हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
190/ 6
(43.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Robbinsville
Robbinsville News
BAPS
અમેરિકાની ધરતી પર વસુધૈવ કુટુમ્બકમનો વિચાર મૂર્તિમંત થયો, ભવ્ય અક્ષરધામનું લોકાર્પણ
Akshardham In America : જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે અંતે પૂરી થઈ છે. અમેરિકામાં બનાવાયેલું વિશ્વનું બીજુ સૌથી મોટું હિન્દુ મંદિર અને અક્ષરધામ સ્વામીનારાયણ આખરે ભક્તો માટે ખુલ્લુ મૂકાયું છે. અમેરિકામાં અક્ષરધામ સમારોહ સંપન્ન થયો છે. મહંત સ્વામીના આશીર્વચન સાથે અક્ષરધામ મંદિરનું ભવ્યાતિભવ્ય લોકાર્પણ કરાયું છે. US ધરતી પર વસુધૈવ કુટુમ્બકમનો વિચાર મૂર્તિમંત થયો છે. અમેરિકાના ન્યૂ જર્સીમાં BAPS મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહંત સ્વામી મહારાજના હસ્તે કરાઈ હતી. જે ભારત બહાર વિશ્વનું બીજું સૌથી મોટું મંદિર બની રહ્યું છે. અમેરિકાના ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં આ ભવ્ય મંદિર તૈયાર કરાયું છે.
Oct 9,2023, 8:11 AM IST
BAPS
ગુજરાતીઓ માટે આજે ગૌરવનો દિવસ : અમેરિકામાં ખુલ્લુ મૂકાશે અમદાવાદ કરતા મોટું અક્ષરધામ
Akshardham In America : આજે અમેરિકામાં B.A.P.S. સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મહંત સ્વામીના હસ્તે થશે પ્રાણ પ્રતિષ્ઠા,,, ભારત બહાર વિશ્વના બીજા સૌથી મોટા હિંદુ મંદિરનાં આજથી કરી શકાશે દર્શન,,, ન્યુજર્સીના રોબિન્સ વિલેમાં બનાવાયું છે આ ભવ્ય મંદિર,,,
Oct 8,2023, 8:46 AM IST
BAPS
USના BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં 'તડાગ ઉત્સર્ગ વિધિ' યોજાઈ; ભવ્ય જલયાત્રા નીકળી
ઝી બ્યુરો/અમદાવાદ: BAPS સંસ્થાની મહિલા પ્રવૃતિ દ્વારા જીવનમાં ‘સંસ્કાર, સેવા અને સંસ્કૃતિ’રૂપી ત્રણ મુખ્ય આધારસ્તંભોનું મહત્વ દર્શાવતો કાર્યક્રમ યોજાયો. 2019 થી 2023 સુધી 9400 કરતાં વધુ મહિલા સ્વયંસેવકોએ અક્ષરધામના નિર્માણ કાર્યમાં નિસ્વાર્થપણે અનેકવિધ સેવાઓ બજાવી. 3 ઓક્ટોબરના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં ભારતીય અમેરિકન મહિલાઓના અમેરિકન સમાજમાં પ્રદાન વિષયક કાર્યક્રમ યોજાઇ ગયો. આ કાર્યક્રમ 8 ઓક્ટોબર, 2023 ના રોજ અક્ષરધામ મહામંદિરના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે, 30 સપ્ટેમ્બરથી ઉજવાઇ રહેલાં વિશિષ્ટ કાર્યક્રમોની હારમાળાના એક ભાગ રૂપે યોજવામાં આવ્યો હતો.
Oct 4,2023, 21:19 PM IST
BAPS
ઐતિહાસિક હિંદુ દીક્ષા દિન : અમેરિકાના 30 યુવાનોએ સંસાર છોડ્યો અને સંન્યાસ લીધો
New Jersey Akshardham temple : અમેરિકાના 30 યુવાનોએ ભક્તિ માટે જીવન સમર્પણ કરવાની પ્રતિજ્ઞા લીધી... નવદિક્ષિત યુવાનોને મહંત સ્વામી મહારાજે અંતઃકરણ પૂર્વક આશીર્વાદ આપ્યા
Oct 3,2023, 12:36 PM IST
BAPS
અમેરિકાના ન્યૂજર્સીમાં બન્યું ભવ્યાતિભવ્ય સ્વામીનારાયણ મંદિર, અંદરથી છે સ્વર્ગ જેવું
New Jersey Akshardham temple : અમેરિકાના ન્યૂજર્સીમાં ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિરનું 8મી ઓક્ટોબર 2023ના રોજ ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારે ZEE 24 કલાક પર ભવ્યાતિભવ્ય મંદિરનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. ન્યુ જર્સીના નાનકડા રોબિન્સવિલે ટાઉનશીપમાં આવેલ BAPS સ્વામિનારાયણ અક્ષરધામ 12 વર્ષોમાં સમગ્ર યુએસમાંથી 12,500 સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર 183 એકરમાં ફેલાયેલું છે. તેમાં પ્રાચીન હિંદુ શાસ્ત્રો અને સંસ્કૃતિ અનુસાર 10,000 પ્રતિમાઓ અને મૂર્તિઓ પણ સામેલ છે. મંદિરને યુ.એસ.માં હિન્દુ સંસ્કૃતિ અને સ્થાપત્યનું સીમાચિહ્ન માનવામાં આવે છે અને મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ ઉદ્ઘાટનના દસ દિવસ પછી 18 ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલશે.
Sep 25,2023, 8:58 AM IST
Trending news
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
Gujarat Budget 2025
આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે