हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rise
Rise News
Taliban
પહેલાં રશિયા અને બાદમાં અમેરિકાની પીછે હઠથી તાલિબાને 2 વાર મેળવી અફઘાનિસ્તાનમાં સતા
પણ 20 વર્ષની અમેરિકાની આ મહેનતના દાવાની માત્ર 10 દિવસમાં તાલિબાને હવા કાઢી નાખી છે. માત્ર 70 હજાર તાલિબાની ફાઈટર્સે અફઘાનના 3.50 લાખ સૈનિકો પર ભારે પડ્યા. અને એ સાથે 1998ની ઘટનાનું ફરીવાર પુરાવર્તન થયું. તાલિબાન પરત આવ્યું. તો પુરી વાર્તા સમજવા માટે ઘણા વર્ષો પાછળ જવું પડશે.
Aug 17,2021, 8:22 AM IST
flames
મોરબી GIDC માં અચાનક જમીનમાંથી ઉઠવા લાગી જ્વાળા, લોકોમાં કુતુહલનો માહોલ
ના જીઆઇડીસી રોડ પર પનારા ગ્લાસની બાજુમાંથી નિકળતી ગેસની લાઇનમાં વાલ ચેમ્બરમાં આજે સમી સાંજે અચાનક લીકેજ થતા આગ ભડકી ઉઠી હતી. આ આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર દ્વારા તત્કાલ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. મોરબીના જીઆઇડીસી રોડ પર પનારા ગ્લાસની બાજુના ખાનગી પ્લોટ પાસેથી નીકળતી ગેસની લાઇનોનાં વાલ ચેમ્બર લીકેજ થયા બાદ મોટો ભડકો થયો હતો.
Dec 29,2020, 22:57 PM IST
Milk prices
અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો, ગરીબ મધ્યમ વર્ગને પડશે મોંઘવારીનો માર
Amul Milk Price: અમૂલ દ્વારા દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે, તેમના દ્વારા અમદાવાદ અને સૌરાષ્ટ્ર માર્કેટમાં વેચાણ કરવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિલિટર રૂપીયા ૨/- નો વધારો તારીખ ૧૫ નવેમ્બર ૨૦૧૯થી અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. તે ઉપરાંત રૂપિયા ૨/- પ્રતિલિટરનો દૂધનો ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
Dec 14,2019, 21:00 PM IST
Milk prices
અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો, ગરીબ મધ્યમ વર્ગને ફટકો
Amul Milk Price: અમૂલ દ્વારા દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે, તેમના દ્વારા અમદાવાદ અને સૌરાષ્ટ્ર માર્કેટમાં વેચાણ કરવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિલિટર રૂપીયા ૨/- નો વધારો તારીખ ૧૫ નવેમ્બર ૨૦૧૯થી અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. તે ઉપરાંત રૂપિયા ૨/- પ્રતિલિટરનો દૂધનો ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
Dec 14,2019, 18:43 PM IST
Ahmedbad
અમદાવાદની 6,420 સ્કૂલમાં થશે ફી વધારો, જુઓ કઈ શાળાઓના છે નામ
અમદાવાદ ઝોનની અંદાજે 6,420 સ્કૂલમાં નવા સત્રથી ફી વધારો થશે તો સ્કૂલ રિક્ષાના ભાડામાં પણ નવા સત્રથી 200 રૂપિયાનો વધારો ઝીંકાશે, નવા શૈક્ષણિક વર્ષથી દરેક સ્કૂલોમાં 5થી 10 ટકાનો ફી વધારો થશે
May 5,2019, 14:35 PM IST
વીજદર
1લી મેથી વીજદરમાં નહીં થાય કોઈ વધારો,જુઓ વિગત
1લી મેથી વીજદરમાં નહીં થાય કોઈ વધારો, વહેતા થયેલા અહેવાલ વચ્ચે ટોરેન્ટ પાવરના વાઈસ પ્રેસિડેન્ટ ચેતન બુંદેલાએ કરી સ્પષ્ટતા
Apr 25,2019, 16:43 PM IST
સિંગતેલ
સર્જાયો છે કડાકો, તમારા તહેવાર બની શકે છે સ્વાદહિન, આ રહ્યા કારણો
આગામી દિવસોમાં તહેવારોની ભારમાળ શરુ થઈ રહી છે ત્યારે આવા સમયે છેલ્લા બે દિવસમાં જ સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સિંગતેલના 10 કિલોના ડબ્બામાં રૂ.70નો વધારો ઝીંકી દેવાયો છે. કપાસિયા તેલમાં પણ કાચામાલની અછતના પગલે વોશ મોંધુ થતાં છેલ્લા ચાર દિવસમાં રૂ.40નો વધારો નોંધાયો છે. તેલના વેપારીઓનું કહેવું છે કે, મગફળીની તીવ્ર અછત અને નજીકમાં આવી રહેલા તહેવારોના કારણે સિંગતેલમાં તેજીનો માહોલ સર્જાયો છે. હાલમાં મગફળીના માલ પર પક્કડ વધતાં બજારમાં માલ મળતો ઓછો થઈ ગયો છે. આ માત્ર સિંગતેલ જ નહીં પરંતુ અન્ય ખાદ્યતેલમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે.
Aug 7,2018, 10:17 AM IST
Trending news
Saif Ali Khan
સૈફ કેસમાં મોટું 'જુઠ્ઠાણું' સામે આવ્યું? ઈબ્રાહિમ નહીં આ વ્યક્તિ હતો સાથે
drugs
સરકારના દાવા પર મોટી લપડાક! ખંભાતથી પકડાઈ 100 કરોડના ડ્રગ્સ સાથેની આખેઆખી ફેક્ટરી
Kidney Stone
પથરીનો સાવ મફત ઈલાજ, ઓપરેશન વિના તુટીને નીકળી જશે પથરી, ખાલી પેટ ખાવું આ લીલું પાન
donald trump
કોર્ટે ટ્રમ્પને આપ્યો 440 વોટનો જબરદસ્ત 'ઝટકો', નાગરિકતાવાળા આદેશ પર લગાવી રોક
rice flour
ડલ સ્કિન માટે બેસ્ટ છે આ સફેદ પાવડર, ફેશિયલ કરાવ્યું હોય તેવો ગ્લો ચહેરા પર આવશે
Trigrahi Yog 2025
સૂર્ય, બુધ અને શનિનો ત્રિગ્રહી યોગ 3 રાશિઓ માટે કષ્ટકારી, યાત્રા અને રોકાણમાં રાખવું
Government scheme
સરકાર બિઝનેસ માટે આપી રહી છે ફંડ, આ સરકારી યોજનાઓમાં મળી રહ્યાં છે રૂપિયા
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ