हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
216/ 8
(46.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
property rate
Property rate News
property rate
4 કરોડ રૂપિયાથી વધુ કિંમતના મકાનો પહેલી પસંદ, અમદાવાદમાં તો 2 BHK બનવાના બંધ
Luxury Housing Segment: રિપોર્ટ અનુસાર દિલ્હી એનસીઆરમાં રૂ. 4 કરોડથી વધુની કિંમતના લક્ઝરી સેગમેન્ટ હાઉસનું સૌથી વધુ વેચાણ થયું છે. 2022માં આ સેગમેન્ટમાં કુલ 1860 હાઉસિંગ યુનિટ્સ વેચાયા હતા, તે 2023માં 197 ટકાના ઉછાળા સાથે 5,530 યુનિટ્સ થશે. આ પછી પુણેનો નંબર આવે છે જ્યાં 144 ટકા, હૈદરાબાદમાં 64 ટકા, મુંબઈમાં 24 ટકા અને કોલકાતામાં 4 ટકાનો વધારો થયો છે. રૂ. 4 કરોડના લક્ઝરી સેગમેન્ટ યુનિટના લોન્ચિંગમાં પણ વર્ષે 45 ટકાનો વધારો થયો છે.
Feb 15,2024, 15:30 PM IST
property rate
અમદાવાદમાં હવે ઘર ખરીદવું વધુ મોંઘું થયું;AMCએ નવા બાંધકામોને લગતી ફીમાં કર્યો વધારો
Property Investment In Gujarat : અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. પરંતુ આ મોંઘવારી લોકોને નવુ ઘર ખરીદવામાં નડી રહી છે. કારણ કે, ઘર મોઘું થતા જ પ્રોપર્ટીના વેચાણમાં ઘટાડો આવ્યો છે.
Aug 9,2023, 20:37 PM IST
Global warming
કરોડની જમીનની કિંમત કોડીની થઈ જશે, ગુજરાતની જમીનમાં વધી રહ્યુ છે ખારાશ
India's largest saline agricultural land in Gujarat : આખા દેશમાં માત્ર ગુજરાતમાં જ સૌથી વધુ ખારાશવાળી જમીન છે. જેનુ પ્રમાણ સતત વધીર હ્યું છે. ચિંતાનો વિષય એ છે કે, ખારી જમીનનું સંકટ આગામી દિવસોમાં વિકરાળ રૂપ ધારણ કરી શકે છે
Jun 2,2023, 17:42 PM IST
property rate
શું વાત કરો છો!! ગુજરાતમાં અહી 50 લાખનું ઘર મળે છે ફક્ત 5 લાખમાં
Property Rate In Gujarat : વડોદરાના પોશ કહેવાતા ભાયલી વિસ્તારમાં સામાન્ય લોકોને મકાન લેવું ગજા બહારની વાત કહેવાય ત્યાં અનેક લોકોનું ઘરનુ સપનુ અહી પૂરુ થયું
May 12,2023, 13:49 PM IST
gujarat government
ગુજરાતીઓનું સપનુ સરકારે પૂરુ કર્યું, ગુજરાતનાં લાખો પરિવારોને મળ્યું સપનાનું ઘર
Property : ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ... પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 7.50 લાખ આવાસો જ્યારે (ગ્રામીણ) હેઠળ 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું... વર્ષ 2022માં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ગુજરાતને 7 કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયા
May 6,2023, 13:29 PM IST
property rate
અમદાવાદમાં ઘરનું ઘર ખરીદવું મોંઘુ પડશે, આ મહિનાથી સીધો લાખોનો વધારો ઝીંકાશે
મોંઘવારીનો વધુ એક માર ગુજરાતની જનતા પર પડવા જઈ રહ્યો છે. દૂધથી લઈને પેટ્રોલ-તેલ સુધીના ભાવોએ માઝા મૂકી છે. લોકો માટે પણ હવે જીવનજરૂરિયાતી વસ્તુઓ મોંઘી બની રહી છે. આવામાં અમદાવાદીઓના ઘરનું ઘરના સપનાનું કિંમત વધી રહી છે. અમદાવાદમાં આગામી મહિનાથી નવુ મકાન ખરીદવુ મોંઘુ પડશે.
Mar 23,2022, 8:38 AM IST
Trending news
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ