हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pets
Pets News
Pet Rules in India
જો તમે ભારતના આ કાયદાને જાણશો તો ભૂલથી પણ કોઈપણ પ્રાણીને ઘરે નહીં લાવો, સીધી થશે જેલ
Pet Rules in India: આજકાલ પ્રાણીઓ રાખવાનો શોખ સામાન્ય બની ગયો છે. કેટલાક લોકોના ઘરે કૂતરાઓને તો કેટલાકના ઘરે તમને બિલાડીઓ જોવા મળી શકે છે. જો તમે પણ તેના શોખીન છો તો નિયમો જાણી લો નહીંતર ભૂલ કરશો તો જેલ જઈ શકો છો.
Sep 20,2023, 16:24 PM IST
health tips
માત્ર કુતરાના નહીં આ પ્રાણીઓના કરડવાથી પણ થઈ શકે છે હડકવા, આ છે લક્ષણો અને ઈલાજ
Health Tips: રેબીસની બીમારી એટલી ખતરનાક હોય છે કે તેમાં બેદરકારી રહે તો વ્યક્તિનો જીવ પણ જતો રહે છે. રેબીસ એટલે કે હડકવાની બીમારી પ્રાણીઓના કરડવાથી ફેલાય છે. જોકે મોટાભાગના લોકો એવું માને છે કે આ બીમારી કુતરાના કરડવાથી જ ફેલાય છે. પરંતુ જણાવી દઈએ કે રેબીસ માત્ર કૂતરાના કરડવાથી જ નહીં પરંતુ વાંદરા અને બિલાડી જેવા પ્રાણીના કરડવાથી પણ થઈ શકે છે.
Aug 28,2023, 17:53 PM IST
vapi
રખડતા શ્વાનનું રહેઠાણ બન્યું વાપીનું દંપતીનું ઘર, સંતાનોની જેમ રાખે છે સંભાળ
Vapi News નિલેશ જોશી/વાપી : છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓ અને રખડતા શ્વાન તંત્ર સહિત લોકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે. રહેણાક વિસ્તારોમાં રખડતા શ્વાનોના ત્રાસ અને વસ્તી વધતી અટકાવવા સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે સરકારી સેવાથી પણ વિશેષ કરીને વાપીનું એક યુવા દંપતી શેરીઓમાં રખડતા અને નિરાધાર ઇજાગ્રસ્ત થયેલા સ્વાનોની પાછળ પોતાની જિંદગી પસાર કરી રહ્યું છે. આ શ્વાન પ્રેમી યુવા યુગલે શ્વાનોને જ પોતાના સંતાનો માની જિંદગીભર પોતાના બાળકો ની જેમ લાલન પાલન કરી અને આશરો આપી રહ્યું છે.
May 9,2023, 14:25 PM IST
Anand Agricultural University
હવે પ્રાણીઓના પેટમાં ગયેલું મેટલ શોધી શકાશે
આણંદ કૃષિ યુનિવર્સિટી (Anand Agricultural University)ના વેટરનરી વિભાગમાં મેટલ ડિટેક્ટર મશીન (Metal Detector Machine) વસાવવામાં આવેલ છે. જેમાં મોટા પશુઓના (Animals) શરીરમાં કોઈ પણ મેટલ પાર્ટ હોય તેને સરળતાથી શોધી શકાય છે.ગુજરાત (Gujarat) માં આ પ્રકારનું મશીન પહેલીવાર લાવવામા આવ્યું છે, આ મશીનથી હવે પશુઓનો જીવ બચાવી શકાશે.
Oct 17,2019, 13:12 PM IST
Trending news
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ