हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sokhda temple
Sokhda temple News
swaminarayan
સોખડાના સંતો ફરી બાખડ્યા, પ્રેમસ્વામી ગ્રૂપના સંતોએ ઘૂસણખોરી કરતા પોલીસ બોલાવવી પડી
બુરહાન પઠાણ/આણંદ :આણંદના બાકરોલ ખાતે આત્મીય વિદ્યાધામ ખાતે ફરી એકવાર પ્રેમ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથના સંતો વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે. પ્રેમ સ્વામી જૂથના પાંચ સંતો આત્મીય વિદ્યાધામ ખાતે રહેવા આવતા પ્રબોધ સ્વામી જૂથનાં સંતોએ વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધમાં મામલો ગરમાતા પોલીસે બંને જૂથ વચ્ચે સમાધાનનાં પ્રયાસો હાથ ધર્યા હતા. અંતે શુક્રવારે રાત્રે 12 વાગે પાંચ સંતો અને તેમની સાથેના હરિ ભક્તો પરત જવા રવાના થતા મામલો થાળે પડ્યો હતો.
Oct 8,2022, 11:04 AM IST
Religious clash
સોખડા ધામ ફરી એકવાર વિવાદમાં... મંદિરના શાંત વાતાવરણમાં કાંકરીચાળો થતા પોલીસને વચ્ચે
Sokhda Swaminarayan Temple Issue : પ્રેમસ્વરૂપ સ્વામીના સમર્થક હરિ ભક્તો શ્રાવણ માસને લઈને કાર્યક્રમના આયોજનનાં પોસ્ટરો લગાવવા આત્મીય વિદ્યાધામ જતા તેઓને પ્રબોધ સ્વામી જૂથના હરિ ભક્તો દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જેથી મામલો તંગ બન્યો
Aug 6,2022, 9:08 AM IST
religious
હરિધામ સોખડામાં સેવક બાદ હવે સેવિકાનું મોત, અડધી રાતે પલંગ પરથી પડી ગયા
તાજેતરમાં હરિધામ સોખડામાં 69 વર્ષિય ગુણાતિત ચરણદાસ સાધુએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે હવે સોખડા હરિધામ મંદિરના સેવિકાનું પલંગ પરથી પડી જતાં મોત નિપજ્યું છે. સોખડાના આત્મીય કોલોનીમાં રહેતા 82 વર્ષના મૃદુલા જયેન્દ્ર શાહનું મોત નિપજ્યું છે.
May 21,2022, 11:26 AM IST
religious
મંદિર છે કે વેબસીરીઝ? વિવાદોમાં સોખડા મંદિરનો આવ્યો વધુ એક એપિસોડ
સોખડા સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના વિવાદનો મામલો જાણે કોઈ વેબસીરિઝ જેવો આગળ વધી રહ્યો છે. એક પછી એક એપિસોડ આવી જ રહ્યા હોય તેવા આક્ષેપો અને ચર્ચા ઉઠી રહી છે. સોખડા મંદિરનો ગાદીપતિ વિવાદ હવે રાજકારણ જેવો બની ગયો છે. ત્યારે ધૂળેટીને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. પ્રબોધ સ્વામીના જૂથના લોકોએ વીડિયો બહાર પાડી ગંભીર આક્ષેપો કર્યા કે, હોળી ધૂળેટીના દિવસે ગણતરીના જ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામા આવ્યો હતો.
Mar 19,2022, 12:41 PM IST
religious
સોખડા સ્વામીનારાયણ મંદિરનું રાજકારણ નેતાઓને પણ શરમાવે એવુ, ગાદીનો ડખો કલેક્ટર સુધી પ
વડોદરાના સોખડા સ્વામીનારાયણનો વિવાદનો અંત આવતો નથી. સતત વધી રહેલા વિવાદો વચ્ચે હવે સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય બે ભાગમાં વહેંચાયું છે. પ્રેમસ્વરૂપ સ્વામીનું અને પ્રબોધ સ્વામીનું ગ્રુપ બે ભાગમાં વહેંચાયું છે. પ્રેમસ્વરૂપ સ્વામી ગ્રુપના સરલ સ્વામીએ પ્રબોધ સ્વામીનો કોલર પકડીને અને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હોવાની ભક્તોએ કલેક્ટરને રજુઆત કરી છે. જે મામલે જિલ્લા પોલીસ એક્સનમાં આવી અને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી, તથા DySP, તાલુકા પોલીસ અને મામલતદારે સોખડા મંદિર ખાતે તપાસ હાથ ધરી હતી. અનેક સંતોની પૂછપરછ કરવામાં આવી, તથા મંદિરમાં કોઈ અઘટિત ઘટના ન બને માટે પોલિસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.
Mar 16,2022, 12:02 PM IST
religious
રાજનીતિ કરતા પણ જબ્બર છે સંતોનું વીડિયો યુદ્ધ, પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદીપતિ બનાવવાની
વડોદરામાં સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિના વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સત્તા માટે હવે સંતોનું વીડિયો યુદ્ધ શરૂ થઈ ગયું છે. સોખડા મંદિરમાં ગાદીપતિના વિવાદ વચ્ચે એક પછી એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ વિવાદ વચ્ચે વધુ એક વીડિયો સામે આવ્યો છે. હરિધામ સોખડા વિવાદમાં વધુ એક વીડિયો બોમ્બ ફૂટ્યો છે. સોખડા મંદિરના સંતોનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદીપતિ બનાવવાની આ વીડિયોમાં ચર્ચા થઈ રહી છે. ટ્રસ્ટી અશોક પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકનો આ વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્રબોધજીવન સ્વામી પર દબાણ કરવામાં આવી રહ્યું છે. પ્રેમસ્વરૂપ સ્વામમીને મંદિરની બાગડોર સોંપવા માટે દબાણ થઈ રહ્યું છે.
Jan 19,2022, 12:13 PM IST
Viral Video
સોખડા મંદિરમાં માર મારવાનો મામલો, ડરના માર્યે પીડિત પરિવાર થયો ગાયબ
હરિધામ સોખડા મંદિરમા સેવકને માર મારવાનો વિવાદ વધુ પેચીદો બની રહ્યો છે. પીડિત યુવક અને તેનુ પરિવાર અરજી આપ્યા બાદ અજ્ઞાત સ્થળે ચાલ્યો ગયો છે. ભયના કારણે પરિવારને અજ્ઞાત સ્થળે જવાની ફરજ પડી છે, ત્યારે મંદિરમા ચાલતી સત્તા માટેની જુથબંધી સપાટી પર આવી છે.
Jan 12,2022, 14:53 PM IST
Hari Prasad Swami
હરિપ્રસાદ સ્વામીજીની અંતિમ વિદાય, CM રૂપાણીએ કર્યા અંતિમ દર્શન
સોખડા હરિધામ મંદિર પરિસરમાં હાલ હરિપ્રસાદ સ્વામીજી અંતિમયાત્રા નીકળી છે. જેમાં મોટી સંખ્યામાં સંતો જોડાયા છે. અંત્યેષ્ટિ વિધિમા આજે હજારો હરિભક્તો જોડાયા છે. સ્વામીજી પાલખી યાત્રા મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી, ત્યારે હરિભક્તો ચોધાર આસુંએ રડી પડ્યા હતા. ચંદનના લાકડાનું સિંહાસન સ્વામીજી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ, અંત્યેષ્ટિ વિધિ વિધિમાં નાંખવા હરિભક્તોએ સોનાનું દાન પણ કર્યું છે. મહિલા હરિભક્તોએ પોતાના સોનાના દાગીના દાન કર્યા છે.
Aug 1,2021, 15:29 PM IST
Hari Prasad Swami
હરીપ્રસાદ સ્વામીની આજે અંતિમ સંસ્કાર વિધિ : 5 પંડિતો કરાવશે શાસ્ત્રોક્ત વિધિ
હરિચરણ થયેલા હરીપ્રસાદ સ્વામીની આજે અંતિમવિધ કરાશે. માત્ર સંતો અને અગ્રણીઓની હાજરીમાં જ હરીપ્રસાદ સ્વામીની અંતિમ વિધી કરાશે. ત્યારે હરીપ્રસાદ સ્વામી (Hari Prasad Swami) ના પાર્થિવ દેહના આજે કોઈને અંતિમ દર્શન નહિ કરવા દેવાય. આજે સવારથી જ અંત્યેષ્ટિ માટેની શાસ્ત્રોક્ત વિધિ શરૂ કરી દેવાઈ છે. અંતિમ વિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) હાજર રહેવાથી મંદિર આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
Aug 1,2021, 11:41 AM IST
Hari Prasad Swami
હરિપ્રસાદ સ્વામીના નિધન પર PM મોદીએ પાઠવ્યો શોક સંદેશ
Jul 29,2021, 12:51 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી