हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shweta Singh Kirti
Shweta singh kirti News
Sushant Singh Rajput
રક્ષાબંધન પર Sushant Singh Rajput ની બહેન થઈ ભાવુક, શેર કરી બાળપણની તસવીર
આજે રક્ષાબંધનનો તહેવાર છે. ત્યારે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેનને પોતાના ભાઈની યાદ આવી છે. શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે.
Aug 22,2021, 9:25 AM IST
Shweta Singh Kirti
Sushant Singh Rajput ની બહેને શેર કરી ભાઈની છેલ્લી પોસ્ટ, કહી આ વાત
શ્વેતાની આ પોસ્ટે સુશાંતના ફેન્સને ઇમોશનલ કરી દીધા છે. આ પોસ્ટમાં તેના ભાઈને ક્યારેય ન જોવાનું દુખ છલકી રહ્યું છે. તો સુશાંતના ફેન્સ પણ શ્વેતાની પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
Apr 26,2021, 16:09 PM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂત માટે યૂકેમાં યોજાઇ કાર રેલી, શ્વેતાએ શેર કર્યો વીડિયો
સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માગને લઈને ફેન્સે યૂકેમાં એક કાર રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીના વીડિયો સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ શેર કર્યાં છે.
Oct 12,2020, 19:13 PM IST
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તીને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવી, વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા થશે
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. તેનાથી ત્રણ દિવસમાં લગભગ 30 કલાક પૂછપરછ કરવામાં આવી
Sep 8,2020, 22:12 PM IST
રિયા ચક્રવર્તી
રિયા ચક્રવર્તીની ધરપકડ બાદ સુશાંતની બહેને ટ્વીટ કરી કહી આ વાત
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે.
Sep 8,2020, 17:41 PM IST
Ankita Lokhande
સુશાંતનું અધુરુ સપનું પુર્ણ કરવા માટે અંકિતા સામે આવી, કરી રહી છે આ મોટુ કામ
દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ (Shweta Singh Kirti) સુશાંતના સપનાને પુરા કરવા માટે ફેન્સને ઝાડ રોપવા માટે અપીલ કરી છે. તેમણે લોકોને સુશાંતની યાદમાં 13 સપ્ટેમ્બર 2020ના રોજ લગભગ 1000 છોડ રોપવા માટે સુશાંતની યાદમાં 13 સપ્ટેમ્બર, 2020ના રોજ લગભગ 1000 વૃક્ષારોપણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાંતનું એક સપનું હતું કે, તેઓ 1000 વૃક્ષ રોપે. શ્વેતાએ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લક્યું કે શું આપણે એવું કરી શકીએ ? આવો આપણા સુશાંતનાં આ સપના માટે કરીએ. #Plant4SSR.'
Sep 7,2020, 23:13 PM IST
સુશાંત સિંહ રાજપૂત
શું પરિવારને ખબર હતી સુશાંતની ડિપ્રેશનવાળી વાત? જુઓ શ્રુતિ મોદીની Viral Chat
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને સુશાંતની એક મેનેજર શ્રુતિ મોદી (Shruti Modi)ની વોટ્સઅપ વાયરલ થઇ રહી છે.
Aug 30,2020, 15:41 PM IST
અંકિતા લોખંડે
રિયા ચક્રવર્તીના આ દાવાને Ankita Lokhandeએ નકાર્યો, ટ્વિટર પર કર્યો ખુલાસો
બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ મામલે સીબીઆઇની ટીમ સતત તપાસ કરી રહી છે અને આ મામલે ટીમ અત્યાર સુધીમાં ઘણા લોકોની પૂછપરછ કરી છે.
Aug 28,2020, 11:44 AM IST
સુશાંત સિંહ રાજપૂત
Sushant Singh Rajputના ન્યાય માટે અમેરિકામાં ઉઠ્યો અવાજ, રસ્તા પર જોવા મળ્યા બોર્ડ
સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો કેસ હવે સીબીઆઇના હાથમાં છે. ચાહકો સોશિયલ મીડિયા દ્વારા સતત સુશાંત સિંહ રાજપૂતને ન્યાયની માંગ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપૂત હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ કેસને લઇને હવે દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ ન્યાયનો અવાજ ઉઠી રહ્યો છે. સુશાંત સિંહ રાજપૂત ગયા બાદ પણ દુનિયાભરમાં તેના ચાહકોમાં કોઇ ઘટાડો થયો નથી. તમને જણાવી દઇએ કે, અમેરિકાના લોકો પણ સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે ઝૂંબેશમાં સામેલ થયા છે.
Aug 8,2020, 17:08 PM IST
શ્વેતા સિંહ કીર્તિ
સુશાંત સિંહની બહેને PM મોદીને કરી મદદની અપિલ, લખ્યો ઓપન લેટર
બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) 34 વર્ષની ઉંમરે દુનિયાથી વિદાઇ લીધી છે. તેના નિધનથી બોલિવુડ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે તેના ચાહકોને પણ મોટા ઝટકો લાગ્યો હતો. સુશાંત સિંહ રાજપૂત મામલે એક્ટરના પરિવારજનો, મિત્રો અને ચાહકો સતત સોશિયલ મીડિયા પર સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યાં છે. પરંતુ આ કેસ માત્ર બિહાર અને મહારાષ્ટ્ર પોલીસની વચ્ચે અટકાયેલો છે.
Aug 1,2020, 9:37 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય