हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
212/ 6
(45)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
option
Option News
qatar
કતારમાં ફાંસીથી કેવી રીતે બચી શકશે 8 ભારતીય? પૂર્વ રાજદૂતે સૂચવ્યો આ ઉપાય
કતારની એક કોર્ટે ગુરુવારે ભારતીય નેવીના 8 પૂર્વ અધિકારીઓને જાસૂસીના આરોપમાં મોતની સજા સંભળાવી છે. ભારતે કહ્યું કે તેઓ આ ચુકાદાથી અત્યંત સ્તબ્ધ છે અને આ મામલે તમામ કાનૂની વિકલ્પો પર વિચારણા થઈ રહી છે. કતારમાં ભારતીય રાજદૂત રહી ચૂકેલા કેપી ફેબિયને આ મામલે ભારત સરકારને એક સૂચન કર્યું છે.
Oct 28,2023, 7:39 AM IST
WTC Final 2023
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ ખુદ પોતાના પગ પર મારી કુલ્હાડી, કારકિર્દીનો આવ્યો અંત!
Team India: ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના એક ખેલાડીની કારકિર્દી ખતમ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. સતત મળતી તકો વેડફીને આ ખેલાડીએ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી લગભગ પૂરી કરી લીધી છે.
Jun 11,2023, 10:05 AM IST
Team India
રોહિત શર્મા કરતાં પણ ખતરનાક છે આ 3 બેટ્સમેન, ઓપનિંગમાં તક મળી તો મચાવી દેશે ધમાલ
ટીમ ઇન્ડીયામાં સતત સ્પર્ધા વધતી જાય છે, જેથી જલદી જ રોહિત શર્માને કેએલ રાહુલથી પણ ખતરનકા ઓપનિંગ પાર્ટનર મળી શકે છે. કેએલ રાહુલ હંમેશાથી ફિટનેસ અને ફોર્મને લઇને ઝઝૂમત રહ્યા છે. એવામાં રોહિત શર્માને એવા ઓપનિંગ પાર્ટનરની શોધ છે, જે તેમના પણ ખતરનાક હોય. ટીમ ઇન્ડીયામાં 3 એવા ધાકડ ખેલાડી છે.
Mar 16,2022, 16:09 PM IST
Team India
ટીમ ઇન્ડિયાનું સૌથી ઘાતક હથિયાર હતો આ ખેલાડી, અચાનક લેવી પડી નિવૃતિ
ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થવું જેટલું મુશ્કેલ માનવામાં આવે છે, તેનાથી અનેકગણું મુશ્કેલ ટીમ ઈન્ડિયામાં પોતાને જાળવી રાખવું છે, કારણ કે ટીમની બહાર ઘણા એવા ખેલાડીઓ છે જેઓ પોતાના સારા પ્રદર્શનના દમ પર મજબૂત કોમ્પિટિશન આપે છે.
Mar 1,2022, 17:52 PM IST
Team India
ટીમ ઈન્ડિયાને મળી ગયો હાર્દિક પંડ્યાનો વિકલ્પ, ગજબની બેટિંગ-બોલિંગ કરે છે આ ખેલાડી
ટીમ ઈન્ડિયાનો ધાકડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ ફિટનેસની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ જો જલદી બોલિંગ કરવાનું શરૂ ન કર્યું તો તેની જગ્યાએ ભારતીય ટીમ મેનેજમેન્ટ કોઈ અન્ય ઓલરાઉન્ડરને તક આપવા પર વિચાર કરી શકે છે.
Sep 30,2021, 10:40 AM IST
petrol
મોંઘુ પેટ્રોલ ડીઝલ ભૂલી જશો હવે...આ 6 પ્રકારના ફ્યૂલ દોડાવશે તમારી ગાડીઓ સટાસટ
આજે અમે તમને કેટલાક એવા વિકલ્પો જણાવી રહ્યા છીએ જે વધતી મોંઘવારીમાં તમારા ખિસ્સા પર ઓછો બોજો નાખશે.
Mar 5,2021, 16:24 PM IST
Shivsena
આખરે શિવસેનાએ સ્વીકારવું પડ્યું, રાષ્ટ્રીય સ્તરે PM મોદીનો કોઈ વિકલ્પ નથી
શિવસેના (Shivsena) ના મુખપત્ર સામનામાં એકવાર ફરીથી પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવ્યું. સંપાદકીયમાં વર્ષ 2019ની રાજકીય ઘટનાઓ પર ટિપ્પણી કરવામાં આવી છે. જો કે સંપાદકીયમાં એમ પણ કહેવાયું છે કે પીએમ મોદીનો રાષ્ટ્રિય સ્તરે કોઈ વિકલ્પ નથી.
Dec 29,2019, 14:24 PM IST
ગૂગલ
Gmail ના ફીચરમાં થયા ફેરફાર, રાઇટ ક્લિક કરીને હવે મળશે આ ઓપ્શન
જીમેલ (Gmail)માં ફેરફાર કરતાં ગૂગલે ઇમેલિંગ પ્લેટફોર્મ પર રાઇટ ક્લિક મેનૂ ઉમેર્યું છે. જેથી સરળતાથી લેબલને ઉમેરવા, મૂવ કરવા, મ્યૂટ કરવા અને ઇમેલને સ્નૂજ કરવાની સુવિધા મળશે. ગૂગલ (Google)એ જી સ્યૂટ બ્લોગ પોસ્ટમાં સોમવારે લખ્યું હતું કે આ વિકલ્પ યૂજર્સને ઘણી નવી વિંડોમાં ઘણા ઇમેલ ખોલતી વખતે કોઇપણ મેસેજથી રિપ્લાય કરવા અથવા ફોરવર્ડ કરવામાં સમક્ષ બનાવશે.
Feb 13,2019, 12:14 PM IST
Trending news
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક