हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RBI bank
Rbi bank News
Business
રિઝર્વ બેંકે છેલ્લાં એક વર્ષમાં ખરીદ્યું 75 ટન સોનું, જાણો તેણે ક્યાં રાખે છે RBI?
ઝર્વ બેન્ક પાસે લગભગ 640 અરબ ડોલર (આશરે રૂ. 46.83 લાખ કરોડ) જેટલી વિદેશી મુદ્રા અનામત છે. તેમાંથી લગભગ 744 ટન સોનું છે. છેલ્લા 12 મહિના દરમિયાન રિઝર્વ બેંકના સોનાના ભંડારમાં સારો એવો વધારો થયો છે.
Nov 5,2021, 12:49 PM IST
Shaktikanta Das
સરકારે શક્તિકાંત દાસનો કાર્યકાળ 3 વર્ષ માટે વધાર્યો, RBI ગવર્નર તરીકે યથાવત રહેશે
કેબિનેટની નિમણૂક સમિતિએ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે શક્તિકાંત દાસ (RBI Governor Shaktikanta Das) ની 10 ડિસેમ્બર, 2021થી અમલમાં આવતા ત્રણ વર્ષના સમયગાળા માટે અથવા આગળના આદેશો સુધી, બેમાંથી જે વહેલું હોય તે માટે પુનઃનિયુક્તિને ફરીથી મંજૂરી આપી છે.'
Oct 29,2021, 14:24 PM IST
knowledge
'હું ધારકને 100 રૂપિયા આપવાનું વચન આપું છું' ચલણી નોટ પર આવું કેમ લખેલું હોય છે?
ઘણી વખત આપણે તે વસ્તુઓથી ખૂબ જ અજાણ હોઈએ છીએ, જે ખૂબ સામાન્ય છે અથવા આપણી આસપાસ છે. દરરોજ આપણે બજારમાં કંઈકને બીજું ખરીદવા માટે ચલણી નોટોની આપ -લે કરીએ છીએ. દરેક નોટની પોતાની કિંમત હોય છે અને તેના બદલામાં દુકાનદાર અથવા ગ્રાહક નોટોની આપ-લે કરે છે.
Sep 29,2021, 11:01 AM IST
marriage season
કડકડતી નોટો લેવા માટે બેંકની બહાર લાંબી લાઈનમાં ઉભા રહ્યાં અમદાવાદીઓ...
હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે આ સીઝનમાં કડકડતી નોટોની ભારે ડિમાન્ડ રહે છે. ત્યારે નવી કડકડતી નોટો માટે અમદાવાદની આરબીઆઈ બેંકોની બહાર આજે સવારે લાંબી લાઈન જોવા મળી હતી. તો સાથે જ દલાલો પણ કમિશન લઈને કડકડતી નોટો આપી રહેલા જોવા મળ્યા. વૈશાખ મહિનામાં લગ્નની સીઝન આવતી હોવાથી બેંકની બહાર લોકોનો ધસારો જોવા મળ્યો. દલાલો તગડું કમિશન લઈને લોકોને નવી કડકડતી નોટ આપતા જોવા મળ્યા.
Feb 29,2020, 9:55 AM IST
Trending news
breaking news
અબ્બાસ-મસ્તાનની થ્રીલર ફિલ્મને પણ ટક્કર મારે એવો કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલ્યો!
Navratri 2024
પીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યો
breaking news
વડોદરા ગેંગ રેપ કેસમાં પોલીસને મોટી સફળતા, ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીઓને ઝડપી પાડ્યા
Budh Nakshatra Gochar
Budh Nakshatra Gochar: સ્વાતિ નક્ષત્રમાં બુધનો પ્રવેશ, 5 રાશિઓને અચાનક ધનલાભ કરાવશે
Haryana Elections results
હરિયાણા ચૂંટણીના પરિમાણો વિશે UP માં થઈ સૌથી મોટી ભવિષ્યવાણી, આ પાર્ટી જીતી રહી છે
gujarat news
વડોદરા ગેંગરેપના આરોપીઓને શોધવા 200 સુપરકોપ્સ કામે લાગ્યા! આરોપીઓ ફરાર
Anil Ambani
2 લોકોએ પલટી દીધું અનિલ અંબાણીનું સૂતેલું નસીબ, 20474 કરોડ પર પહોંચાડ્યો કારોબાર
Adani Gas
અમદાવાદમાં અદાણીએ શરૂ કર્યો નવો પ્રોજેક્ટ, લોકોના ઘર ઘર સુધી પહોંચશે ગેસની આ સુવિધા
narendra modi
સુશાસનના સુકાની તરીકે વિકાસની રાજનીતિના પ્રણેતા મોદીની 23 વર્ષની સ્વર્ણિમ સફર!
Muslims
દુનિયામાં તેજીથી વધી રહ્યું છે ઈસ્લામ, આ 10 દેશોની 99% વસ્તી મુસ્લિમ છે