हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
126/ 5
(33)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pakistan economy
Pakistan economy News
pakistan
Pakistan: મોંઘવારીમાં પાકિસ્તાન એશિયામાં ટોચ પર, ગરીબીએ પણ બનાવ્યો નવો રેકોર્ડ
Pakistan Economy: આર્થિક રીતે પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. પાકિસ્તાનમાં જીવન પસાર કરવા માટે દરેક વસ્તુની મોટી કિંમત ચુકવવી પડી રહી છે. એડીબીના આંકડા પ્રમાણે પાકિસ્તાનમાં જીવન જીવવાનો ખર્ચ એશિયામાં સૌથી વધુ છે.
Apr 13,2024, 23:40 PM IST
pakistan
Pakistan ની આવી દુર્દશા, લોટ માટે ઝગડો કરી રહ્યાં છે લોકો, ચોંકાવી દેશે આ રિપોર્ટ
Pakistan Economy: પાકિસ્તાનમાં મોંઘવારીથી ગરીબ લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. હાલમાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે પાકિસ્તાનના લોકો ઘઉં માટે પડાપડી કરી રહ્યાં છે. દેશમાં ઘઉંની કમીને કારણે અરાજકતાનો માહોલ પેદા થઈ ગયો છે.
Apr 29,2023, 21:43 PM IST
pakistan
Pakistan માં આર્થિક સંકટ, 30 મોબાઈલ એસેમ્બલી યુનિટ બંધ, 20 હજાર લોકોની નોકરી જોખમમાં
Pakistan Mobile Companies: પાકિસ્તાનમાં મોટાભાગના ફોન એસેમ્બલી યુનિટોએ તેમની કામગીરી બંધ કરી દીધી છે. તેમણે કર્મચારીઓને એપ્રિલનો અડધો પગાર એડવાન્સ ચૂકવીને રજા આપી દીધી છે.
Apr 3,2023, 9:00 AM IST
world
Pakistan Economic Crisis: જો આ થયું તો પાકિસ્તાનના પરમાણુ બોમ્બ 'છીનવી' લેશે અમેરિકા
Pakistan Nuclear Bomb: પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સુરક્ષા હંમેશા વિવાદમાં રહી છે. પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે જેણે લીબિયા, ઈરાન અને ઉત્તર કોરિયાને ખોટી રીતે પરમાણુ હથિયારોની ટેકનોલોજી આપી છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે જો પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો તેના પરમાણુ બોમ્બનું શું થશે?
Feb 2,2023, 18:39 PM IST
pakistan
Pakistan ની મદદ માટે આગળ આવ્યું રશિયા, આર્થિક સંકટ વચ્ચે કરી આ મોટી ઓફર
Russia and Pakistan: પાકિસ્તાન હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ વચ્ચે રાષ્ટ્રપતિ પુતિને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને સંયુક્ત રાષ્ટ્ર અને ઇન્ટરનેશનલ સ્તર પર પાકિસ્તાનના વલણની પ્રશંસા કરી.
Sep 17,2022, 21:13 PM IST
imran khan
ઇમરાનના રાજમાં પાકિસ્તાની રૂપિયાની સ્થિતિ ખરાબ, 1 ડોલરની વેલ્યૂ 177 પર પહોંચી
પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની હાલની સરકાર હેઠળ છેલ્લા ત્રણ વર્ષ અને ચાર મહિનામાં અમેરિકી ડોલરના મુકાબલે પાકિસ્તાની રૂપિયામાં 30.5 ટકાનો ઘટાડો થયો છે.
Dec 28,2021, 20:00 PM IST
Pakistan economy
VIDEO: રોકાણ મેળવવા પાક. છેલ્લી કક્ષાએ પહોંચ્યું, રોકાણ મેળવવા ડાન્સ
4 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર વચ્ચે અજરબૈજનની રાજધાની બાકુમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બેલિ ડાન્સિંગ કાર્યક્રમનું આયોજન કર્યું
Sep 8,2019, 19:26 PM IST
પાકિસ્તાન
શું PM મોદીની જેમ કોઇ મોટો નિર્ણય લેશે ઇમરાન ખાન? PAK જનતાને આપ્યો આ સંદેશ
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખુબજ ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. એક ડોલરની કિંમત 150 પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગઇ છે. મોઘવારી ટોચ પર છે. વડાપ્રધાન ઇમરાન ખાની સામે અર્થવ્યવસ્થાને પટા પર લાવવી સૌથી મોટો પડકાર છે.
May 31,2019, 14:41 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાનની હાલત ખરાબ: ટોચની બેંકે કહ્યું- આર્થિક સ્થિતિ સંકટમાં, જાણો કેમ
પાકિસ્તાનમાં આગામી નાણાકિય વર્ષમાં મોંઘવારી તેની ટોચ પર હશે. ત્યાંની ટોચની બેંક સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (એસબીપી)એ તેને લઇને ચેતવણી આપી છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને સોમવારે તેમના પોલિસી સેટમાં 150 બેસિસ પોઇન્ટનો વધારો કરી 12.25 ટકાનો વધારો કર્યો છે.
May 21,2019, 9:55 AM IST
pakistan rupee
પાકિસ્તાન આર્થિક કંગાળ બન્યું: ડોલર સામે રૂપિયો 144નાં તળીયે પહોંચ્યો
વિદેશી મુડીની સમસ્યા સામે જજુમી રહેલા પાકિસ્તાની પૈસા શુક્રવારે રસાતાળ પહોંચી ચુક્યો છે. એક ડોલરની તુલનાએ પાકિસ્તાની રૂપિયો 144નાં તળીયે પહોંચ્યો છે. જે અત્યાર સુધીનાં પાકિસ્તાનનાં ઇતિહાસનું સૌથી નિચલા સ્તર પર છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ઇમરાન ખાનનાં નેતૃત્વવાળી નવી સરકાર 100 દિવસ પુરા કરી ચુકી છે.
Nov 30,2018, 23:36 PM IST
પાકિસ્તાન
પાકિસ્તાને દુનિયા પાસે માંગી આર્થિક મદદ, તો ડ્રાઇવર પાસેથી મળ્યા 300 કરોડ
પાકિસ્તાનની ફેડરલ તપાસ એજન્સી એફઆઇએ દ્વારા ઓટો રિક્ષા ડ્રાઇવને સમન્સ ઇશ્યૂ કરી પોતાનો પક્ષ રાખવાનું કહેવામાં આવ્યું છે. ચાલકનું નામ મહોમ્મદ રશીદ છે અને તે કરાચીમાં વસવાટ કરે છે
Oct 15,2018, 11:14 AM IST
Pakistan economy
ધીરે-ધીરે કંગાળ થઇ રહ્યું છે પાકિસ્તાન! વર્લ્ડ બેંકે પણ ચેતવણી આપી
પાકિસ્તાન સંકટમાં છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંકોચાઇ રહી છે. પાકિસ્તાનની આર્થિક વૃદ્ધિ સતત ગગડી રહી છે. આ નાણાકીય વર્ષમાં તેની વૃદ્ધિ 5.2 ટકા રહેવાની આશા છે. બીજી તરફ વર્ષની શરૂઆતમાં તેના 6.2 ટકા રહેવાનુ અનુમાન લગાવવામાં આવ્યું હતું. જો આર્થિક વૃદ્ધિ દર નબળો પડે છે તો પાકિસ્તાન ઘણા વર્ષો સુધી પછાત થઇ શકે છે. સરકારના અનુસાર રાજકોષીય દબાણ અને કૃષી તથા નિર્માણ ક્ષેત્રમાં મંદિના કારણે વૃદ્ધી પર અસર દેખાય છે. અગાઉ આઇએમએફએ પણ આર્થિક વૃદ્ધિ અનુમાનને ઘટાવીને 4.7 ટકા કર્યું હતું.
Sep 29,2018, 19:33 PM IST
Trending news
Toll Tax
હવે અમદાવાદથી મુંબઈ જવું મોંઘુ પડશે, રસ્તામાં આવતા એક ટોલ ટેક્સમાં તોતિંગ ભાવ વધારો
8th Pay Commission
કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, નવા વર્ષમાં મળી શકે છે મોટી ભેટ, વધી જશે પગાર!
Norway Doctor Rape Case
87 મહિલાઓના રેપ, પ્રાઈવેટ પાર્ટમાં નાખી અજીબોગરીબ વસ્તુ, સૌથી મોટો યૌન શોષણ કાંડ
jay shah
IPL 2025 મેગા ઓક્શન વચ્ચે જય શાહને મળી મોટી ખુશખબરી, શાહ પરિવારમાં આવ્યો દીકરો
BSNL
જિયો માટે માથાનો દુખાવો છે BSNL નો આ પ્લાન, ફ્રી કોલિંગ, ડેટા મળશે સૌથી ઓછી કિંમતે
Lord Shiva
ભોલેનાથને સૌથી વધુ પ્રિય છે મેષ સહિત આ 4 રાશિ, સંકટોને આસપાસ પણ ન ફરકવા દે
Ahmedabad
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપ
Honey
Honey: બેડ કોલેસ્ટ્રોલ સહિત આ 4 સમસ્યા હોય તો સવારે ખાલી પેટ ખાવું મધ
Maharashtra
મહારાષ્ટ્રમાં મહાયુતિની 'મહાસુનામી'નું એનાલિસિસ: 138 સીટો પર 50%થી વધુ મત
Utpanna Ekadashi 2024
મંગળવાર અને ઉત્પન્ના એકાદશી પર સર્જાશે 3 શુભ યોગ, 5 રાશિઓ પર માં લક્ષ્મી થશે મહેરબાન