हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
208/ 3
(65.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Railway Ministry
Railway ministry News
Railway ALP Bharti
ખુશખબરી! રેલવે ભરતીની વય મર્યાદામાં 3 વર્ષની છૂટ, 31 જાન્યુઆરીથી કરો શકશો અરજી
Railway ALP Bharti: આ પોસ્ટ્સ પર પસંદ કરાયેલા ઉમેદવારોનું જોઇનિંગ તરત જ થઈ જશે, તેઓએ આ માટે રાહ જોવી પડશે નહીં.
Jan 30,2024, 16:32 PM IST
BEGUNKODAR
ફૂલ સ્પીડમાં દોડી ટ્રેનની આગળ આવીને નાચવા લાગી યુવતી, ફફડી ગયા સ્ટેશન માસ્ટર!
HAUNTED RAILWAY STATION: બેગુનકોડોરમાં રહેતા લોકોને ટ્રેન પકડવા માટે 40 કિલોમીટર દૂર બીજા સ્ટેશન પર જવું પડતું હતું. જેના કારણે ત્યાંના સ્થાનિકોએ રેલ્વે સ્ટેશનની માગ કરી હતી. જે માગને સ્વીકારાતા બેગુનકોડોર રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે 1967માં આ સ્ટેશન બંધ કરવામાં આવ્યું હતું.
Oct 27,2023, 8:02 AM IST
Indian railways
ટ્રેનથી અથડાઈને અનેક પશુઓના મૃત્યુ, હવે રેલવેએ શોધી કાઢ્યો અકસ્માત ન થાય તેવો રસ્તો
Train Accident In India: રેલવે લાઈન પરથી પસાર થતા પશુઓ વારંવાર ટ્રેન સાથે અથડાતા મૃત્યુ થાય છે. આવા અકસ્માતમાં પશુઓનું મૃત્યુ તો થાય છે જ સાથે જ ટ્રેનને પણ ઘણુ નુકસાન થતું હોય છે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ટ્રેન વંદે ભારતનો અનેક વખત પ્રાણીઓ સાથે અકસ્માત થયો છે. જેના કારણે પશુઓ પણ મૃત્યુ પામ્યા હતા.
Feb 3,2023, 14:21 PM IST
Arindam Bagchi
પીએમ મોદીના કાશ્મીર પ્રવાસ પર વિરોધ વ્યક્ત કરનાર પાકિસ્તાનને ભારતે આપ્યો જવાબ
પાકિસ્તાનને લઈને ભારતના વલણમાં ફેરફારના મુદ્દા પર પૂછવામાં આવેલા સવાલ પર બાગચીએ કહ્યુ કે ભારતનું વલણ ખુબ સુધી છે કે એવો માહોલ હોવો જોઈએ જેમાં આતંકવાદ ન હોય. શાંતિપૂર્ણ માહોલમાં વાતચીત થઈ શકે છે.
Apr 28,2022, 20:31 PM IST
Ahmedabad Delhi Bullet Train
ટૂંક સમયમાં અમદાવાદથી દિલ્હી દોડતી થશે બુલેટ ટ્રેન, સરકારે શરૂ કરી તૈયારીઓ
Oct 19,2021, 18:06 PM IST
BEGUNKODAR
ભૂતિયા રેલવે સ્ટેશન! સરકાર પણ માને છે અહીં ભૂત છે! 42 વર્ષ રહ્યું બંધ, જાણો કહાની
ભારતના કેટલાક રેલ્વે સ્ટેશન એવા છે જેમની કહાની રોચક છે. જેના વિશે જાણીને લોકો હેરાન થઈ જાય છે. ત્યારે, પશ્ચિમ બંગાળનું બેગુનકોડોર રેલ્વે સ્ટેશન પણ આવા જ કિસ્સાના કારણે 42 વર્ષ સુધી બંધ રહ્યુ હતું.
Aug 26,2021, 15:38 PM IST
કેન્દ્ર સરકાર
સરકાર કરી રહી છે ફાઇલ કલ્ચરને ખતમ, જાણો દુનિયાના સૌથી મોટા પ્રોજેક્ટ વિશે
કેન્દ્ર સરકાર હવે રેલ મંત્રાલય (Ministry of Railway)ને ફાઇલ કલ્ચરને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારીમાં છે. રેલ મંત્રાલયે પેપર લેસ બનાવવા માટે રેલવેને મેગા પ્લાન બનાવ્યો છે. આ પ્લાન વડે ફાઇલોનો જંજાળ ખતમ થઇ જશે. તમામ મેન્યુઅલ ફાઇલોને ઇ ફાઇલોમાં ટ્રાંસફર કરવામાં આવશે. પહેલા તબક્કામાં રેલ મંત્રાલયે 72 હજારથી વધુ ઇ-ફાઇલો તૈયાર કરી છે.
Dec 25,2019, 16:58 PM IST
જયપુર રેલવે સ્ટેશન
દેશના સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનમાં રાજસ્થાનના સ્ટેશનોએ મારી બાજી
રેલવે મંત્રાલય દ્વારા આ વર્ષે દેશના 720 સ્ટેશનનો સર્વે હાથ ધરાયો હતો. ઉપનગરીય સ્ટેશનોને પણ પ્રથમ વખત સામેલ કરાયા હતા. રેલવે મંત્રી પિયુષ ગોયલે આ રેન્કિંગ જાહેર કરતા જણાવ્યું કે, આગળ પણ આ પ્રકારના પ્રયાસો ચાલુ રહેશે અને મુસાફરોને વધુને વધુ સુવિધા આપવાનો પ્રયાસ કરાશે.
Oct 3,2019, 16:16 PM IST
Trending news
gujarat
શું તમે ખેડૂત ખાતેદાર નથી રહ્યા? CM ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી ભેટ
Fresh turmeric
સ્વાસ્થ્યનો ખજાનો! કડકડતી ઠંડીમાં લીલી હળદરનું શાક ખાવાના છે ગજબના ફાયદા, જાણો રીત
gujarat
ગુજરાતના આ શહેરમાં કરોડોનું આંધણ! 70 હજારની એક એવી 1267 સાઈકલો ભંગાર, અમુક ચોરાઈ ગઈ
flight tickets
શું તમને ખબર છે? અઠવાડિયામા એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, આ જુગાડ જાણી લો
Relationship Tips
Relationship Tips: સવારે ખાલી ગુડ મોર્નિંગ કહેવાને બદલે પાર્ટનર સાથે કરો આ 4 કામ
gujarat
ભરશિયાળે ગુજરાતના આ શહેરમાં કેસર કેરીઓ પાકી! 10 કિલોનો ભાવ સાંભળીને ચઢી જશે ચક્કર
Gold rate
ઓ બાપ રે! આટલું મોંઘુ થઈ ગયું? સોના-ચાંદીએ તો જબરો કૂદકો માર્યો, જાણો આજે શું છે ભાવ
35 year old cricketer dies
ક્રિકેટ જગતમાં શોકનો માહોલ! 35 વર્ષીય ક્રિકેટરે દુનિયા છોડી, મોતનુ કારણ છે ચોકાવનારુ
Raj Kundra
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના ઘરે ED ના દરોડા, પોર્નોગ્રાફી કેસ સંબંધિત છે મામલો
gujarat
ગુજરાતમાં ભૂતિયાવાસના ખેડૂતોએ કરી કમાલ! ચીલા ચાલુ ખેતી છોડી એક નવી જ ખેતી તરફ વળ્યા