हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
22/ 0
(4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
session
Session News
Gujarat assembly
ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થતા જ જબરદસ્ત હંગામો, કોંગ્રેસનો સૂત્રોચ્ચાર
ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર હંગામેદાર બન્યું.. સત્ર શરૂ થતાજ કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરી વિરોધ શરૂ કર્યો,, રાજ્યપાલે સંબોધન ટૂંકાવ્યું,,, ગૃહમાં નાગરિક સંશોધન કાયદાને સમર્થન આપતો ઠરાવ કરાશે પસાર...
Jan 10,2020, 16:01 PM IST
Gujarat assembly
વિધાનસભામાં મુખ્યમંત્રી કાર્યાલય પાસે લાલ જાજમ બિછાવાઈ
વિધાનસભામાં મુખ્યમંત્રીના કાર્યાલય પાસે લાલ જાજમ બિછાવવામાં આવી. મુખ્યમંત્રી લીફટમાં આવે ત્યાંથી તેમના કાર્યાલયમાં જાય કે ગુહ કાર્યવાહીમાં ભાગ લેવા જાય ત્યાં સુધી લાલ જાજમ બિછાવી. વિધાનસભામાં પ્રથમવાર મુખ્યમંત્રીના કાર્યાલયની બહાર લાલ જાજમ બિછાવી.
Jan 10,2020, 15:40 PM IST
Gujarat assembly
વિધાનસભાનું એક દિવસનું સત્ર, જાણો CM વિજય રૂપાણીએ શું કહ્યું?
આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળનાર છે. એસટી કેટેગરીને વધુ 10 વર્ષ અનામત ચાલુ રાખવાનો ગૃહમાં રજૂ થશે પ્રસ્તાવ. આ ઉપરાંત નાગરિક સંશોધન કાયદાને સમર્થન આપતો ઠરાવ પણ પસાર કરવામાં આવશે. સીએમ વિજય રૂપાણીએ આ અંગે સત્રના મહત્વના એજન્ડાઓ વિશે જાણાવ્યું.
Jan 10,2020, 13:45 PM IST
Gujarat assembly
આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર, CAAને સમર્થન આપતો ઠરાવ પસાર કરાશે
આજે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે. એસટી કેટેગરીને વધુ 10 વર્ષ અનામત ચાલુ રાખવાનો ગૃહમાં રજૂ થશે પ્રસ્તાવ. આ ઉપરાંત નાગરિક સંશોધન કાયદાને સમર્થન આપતો ઠરાવ પણ પસાર કરવામાં આવશે.
Jan 10,2020, 11:55 AM IST
cabinet meeting
જુઓ વિધાનસભા બેઠક પૂર્વે કેમ મળી કેબિનેટની બેઠક
ગાંધીનગર: કેબિનેટમાં ખેંચાયેલા વરસાદ અંગે થશે ચર્ચા. રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે પણ થશે ચર્ચા. વિધાનસભા સંકુલમાં જ મળી છે કેબિનેટ.
Jul 17,2019, 11:46 AM IST
ગાંધીનગર
તોફાની રહ્યો ચોમાસુ સત્ર, આખા દિવસનો ઘટનાક્રમ જાણવા માટે કરો ક્લિક
તોફાની રહ્યો ચોમાસુ સત્રનો દિવસ, આખા દિવસનો ઘટનાક્રમ જાણવા માટે કરો ક્લિક
Jul 9,2019, 13:13 PM IST
gandhinagar
ગાંધીનગર: વિધાનસભા ચોમાસુ સત્રના ચોથો દિવસનો પ્રારંભ
ગાંધીનગર: વિધાનસભા ચોમાસુ સત્રના ચોથો દિવસનો પ્રારંભ, બજેટ પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કર્યા પ્રહાર, સરકારે બજેટમાં નાણાનું વાવેતર કર્યું: ધાનાણી, પાકવીમો મરજિયાત કરવાની ધાનાણીએ કરી માગ
Jul 9,2019, 13:14 PM IST
gujarat
ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક થયું મંજૂર, જુઓ વિગત
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલાં બંને વિધાયક પસાર થયા છે. અશાંત ધારા વિધેયક અને જમીન મહેસૂલ સુધારા વિધેયક મંજૂર થયું. બહુમતિથી બંને વિધેયક થયા ગૃહમાં પસાર.
Jul 8,2019, 19:10 PM IST
gujarat
વિધાનસભામાં 'અશાંત ધારા' સુધારા વિધેયક થયું પાસ, જુઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું કહ્યું
ગુજરાત: મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા અંગે સુધારો વિધેયક પાસ કરવામાં આવ્યો છે. ભાડુઆતોને ખાલી કરાવવાથી રક્ષણ આપવા અંગે સુધારો વિધેયક પાસ કરવામાં આવ્યો છે. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુધારા વિધેયક રજૂ કર્યું હતું.
Jul 8,2019, 19:00 PM IST
gujarat
વિધાનસભામાં 'અશાંત ધારા' સુધારા વિધેયક થયું પાસ, જુઓ વિગત
ગુજરાત: મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા અંગે સુધારો વિધેયક પાસ કરવામાં આવ્યો છે. ભાડુઆતોને ખાલી કરાવવાથી રક્ષણ આપવા અંગે સુધારો વિધેયક પાસ કરવામાં આવ્યો છે. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુધારા વિધેયક રજૂ કર્યું હતું.
Jul 8,2019, 18:50 PM IST
gujarat
જુઓ વિધાનસભામાં રજૂ કરાશે કયા 2 મહત્વના સરકારી વિધેયક
વિધાનસભામાં રજૂ કરાશે બે સરકારી વિધેયક. અશાંત ધારા હેઠળ મિલકત ખરીદી પર પ્રતિબંધ મૂકતું વિધેયક. જમીન મહેસુલી સુધારા વિધેયક પણ ગૃહમાં રજૂ થશે.
Jul 8,2019, 12:50 PM IST
alpesh thakor
જુઓ વિધાનસભાના ચોમાસુ સત્રમાં અલ્પેશ ઠાકોર રહ્યા ગેરહાજર
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત, કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગેરહાજર, આજે કોંગ્રેસના ધારાસભ્ય પદને લઈને આવી શકે છે ચુકાદો
Jul 2,2019, 12:15 PM IST
સ્કૂલ
આજે સ્કૂલોમાં શૈક્ષણિક સત્રનો પહેલો દિવસ
રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ઉનાળુ વેકેશન બાદ ઓરેન્જ અને રેડ એલર્ટ વચ્ચે આજથી શાળાઓ ફરીથી ધમધમશે. સ્કૂલ શરૂ થયા બાદ 13થી 15 જૂન દરમિયાન પ્રવેશોત્સવ યોજાશે.
Jun 10,2019, 10:12 AM IST
Budget
જુલાઈના પ્રથમ સપ્તાહમાં મળશે વિધાનસભાનું બજેટસત્ર
જુલાઈના પ્રથમ સપ્તાહમાં મળશે વિધાનસભાનું નિયમિત બજેટસત્ર, 19થી 23 દિવસનું રહેશે વિધાનસભા બજેટ સત્ર, 5 દિવસ અંદાજપત્રની રજૂઆત-સામાન્ય ચર્ચા થશે
May 14,2019, 17:30 PM IST
Vadodara
વડોદરામાં મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ, જુઓ ખાસીયત
વડોદરામાં જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન જાગૃતિ માટે તેમણે ઓડિયો-વિઝ્યુઅલ્સ સેશનથી મતદારોમાં જાગૃતિ લાવવા અનોખી પદ્ધતિ અપનાવી છે સાથે જ નુક્કડ નાટિકા દ્વારા મતદાનની અપીલ કરી રહ્યાં છે
Apr 16,2019, 14:57 PM IST
લોકસભા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો લોકસભાના ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ
દેશમાં પ્રથમ વખત પૂર્ણ બહુમતની સરકાર બની હતી અને હું વર્ષ 2014માં સૌ પ્રથમ વખત સંસદમાં આવ્યો હતો
Feb 13,2019, 17:06 PM IST
વિઘાનસભા
બે દિવસીય વિધાનસભા સત્રની શરૂઆત, Dy.CM નીતિન પટેલ રહ્યા ગેરહાજર
ગાંધીનગર ખાતે આજથી વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર મળી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભાના ઘેરાવાને લઇને પાટનગર ફેરવાયું પોલીસ છાવણીમાં
Sep 18,2018, 12:18 PM IST
Trending news
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું માનતા નહિ! કુંવરજી બાવળિય
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો