યાં, પોલીસે જેલભેગો કર્યો
Online Game Cheating : ઓનલાઈન ગેમમાં દેશભરના લોકોને છેતરનારો સુરતી તબીબ પકડાયો... દેશભરમાં 1.1 લાખ કરતાં વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું
Mar 4,2023, 10:11 AM IST
Raisen
'પબજી ને બના દી જોડી', ઓનલાઇન ગેમ રમતા થયો પ્રેમ, બે વર્ષ બાદ બંનેએ કરી લીધા લગ્ન
એમપીના રાયસેન જિલ્લામાં એક પ્રેમી કપલનું ઘર પબજી ગેમે વસાવી દીધું. રાયસેનના એક યુવક અને નૈનીતાલની યુવતી ગેમ રમતા એકબીજાના સંપર્કમાં આવ્યા અને પ્રેમ થઈ ગયો. આશરે બે વર્ષ સુધી લવ અફેર બાદ બંનેએ એક મહિના પહેલા લગ્ન કરી લીધા.
Aug 24,2022, 22:02 PM IST
Wordle
ઘરમાં બંધક હતી મહિલા, આ ઓનલાઈન ગેમે બચાવ્યો જીવ, જાણો કેવી રીતે
હોલ્ટને લાગવા માંડ્યું હતું કે હવે તેની જિંદગી પૂરી થવાની છે. પરંતુ પછી કઈક એવું થયું કે તેનો જીવ બચી ગયો.
Feb 12,2022, 13:29 PM IST
Maharashtra
ભારતમાં ફરીથી 'Blue Whale' નું તોળાઈ રહ્યું છે જોખમ, નાસિકમાં યુવકે કર્યો આપઘાત
ઓનલાઈન બ્લ્યૂ વ્હેલ ગેમનું જોખમ એકવાર ફરીથી ભારતમાં વધી રહ્યું છે. મહારાષ્ટ્રના નાસિકમાં બ્લ્યૂ વ્હેલના કારણે 18 વર્ષના યુવકે આત્મહત્યા કરી લીધી. ઘટના ગાયકવાડ વિસ્તારની છે.
Dec 31,2021, 14:11 PM IST
Puzzles
આ 5 તસવીરોમાં છુપાયેલી વસ્તુ શોધવી ખાવાના ખેલ નથી, મોટા ધુરંધરો પણ થયા છે ફેલ
આ તસવીરોને ધ્યાનથી જુઓ. આ તસવીરોમાં જ તમારા સવાલનો જવાબ છે. હવે આપી બતાવો આ ઉખાણાઓનો જવાબ
Sep 5,2021, 16:13 PM IST
Free Fire
Free Fire Game બની સ્યૂસાઈડ ગેમ, ટાસ્ક પુરો ન થતાં બાળકે ગળે ફાંસો ખાધો
ગીર સોમનાથના ઉનામાં ઓનલાઈન ગેમ (online game ‘free fire’) માં ટાસ્ક પુરો ન થતાં 16 વર્ષીય તરૂણે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
Aug 15,2021, 20:55 PM IST
Madhya Pradesh
I AM SORRY MUMMY... ફ્રી ફાયર ગેમમાં 40 હજાર રૂપિયા ગુમાવ્યા, કહી બાળકનો આપઘાત
માતાએ 13 વર્ષના એકમાત્ર પુત્રને ઓનલાઈન ગેમ્સમાં પૈસા ખર્ચવા બદલ ઠપકો આપ્યો હતો. ત્યારબાદ પુત્ર ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી
Aug 1,2021, 21:55 PM IST
Free fire game
Free fire ગેમ બની સ્યૂસાઈડ ગેમ, માસુમના આત્મહત્યાનો બીજો કિસ્સો બન્યો
Jul 31,2021, 13:42 PM IST
Anand
આણંદમાં બેસીને છત્તીસગઢની યુવતીઓને ઓનલાઈન ગેમથી બ્લેકમેલ કરતો યુવક પકડાયો
છતીસગઢના કવર્ધા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદને આધારે આણંદ ઉમરેઠના યુવક પકડાયો છે. આ યુવક સોશ્યલ મીડિયામાં છોકરીઓના ફોટા સાથે ખોટા આઇડી બનાવી ગેમ રમતો હતો. સ્ત્રી મિત્રોને બ્લેકમેલ કરી રૂપિયા માંગતા યુવકને આણંદ પોલીસે ઝડપી પાડ્યો છે.
Jun 12,2021, 14:48 PM IST
teen patti
તીન પત્તી ગેમ રમતા પહેલા સો વાર વિચારજો, 650 કરોડના ચિપ્સ સાથે થયા ચેડા
Jan 16,2021, 14:28 PM IST
કાજલ અગ્રવાલ
એક્ટ્રેસ કાજલ અગ્રવાલ બની 'બિઝનેસ વુમન', આ ઓનલાઇન ગેમિંગમાં ખરીદ્યો ભાગ
એક્ટ્રેસ કાજલ અગ્રવાલ (Kajal Aggarwal) ફિલ્મોમાં એક્ટિંગ ઉપરાંત હવે એક અનવેસ્ટર (Investor) પણ બની ગઈ છે. લગ્ન બાદ કાજલે હાઉસ વાઇફ બનવાની જગ્યાએ બિઝનેસ વુમન બનવવાનો માર્ગ પસંદ કર્યો છે
Nov 10,2020, 10:31 AM IST
PUBG પબજી
PUBG રમતા રમતા રચાયેલા સંબંધમાં તિરાડ પડતા જ યુવકે યુવતી સાથે કર્યું એવું કે...
ટાઈમપાસ કરવા માટે રમવામાં આવતી ઓનલાઈન ગેમ ક્યારેક જિંદગીમાં અણધાર્યું નુકસાન પણ પહોંચાડી દે છે. અમદાવાદના સોલામાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. પબજી ગેમ રમતા રમતા રચાયેલા સંબંધમાં તિરાડ પડતા જ યુવકે યુવતીનું ફેસબુક અને મેઈલ આઈડી હેક કરી 50 હજારની માંગણી કરી છે.
Jun 12,2020, 15:06 PM IST
Ahmedabad
online rummy રમીને અમદાવાદી યુવક 4.39 લાખ રૂપિયા હારી ગયો
હાલ મોબાઈલ ફોનની અનેક એપ્લિકેશનમાં ઓનલાઈન રમી રમો અને જીતો લાખો કરોડો રૂપિયા આવી જાહેરાત આવી રહી છે. જુગરિયાઓ તેની લતે લાગતા હોવાની ઘટનાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આવ્યો છે. એક જગ્યાએ નોકરી કરતા મેનેજર લોકડાઉનમાં રૂપિયા કમાવવા માટે ઓનલાઈન રમી રમતા હતા. તેઓ જ્યાં નોકરી કરતા હતા, તે કંપનીને આપવાનું 4.39 લાખનું પેમેન્ટ ન આપી પોતે ઓનલાઈન રમીમાં હારી ગયા હોવાનું સામે આવ્યું છે.
May 26,2020, 16:15 PM IST
Trending news
health
તાવથી લઈને કેન્સર સુધી 38 દવાઓના સેમ્પલ થયા ફેલ, દર્દિઓ માટે મોટો ખતરો!
dubai visit
હવે બુર્જ ખલીફા આગળ ફોટો પડાવવો સ્વપ્ન બનશે! દુબઈમાં જવું, રહેવું અને ફરવું મુશ્કેલ!
Gujarat Tourism
હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધા
Goond
Goond: શિયાળામાં ડાયટમાં સામેલ કરો ગુંદ, દવા વિના મટશે આ 3 બીમારી, શરીરની શક્તિ વધશે
sports
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શું ભારત આ ખૂંખાર ફાસ્ટ બોલરને ઉતારશે? ફિટનેસ પર મોટું અપડેટ
agro food processing
બાયોડેટા તૈયાર રાખો! ગુજરાત સહિત ભારતના આ ક્ષેત્રમાં 80000 નોકરી, થયો મોટો ખુલાસો
CNG rate
ડિસેમ્બરની પહેલી તારીખે ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો માર, આજથી CNG ગેસના ભાવમાં વધારો
Roasted Ginger
Ginger: આદુને શેકીને ખાવાથી થાય છે ચમત્કારી લાભ, જાણીને તમે પણ આજથી ખાવા લાગશો
Airtel
Jioનો સૌથી સસ્તો પ્લાન! બસ આટલામાં આખો મહિનો ચાલશે ફોન, દૂર થઈ જશે ખર્ચાનું ટેન્શન
gujarat
અમેરિકામાં મૂળ ગુજરાતી પાટીદાર નેતાને મોટી જવાબદારી! ટ્રમ્પે ખુદ ગણાવ્યા પહેલા ફાઇટર