हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
155/ 8
(43.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pumpkin seeds
Pumpkin seeds News
lifestyle
Flat Belly formula: આ નાના લીલા બીજથી ઘટડો વજન, 5 જોરદાર રીતે ડાયટમાં કરો સામેલ
જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો કોળાના બીજ તમારા આહારમાં એક ઉત્તમ ઉમેરો બની શકે છે. શેકેલા કોળાના બીજ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા, પરંતુ તેમાં પ્રોટીન, ફાઈબર અને આવશ્યક ફેટી એસિડ્સ પણ ભરપૂર હોય છે. આમાં ઓછી કેલરી તેમજ પોષક તત્વોનું ઉત્તમ મિશ્રણ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે શેકેલા કોળાના બીજને તમારા આહારમાં કેવી રીતે સામેલ કરી શકો છો.
Oct 24,2024, 19:25 PM IST
male fertility
ઘરનાને સંતાન સુખ આપવું હોય તો બદલી દો આદતો, તમારી પત્ની ક્યારેય મા નહીં બની શકે
Married Men Health Tips : ક્યારેક ક્યારેક તમારી આદતો તમારા પરિવારને નડી શકે છે. તમે ગમે તેટલા હેલ્દી અને તમારી પત્નીમાં કોઈ કોટ નહીં હોય તો પણ તમારી પત્ની સંતાન સુખ નહીં ભોગવી શકે તેનું સૌથી મોટું કારણ તમે હશો. જો તમારામાં પણ આદતો હોય તો ચેન્જ કરી દેશો નહીં તો તમારી મેલ ફર્ટિલિટી પર સીધી અસર પડશે.
May 22,2024, 12:04 PM IST
pumpkin seeds
Pumpkin Seeds: આ બીજ પરિણીત પુરૂષો માટે છે ખૂબ જ ફાયદાકારક, શરીરમાં વધારે છે 'તાકત'
Pumpkin Seeds: તમે મુખવાસ તરીકે અથવા તો નાસ્તા સાથે શેકેલા કોળાના બીજ લઈ શકો છો. આ સિવાય તમે સૂતા પહેલા કોળાના બીજનું સેવન કરી શકો છો. તેની અસર થોડા જ દિવસોમાં દેખાવા લાગશે.
Dec 2,2023, 14:49 PM IST
pumpkin seeds
Pumpkin Seeds: કોળાના બીજને હળવાશથી ન લો! યાદશક્તિ થશે કોમ્યુટર કરતાં પણ ફાસ્ટ
Pumpkin Seeds Benefits: ડાયટમાં કોળાનો સમાવેશ કરવો ખૂબ જ ફાયદાકારક છે. તે માત્ર એક પૌષ્ટિક શાક જ નથી, પરંતુ તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. તમને જણાવી દઈએ કે વિટામિન, પ્રોટીન અને ઓમેગા 6 અને ઓમેગા 3 જેવા બાયોએક્ટિવ કેમિકલથી ભરપૂર આ બીજ યાદશક્તિમાં સુધારો કરે છે.
Nov 16,2023, 9:25 AM IST
pumpkin seeds
હાઈ બીપી કંટ્રોલ કરવાથી લઈ વજન ઘટાડવા સુધીના આ અદ્ભુત ફાયદા કરે છે કોળાના બીજ
Pumpkin Seeds Benefits: કોળાના બીજનો ઉપયોગ સ્નેક્સ, સ્મુધીમાં અને મુખવાસ તરીકે પણ કરી શકાય છે. જો તમે ડેઇલી ડાયટમાં કોળાના બીજનો ઉપયોગ કરો છો તો તેનાથી શરીરને હેલ્ધી ફેટ મેગ્નેશિયમ અને ઝીંક સારા એવા પ્રમાણમાં મળે છે. કોળાના બીજ ડાયાબિટીસના દર્દી માટે પણ ફાયદાકારક હોય છે. આ સિવાય કોળાના બીજ ખાવાથી શરીરને અન્ય ઘણા ફાયદા થાય છે.
Aug 16,2023, 8:19 AM IST
pumpkin seeds
આયુર્વેદિક ગુણોનો ભંડાર છે આ ફળ, તેના બીજમાં પણ રહેલા છે અનેક ફાયદા
Pumpkin Seeds: જ્યારે પણ આપણે કોળાને છોલી અથવા કાપીએ છીએ ત્યારે તેના બીજને નકામા ગણીને કચરામાં ફેંકી દઈએ છીએ, પરંતુ તે કરવાથી તમે તેનો ફાયદો ઉઠાવી શકતા નથી.
Sep 14,2022, 19:39 PM IST
male fertility
પરણિત પુરૂષો તાત્કાલિક બદલી દે પોતાની આ આદતો, નહીંતર પિતા બનવાનું સપનું રહેશે અધૂરું
પરણિત પુરૂષોને મોટાભાગે શારિરીક નબળાઇનો સામનો કરવો પડે છે, જેને લઇને તે ખૂબ પરેશાન રહે છે, પરંતુ શરમના કારણે ડોક્ટર અથવા કોઇ અંગતને વાત કરી શકતા નથી. સામાન્ય રીતે અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખોટી ખાણીપીણીની ટેવ અથવા બેદરકારીના લીધે તે થઇ શકે છે, પરંતુ કેટલીક આદતોમાં ફેરફાર કરતાં મેલ ફર્ટિલિટીને વધારી શકાય છે.
May 21,2022, 19:45 PM IST
pumpkin seeds
ભૂલથી પણ આ બીજને કચરામાં ન નાખો, પુરુષોનો 'પાવર' વધારવામાં ગણાય છે અકસીર
Male Fertility Tips: જો તમે ભોજનમાં કોળાનો ઉપયોગ કરો છો, તો તેના બીજને કચરામાં ન નાખો કારણ કે તે ઇન્સ્યુલિનની માત્રાને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ બીજ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. સૂતાં પહેલા કોળાના બીજ ખાવાથી જલ્દી ઊંઘ આવે છે. તેનું સેવન કરવાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે.
Apr 20,2022, 15:04 PM IST
Trending news
gujarat
ગુજરાતમાં 200 પાટીદારોએ કેમ માંગ્યું બંદૂકનું લાયસન્સ? જાણો લાલજી પટેલનું નિવેદન
Maharashtra politics
એકનાથ શિંદેએ કેમ એક ઝટકે ભાજપની ઝોળીમાં નાખી દીધુ CM પદ? પુત્રએ કર્યો મોટો ખુલાસો
gujarat
રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા ખાતા પહેલાં વાંચી લેજો! આ શહેરમાં લાગી છે લાંબી લાઈનો!
gold
Gold Astrology: આ 3 રાશિના લોકોએ સોનુ પહેરવાની ન કરવી ભુલ, આ રાશિઓ માટે સોનુ છે અશુભ
business news in gujarati
S.G.હાઈવે જ નહીં! ગોતામાં મકાનો મોંઘા! લિસ્ટમા છે ત્રીજા નંબરે, જાણો તમારા એરિયા ભાવ
guru gochar 2024
આજથી 10 એપ્રિલ 2025 સુધી આ 3 રાશિઓ ભોગવશે રાજા જેવું સુખ, ઘરમાં થશે ધનના ઢગલા
gujarat government
ગુજરાત સરકાર ધો.11-12ના વિદ્યાર્થીઓને આપે છે 25 હજાર રૂપિયા! 'દાદા'ની જબરદસ્ત યોજના
gujarat
ભાજપના રાજમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો! 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂગર્ભમાં!
Chanakya Niti
Chanakya Niti: પરિણીત પુરુષને બીજી સ્ત્રીઓ શા માટે વધારે ગમે છે ? કારણ છે ચોંકાવનારા
Gold rate
જલદી કરજો.. આજે પાછું સોનું સસ્તું થયું, ભાવમાં કેટલો થયો ઘટાડો? ચેક કરો લેટેસ્ટ રેટ