हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
228/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shahi Snan
Shahi snan News
Mahakumbh 2025
મૌની અમાસ પર શાહી સ્નાન વખતે પરિવારથી છૂટા પડી ગયેલા બાળકાભાઈ આખરે મળ્યા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં મૌની અમાસના અમૃત સ્નાન દરમિયાન મોટી દુર્ઘટના ઘટી અને 30 લોકોના જીવ ગયા આ બધા વચ્ચે મૌની અમાસના દિવસે એક ગુજરાતના ગૂમ થવાના પણ સમાચાર આવ્યા હતાં. જો કે હવે તેઓ મળી ગયા છે. ભાગદોડની ઘટનામાં મૃતકોમાં પણ એક ગુજરાતી સામેલ છે.
Jan 30,2025, 14:56 PM IST
Maha Kumbh 2025
આજે મહાકુંભનું પ્રથમ અમૃત સ્નાન, મહાનિર્વાણી સહિત 13 અખાડા શાહી અંદાજમાં કરશે સ્નાન
13મી જાન્યુઆરીથી સનાતન ધર્મના સૌથી મોટા ધાર્મિક જમાવડા પવિત્ર મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. આજે મહાકુંભમાં પ્રથમ શાહી સ્નાન છે. ત્યારે આ શાહી સ્નાન કે અમૃત સ્નાન એટલે શું એ પણ જાણો.
Jan 14,2025, 8:43 AM IST
Bhavnath
કહેવાય છે અહીં અમર આત્માઓ આવે છે મૃગીકુંડમા સ્નાન કરવા, સાધુઓ મેળામાં થાય છે અદ્રશ્ય
Junagadh: ગિરનારની પર્વતીય કંદરાઓમાં સાધના કરતા તપસ્વી મહાત્મા સંતો શિવરાત્રીની મધ્યરાત્રીએ ભગવાન શિવની સાક્ષીએ મૃગીકુંડમાં સ્નાન કરવા પધારતા હોવાની વાત દંતકથા રૂપ કર્ણોપકર્ણ સંભળાતી હોય છે. આમ મધરાત્રે ભવનાથનાં મંદિરનાં દ્વિતીય દરવાજેથી શાહી સવારી મૃગીકુંડમાં પહોંચે છે.
Feb 23,2024, 19:51 PM IST
Mahashivratri
મહાશિવરાત્રિ પર હરિદ્વારમાં ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ, અત્યાર સુધીમાં 22 લાખ લોકોએ કર્યુ
આજે મહાશિવરાત્રિનો પાવન દિવસ છે. મહાકુંભનું પહેલું શાહી સ્નાન આજે છે. હરિદ્વારમાં હર કી પૌડી પર શાહી સ્નાન માટે શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી પડ્યો છે. આઈજી કુંબ સંજય ગુંજ્યાલનો દાવો છે કે બુધવાર રાત 12 વાગ્યાથી અત્યાર સુધીમાં 22 લાખથી વધુ લોકોએ સ્નાન કર્યુ છે.
Mar 11,2021, 10:59 AM IST
Haridwar Mahakumbh 2021
હરિદ્વારમાં મહાકુંભ 2021માં સ્નાન કરવા માટે જઈ રહ્યા છો તો જાણી લો આ 5 મોટી વાતો
કોરોના સંક્રમણને જોતા હરિદ્વાર મહાકુંભ 2021નો (Haridwar Mahakumbh 2021) સમયગાળો પહેલેથી સાડા ત્રણ મહિનાથી ઘટાડીને દોઢ મહિના કરવામાં આવ્યો હતો. હવે ભીડ ઓછી કરવા માટે મેળા પ્રશાસને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
Jan 22,2021, 22:11 PM IST
કુંભ મેળો 2019
Photos : દુનિયાની ભલભલી સુંદરીઓને પણ શરમાવે તેવો હોય છે નાગા સાધુઓનો શ્રૃં
આપણે બધા જ જાણીએ છીએ કે, પ્રયાગરાજમાં કુંભ મેળાનો આરંભ થઈ ચૂક્યો છે. આવામાં કહેવાય છે કે, અહીં આવનાર દરેક વ્યક્તિ કુંભના રંગમાં રંગાયેલું નજર આવે છે. ખાસ કરીને નાગા સાધુ. કહેવાય છે કે, નાગા સાધુ કુંભની આત્મા હોય છે. કુંભમાં જો નાગા સાધુ અને તેમની હર-હર મહાદેવનો અવાજ ન સંભળાય તો કુંભ અધૂરો લાગે છે. ઉલ્લેખનીય છે કે, કુંભ દરમિયાન નાગા સાધુ અને તેમની વેશભૂષા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. તેમનો શ્રૃંગાર અને અજીબોગરીબ હરકત દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. આવામાં ઉત્સાહી લોકોને આ જાણવું જરૂર ગમશે કે નાગા સાધુઓનો શ્રૃંગાર અને અસ્ત્ર-શસ્ત્ર કેવા હોય છે. જાણો તેની સાથે જોડાયેલી રોચક વાત.
Feb 1,2019, 11:07 AM IST
કુંભ મેળા 2019
કુંભ મેળામાં શાહી અથવા રાજયોગ સ્નાન શું હોય છે?
શાહી સ્નાનની સાથે જ મેળાનું આયોજન શરૂ થઇ ગયું છે. આ સાથે જ ચાર માર્ચ સુધી લગભગ 50 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે અને તે દરમિયાન આઠ મુખ્ય પર્વ પર શાહી સ્નાન થશે.
Jan 15,2019, 10:23 AM IST
કુંભ મેળો
કુંભમેળામાં 1 મહિના સુધી દરેક ભૂખ્યાને ભોજન કરાવે છે આ ગુજરાતી
કુંભ મેળામાં સાધુ સંતોના દર્શન, ત્રિવેણી સંગમમાં સ્નાન અને ભક્તિની સરવાણી વહાવવા ગુજરાતમાંથી ઘણાં ભાવિકો પ્રયાગરાજ પહોંચ્યા છે.
Jan 10,2019, 14:11 PM IST
Trending news
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી
Horror Movie
હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું