हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
1/ 0
(1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Paper Leak News
Paper leak news News
Paper Leak News
હવે તો ગુજરાતમાં હદ થઈ! વધુ એક પેપર ફૂટ્યું, સંસ્થાએ કહ્યું 'હા વાત સાચી છે'
ધોરણ 8ના તમામ પેપર ફુટવાની ઘટના સામે આવતા વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો, સંસ્થાએ પણ પેપર ફુટ્યાની વાત સ્વીકારી
Apr 12,2023, 18:36 PM IST
Gujarat Legislative Assembly
બિલને રાજ્યપાલે આપી મંજૂરી, હવે પેપર લીક કરનારને થશે આકરી સજા
Exam Paper Leaks: ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન્સ બિલ, 2023 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. આ કાયદાના અમલ સાથે પેપર લીકમાં સામેલ લોકોને 10 વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
Mar 7,2023, 13:06 PM IST
Gujarat Legislative Assembly
હવે પેપર લીક કરનારને થશે આકરી સજા, બિલને રાજ્યપાલે આપી મંજૂરી, આજથી કાયદો લાગૂ
ગુજરાત જાહેર પરીક્ષા બિલ આજે વિધાનસભામાં પાસ થઈ ગયું છે. બજેટ સત્ર દરમિયાન પેપરલીક સામેનું વિધેયક વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. સુધારા સાથે વિધેયક વિધાનસભામાં પાસ કરાયું હતું. હવે આ બિલને રાજ્યપાલે પોતાની મંજૂરી આપી દીધી છે.
Mar 6,2023, 18:23 PM IST
gujarat news
Paper Leak News: ગુજરાતના પેપરલીક કાંડનો કાળો ઈતિહાસ, જાણો ક્યારે કયું પેપર ફૂટ્યું
ગુજરાત સરકારે ભરતી પરીક્ષાઓમાં બનતાં પેપર લીકના કિસ્સાને ડામવા માટે બિલ તૈયાર કર્યું છે. આ વિધેયક ગૃહમાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઇ જશે. તેના અમલીકરણથી ભવિષ્યમાં પેપરલીકની ઘટના સાથે સંકળાયેલાં વિવિધ તત્ત્વો સામે કડકમાં કડક જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત પેપર ફોડનારને 1 કરોડનો દંડ અને 10 વર્ષની કેદની સજાની જોગવાઈ કરાઈ છે. જ્યારે પરીક્ષામાં ચોરી કરનારને 3 વર્ષની સજા અને 1 લાખ રૂપિયા દંડની જોગવાઈ કરાઈ છે. આ ગુનો બિનજામીનપાત્ર રહેશે.
Feb 16,2023, 16:21 PM IST
gujarat
Paper Leak News Live: પેપર ફોડનારને 10 વર્ષની કેદ અને 1 કરોડનો દંડ, નહીં મળે જામીન
ગુજરાતમાં પેપર લીક બાદ નવા બની રહેલા કાયદાનું બિલ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોને અપાયો છે. આ વિધાયકના ઉદ્દેશો પાર પાડવા માટે સત્તા મંડળો અને વિવિધ વિભાગોના વિદ્યામાં કર્મચારી વર્ગ કાર્યો બજાવશે.
Feb 16,2023, 16:09 PM IST
Trending news
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
Jio Prepaid Recharge Plans
પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ
ginger farming
જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!
priyanka gandhi
પ્રિયંકા ગાંધીના શપથ લેતાની સાથે જ યાદ આવી 71 વર્ષ જૂની કહાની, બન્યો અનોખો રેકોર્ડ
gujarat
ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા; જાણો કેમ, ફાર્મર કાર્ડથી કઈ કઈ યોજનામાં થાય લાભ?
AMLA
21 દિવસ સુધી ખાલી પેટ પીવો આમળાનું જ્યુસ, પછી પેટથી લઈને મગજ સુધી જુઓ બદલાવ
AUS vs IND
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાત
gujarat
ગુજરાતમાં 200 પાટીદારોએ કેમ માંગ્યું બંદૂકનું લાયસન્સ? જાણો લાલજી પટેલનું નિવેદન