हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
191/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Prabhu Vasava
Prabhu vasava News
surat
સુરત ડિસ્ટ્રીક્ટ બેંકમાં ભાજપના હાથમાં સત્તા તો આવી, પણ સાંસદ પ્રભુ વસાવા હાર્યા
Jan 30,2021, 15:13 PM IST
Congress
કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલ અને ભાજપ બારડોલી સાંસદ પ્રભુ વસાવા કોરોના પોઝિટિવ
ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી . આ ઉપરાંત બારડોલીના ભાજપના સાંસદ પ્રભુ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના અંગે માહિતી આપતા શક્તિસિંહે ટ્વીટ કરીને માહિતી આપી હતી. સિંહે જણાવ્યું કે, આજે મે કોરોના RT PCR ટેસ્ટ કરાવ્યો હતો. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું કે, આપ સૌની શુભકામનાઓ મારી સાથે છે, જેથી હવે કોરોના સાથે પણ લડી લઇશ. ચિંતાનું કોઇ કારણ નથી. આ સિવાય બારડોલીના ભાજપના સાંસદ પ્રભુ વસાવાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે. તેમની સારવાર ચાલી રહી છે. તેમણે અપીલ કરી છે કે, તેમના સંપર્કમાં આવેલા લોકો પણ કોરોના ટેસ્ટ કરાવે તે જરૂરી છે.
Nov 7,2020, 0:01 AM IST
તુષાર ચૌધરી
લોકસભા-2019 બારડોલી બેઠકઃ કોંગ્રેસની પરંપરાગત બેઠક પર ભાજપનો દબદબો
બારડોલી લોકસભા (ST) બેઠક 2014માં કોંગ્રેસના ઉમેદવારને હરાવીને ભાજપે આંચકી હતી. આ બેઠક અગાઉ માંડવી તરીકે ઓળખાતી હતી ત્યારે કોંગ્રેસની પરંપરાગત બેઠક કહેવાતી હતી. માંડવી બેઠક પર યોજાયેલી 12માંથી 11 ચૂંટણી કોંગ્રેસે જીતી હતી. 2009માં નવા સિમાંકન બાદ ચીખલી વિધાનસભા તેનું નામ બારડોલી બેઠક કરાયું હતું. જેમાં ચીખલી વિધાનસભા બેઠકને કાઢી નાખીને સુરત શહેરના પુણા-કુંભારિયા સુધીના વિસ્તારનો અને માંગરણો (ST) વિધાનસભા બેઠકનો તેમાં સમાવેશ કરાયો હતો. ત્યાર પછી યોજાયેલી બે ચૂંટણીમાં પ્રથમ વખત કોંગ્રેસ અને 2014માં ભાજપનો વિજય થયો હતો.
Apr 15,2019, 21:12 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપ V/s કોંગ્રેસ - ગુજરાતની આ 5 બેઠક પર જુઓ કોણ સામસામે ચૂંટણી જંગ લડશે
ગુજરાતની 26 બેઠકો પરથી મોટાભાગની બેઠકો પર પ્રતિસ્પર્ધી ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. ભાજપે અને કોંગ્રેસ અનેક બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે જાણી લો કઈ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા ઉમેદવાર સામસામે ટકરાઈ રહ્યા છે. જુઓ ગુજરાતની આ 5 બેઠક પર કોણ સામસામે ટકરાવાનું છે.
Apr 1,2019, 14:27 PM IST
Trending news
priyanka gandhi
પ્રિયંકા ગાંધીના શપથ લેતાની સાથે જ યાદ આવી 71 વર્ષ જૂની કહાની, બન્યો અનોખો રેકોર્ડ
gujarat
ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા; જાણો કેમ, ફાર્મર કાર્ડથી કઈ કઈ યોજનામાં થાય લાભ?
AMLA
21 દિવસ સુધી ખાલી પેટ પીવો આમળાનું જ્યુસ, પછી પેટથી લઈને મગજ સુધી જુઓ બદલાવ
AUS vs IND
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાત
gujarat
ગુજરાતમાં 200 પાટીદારોએ કેમ માંગ્યું બંદૂકનું લાયસન્સ? જાણો લાલજી પટેલનું નિવેદન
Maharashtra politics
એકનાથ શિંદેએ કેમ એક ઝટકે ભાજપની ઝોળીમાં નાખી દીધુ CM પદ? પુત્રએ કર્યો મોટો ખુલાસો
gujarat
રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા ખાતા પહેલાં વાંચી લેજો! આ શહેરમાં લાગી છે લાંબી લાઈનો!
gold
Gold Astrology: આ 3 રાશિના લોકોએ સોનુ પહેરવાની ન કરવી ભુલ, આ રાશિઓ માટે સોનુ છે અશુભ
business news in gujarati
S.G.હાઈવે જ નહીં! ગોતામાં મકાનો મોંઘા! લિસ્ટમા છે ત્રીજા નંબરે, જાણો તમારા એરિયા ભાવ
guru gochar 2024
આજથી 10 એપ્રિલ 2025 સુધી આ 3 રાશિઓ ભોગવશે રાજા જેવું સુખ, ઘરમાં થશે ધનના ઢગલા