हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
229/ 9
(55)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Special trains
Special trains News
gujarat
અયોધ્યા માટે વિશેષ ટ્રેનો દોડશે! ગુજરાતમાંથી કેટલી છે, ક્યારે ઉપડશે, શું છે ભાડું?
જો તમે પણ અયોધ્યા જવા માટે વિચાર કરી રહ્યા છો તો ભારતીય રેલવેએ ટ્રેનનો કાફલો ગુજરાત માટે ખડકી દીધો છે. ટ્રેનની સાથે ફ્લાઈટની પણ સુવિધા ગુજરાતને મળી છે. ત્યારે આવો જોઈએ ગુજરાતમાંથી કઈ ટ્રેન અને કઈ ફ્લાઈટ સીધા પહોંચાડશે અયોધ્યા?
Jan 23,2024, 20:22 PM IST
Indian railways
Indian Railways: વૈષ્ણોદેવી જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જાણી લો આ વાત
Katra Mata Vaishno Devi: વૈષ્ણોદેવી જવા માગતા યાત્રીઓ માટે એક ખુશ ખબરી છે. જો તમે પણ માતા રાનીનાં દર્શન કરવા જવાનો વિચાર કરી રહ્યા છો તો જાન્યુઆરીમાં તમારી પાસે જવાની સારી એવી તક છે. રેલવે તરફથી યાત્રીઓ માટે ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે.
Jan 20,2023, 21:35 PM IST
indian railway
તહેવારો ટાણે મુસાફરોને બખ્ખા: રેલવેએ યાત્રીઓ માટે ઉઠાવ્યું મોટું કદમ
ભારતીય રેલવે (Indian Railways) એ દીવાળી અને છઠ્ઠ પુજા-2021માં થનાર ભીડને જોતા આગામી સમયમાં ઘણા રૂટો પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. થોડા દિવસો પહેલા ભારતીય રેલવેના ઉત્તર મધ્યમ રેલવે (NCR) એ અમુક ટ્રેનોની એક યાદી જાહેર કરી હતી.
Oct 20,2021, 11:59 AM IST
western railway
અમદાવાદથી યુપી-બિહાર જવું છે? ઉપલબ્ધ છે આ 20થી વધુ સ્પેશિયલ ટ્રેનો
પશ્ચિમ રેલ્વે હાલમાં ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની સુવિધા માટે મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેનો ચાલવી રહી છે.
Apr 10,2021, 10:33 AM IST
Vaishno Devi
વૈષ્ણોદેવીના દર્શને જવા માંગતા ગુજરાતી માઈ ભક્તો માટે સારા સમાચાર
Dec 25,2020, 12:45 PM IST
ભારતીય રેલવે
Indian Railways: શરૂ થશે 80 સ્પેશિયલ ટ્રેન, અહીં જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ
જો તમે આગામી દિવસમાં ટ્રેન (Train)થી મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યો છો તો તમારા માટે એક સારા સમાચાર સામે આવ્યાછે. રેલવે બોર્ડ (Railway Board)ના અધ્યક્ષ વી કે યાદવે શનિવારના જણાવ્યું કે, 12 સપ્ટેમ્બરથી 8 નવી સ્પેશિયલ ટ્રેન શરૂ થશે. તેના માટે રિઝર્વેશન 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેમનું કહેવું છે કે, ટ્રેનોના સંબંધમાં સૂચના ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
Sep 5,2020, 18:29 PM IST
Special trains
રેલવેએ આ ટ્રેનોમાં યાત્રા કરવા માટે બદલયો નિયમ, તમારે જાણવું છે જરૂરી
ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિઓ માટે ખાસ એલર્ટ. હવેથી રેલવેએ 15 જોડી સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિઓ માટે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. લોકડાઉનની વચ્ચે રેલવેએ આ ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું હતું. આ નિયમ 24 મે, 2020થી બુકિંગ પર લાગુ થઈ ગયા છે. જો કે, જે ટ્રેન 31 મે સુધી ચાલશે તેના પર લાગુ થશે.
May 25,2020, 19:35 PM IST
વાયુ વાવાઝાડુ
‘વાયુ’ વાવાઝોડાની આફતને પગલે 70ટ્રેન રદ્દ, સ્થળાંતર માટે દોડાવાશે સ્પેશિયલ
ગુજરાત તરફ આગળ વધી રહેલા ‘વાયુ’ વાવાઝોડાને લઇને રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે 3 લાખ કરતા પણ વધારે લોકોનું સ્થળાંતર સલામત સ્થળે કરવામાં આવ્યું છે.વાવાઝોડના કારણે કુલ 70 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. તથા અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે. હવમાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુરુવારે બપોર સુધીમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ગુજરાતના વાવાઝોડા નજર રાખી રહ્યા છે.
Jun 13,2019, 1:34 AM IST
Trending news
Aishwarya rai
છૂટાછેડાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને ઐશ્વર્યાના વખાણ કર્યા, કહ્યું- હું ભાગ્યશાળી
Gold rate
મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશો
Relationship Tips
લગ્નજીવનમાં ક્યારેય કડવાશ નહીં આવે, આજથી જ ફોલો કરવા લાગો આ 4 સીક્રેટ ટીપ્સ
ITR Filing
31 ડિસેમ્બર સુધી ઈન્કમટેક્સ રિટર્નમાં કરી દો આ ખુલાસો, નહિ તો થશે લાખોનો દંડ
Lose Weight Fast Without Exercise
એક્સરસાઇઝ કર્યા વિના પણ ઘટાડી શકાય છે વજન, રોજ ફોલો કરો આ શાનદાર ટિપ્સ
Parliament Winter Session 2024
જેમને જનતાએ 80 વાર નકાર્યા, તેઓ ચર્ચા થવા દેતા નથી...વિપક્ષ પર PM મોદીના પ્રહાર
multibagger stock
ગજબનો નિકળ્યો આ શેર... 1 લાખ રૂપિયા લગાવનાર બની ગયા ₹2 કરોડના માલિક
Arshdeep singh
અર્શદીપની જેટલી કુલ સંપત્તિ નથી, તેનાથી વધુમાં પંજાબે ખરીદ્યો! જાણો નેટવર્થ
Nigeria vs Ivory Coast
T20I માં પહેલીવાર જોવા મળ્યું કારનામું, 272 રનનો ટાર્ગેટ, ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ
Toll Tax
હવે અમદાવાદથી મુંબઈ જવું મોંઘુ પડશે, રસ્તામાં આવતા એક ટોલ ટેક્સમાં તોતિંગ ભાવ વધારો