हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
42/ 8
(13.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Palak
Palak News
hair
વાળ ખરવા લાગ્યા, ટાલ પડવાનો ડર, જાણો આ સમસ્યાને ટાળવા શું ખાવું
Hair Loss: સ્ત્રી હોય કે પુરુષ, આપણા કેશ એટલેકે, માથાના વાળ દરેકની સુંદરતા માટે મહત્ત્વનો ભાગ છે. વાળની કેર કરવા માટે લોકો જાત જાતના નુસખાઓ અજમાવતા હોય છે. ત્યારે અહીં આપવામાં આવેલી આયુર્વેદિક વસ્તુઓના પ્રયોગથી તમારા વાળ હંમેશા માટે રહેશે લાંબા અને મજબૂત....
Aug 11,2024, 17:04 PM IST
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
AVOID FOOD HABIT FOR URIC ACID: જો તમારું યુરિક એસિડ વધારે છે તો તમારા આહાર પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ તે 5 વસ્તુઓ વિશે જે તમારે ખાવાનું ટાળવું જોઈએ.
Jun 27,2024, 21:28 PM IST
hairfall
Hair Fall: વાળ ખરતા અટકાવી શકે છે આ 5 સુપરફૂડ! કરશે અનેક તકલીફો દૂર
Foods To Prevent Hair Fall: આપણા વાળને આખા વર્ષ દરમિયાન હવામાનની અસર સહન કરવી પડે છે, જેના કારણે વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તેને સમયસર રોકવામાં ન આવે તો વ્યક્તિ નાની ઉંમરમાં જ ટાલ પડવાનો શિકાર બની શકે છે. આ સિવાય નાની ઉંમરના લોકો પણ માથાની ચામડીમાં વાળ ખરવા અને ડેન્ડ્રફને કારણે પરેશાન રહે છે. ન્યુટ્રિશનિસ્ટ નિખિલ વત્સે જણાવ્યું કે જો તમે વાળ ખરવા સહિતની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આજથી જ 5 સુપરફૂડ ખાવાનું શરૂ કરો.
May 20,2024, 14:21 PM IST
spinach benefits
Spinach Benefits: પાલક ખાવાથી થતા આ ફાયદા વિશે જાણી બે હાથે ખાવા લાગશો આ ભાજી
Spinach benefits: શરીરને નિરોગી અને હેલ્ધી રાખવું હોય તો રોજ લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. તેમાં પણ જો તમે રોજ પાલકની ભાજીનું સેવન કરો છો તો ઘણા બધા ફાયદા થાય છે. પાલક ફાઇબરથી ભરપૂર હોય છે અને તેનાથી આયરન પણ મળે છે. તો ચાલો તમને જણાવીએ પાલકમાં રહેલા પોષક તત્વ અને તેનાથી થતા ફાયદા વિશે.
Mar 11,2024, 10:32 AM IST
success story
Success Story: પાલકની ખેતીથી 15 લાખ રૂપિયાની કમાણી! આ ખેડૂતોએ ખેતીમાં કર્યો કમાલ
Success Story: પાલકનો સરેરાશ વાવેતર ખર્ચ રૂ. 1,40,000/- થી રૂ. 1,50,000 થાય છે. પાંદડાવાળા પાલકની સરેરાશ વેચાણ કિંમત રૂ. 15-20 પ્રતિ કિલો છે અને આવક રૂ. 12,00,000 થી રૂ. 15,00,000 પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષની થાય છે.
Jan 29,2024, 13:34 PM IST
citrus food
બદલાતી સિઝનમાં હેલ્થ માટે કવચનું કામ કરશે આ ફૂડ્સ, બિમારી આસપાસ પણ નહી ફરકે!
healthy diet: બિમારીથી બચવા માટે ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત હોવી જરૂરી છે. તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સારી હશે તો બિમારીથી દૂર રહેશો. જો કે, ઇમ્યુનિટી વધારવા માટે કેટલાક ફૂડનું સેવન જરૂરી છે.
Nov 13,2023, 13:40 PM IST
hair fall
Hair Fall થી બચાવશે આ 5 સુપરફૂડ્સ, વાળ થઇ જશે લાંબા અને કાળા ભમ્મર
Foods To Prevent Hair Fall: આપણા વાળને વર્ષો સુધી હવામાનનો સામનો કરવો પડે છે, જેના કારણે આપણને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તેને સમયસર રોકવામાં ન આવે તો વ્યક્તિ નાની ઉંમરમાં જ ટાલ પડવાનો શિકાર બની શકે છે. આ સાથે વાળનું પાતળા થવું, સ્કેલ્પમાં ડૈંડ્રફ થવાથી યંગ એઝ ગ્રુપના લોકો ખૂબ જ ચિંતિત છે. જો તમે વાળ ખરવા સહિતની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આજથી જ 5 સુપરફૂડ ખાવાનું શરૂ કરો.
Jul 7,2023, 17:18 PM IST
citrus food
બદલાતી ઋતુમાં સ્વાસ્થ્ય માટે કવચ છે આ 5 ફૂડ્સ
Feb 11,2023, 15:52 PM IST
BROCLI
આંખોની રોશની વધારશે અને Immune System માં પણ સુધારો કરશે આ 5 શાકભાજી
કોરોના મહામારીમાં બચી રહેવા માટે હેલ્થનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે થોડી બેદરકારી પણ નુકસાન કરી શકે છે. સંક્રમણથી બચવા માટે ઈમ્યુનિટી બૂસ્ટ કરનારી ચીજોનું સેવન લાભદાયી રહે છે. મહામારીના સમયમાં ખાન પાન અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર લાવવો જરૂરી છે. એક્સપર્ટ્સ શરૂઆતથી ઇમ્યુનિટી વધારવા પર ભાર મૂકી રહ્યા છે.
Aug 24,2021, 16:45 PM IST
Lemon
આ 5 સસ્તી શાકભાજી વધારશે આંખોનું તેજ, શરીરને બનાવશે મજબૂત, જાણો આશ્ચર્યજનક ફાયદા!
મજબૂત પ્રતિરક્ષા માટે તમારો સ્વસ્થ આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામિન સી જેવા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. અમે તમને વિટામિન સી અને અન્ય પોષક તત્વોથી ભરપુર શાકભાજી વિશે માહિતી આપી રહ્યા છીએ, જે તમારા શરીરને કોરોનાકાળમાં મજબૂત બનાવીને તમારા શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરશે.
Jun 9,2021, 11:52 AM IST
Palak
હવે ખતરો દેખાતા જ ફટાફટ Email મોકલશે પાલક! જાણો આ રહસ્ય
સંશોધન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોના દાવા, હવે ઉત્પન્ન થશે શિક્ષિત પાલક, પાલકના પાંદડા ઇ-મેઇલ દ્વારા આપશે વિસ્ફોટકોની માહિતી. સાંભળીની જરા અચરજ જરૂર થશે પણ હકીકત જાણવા માટે તમારે આ આર્ટીકલ વાંચવો પડશે.
Feb 5,2021, 17:19 PM IST
Trending news
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
Jio Prepaid Recharge Plans
પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ
ginger farming
જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!
priyanka gandhi
પ્રિયંકા ગાંધીના શપથ લેતાની સાથે જ યાદ આવી 71 વર્ષ જૂની કહાની, બન્યો અનોખો રેકોર્ડ
gujarat
ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા; જાણો કેમ, ફાર્મર કાર્ડથી કઈ કઈ યોજનામાં થાય લાભ?
AMLA
21 દિવસ સુધી ખાલી પેટ પીવો આમળાનું જ્યુસ, પછી પેટથી લઈને મગજ સુધી જુઓ બદલાવ
AUS vs IND
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાત
gujarat
ગુજરાતમાં 200 પાટીદારોએ કેમ માંગ્યું બંદૂકનું લાયસન્સ? જાણો લાલજી પટેલનું નિવેદન
Maharashtra politics
એકનાથ શિંદેએ કેમ એક ઝટકે ભાજપની ઝોળીમાં નાખી દીધુ CM પદ? પુત્રએ કર્યો મોટો ખુલાસો