हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Suicide case
Suicide case News
Suicide
"મરવું હોય તો બટન દબાવો... વિશ્વમાં પહેલીવાર બનેલા 'સ્યુસાઈડ મશીન' વડે મહિલાનો આપઘાત
થોડા દિવસો પહેલા સ્વિટ્ઝર્લેન્ડમાં સુસાઈડ મશીન બનવાના સમાચાર સામે આવ્યા હતા. આ પછી હવે આ મશીન દ્વારા એક મહિલાએ પોતાનો જીવ લીધો છે.
Sep 25,2024, 18:26 PM IST
Ahmedabad
અમદાવાદ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, નવા કાયદા BNSS 108 અંતર્ગત આરોપીને આપ્યા જામી
Ahmedabad News : નવો કાયદો બીએનએસએસ 108 અંતર્ગત અમદાવાદ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો... સ્યૂસાઈડ નોટના આધારે આરોપીને પાંચ દિવસમાં જામીન અપાયા
Sep 12,2024, 23:00 PM IST
surat police
પોલીસ સ્ટેશનમાં પાંગર્યો પ્રેમ, સુરતની મહિલા કોન્સ્ટેબલના આપઘાતમાં અંતે ગુનો નોંધાયો
Surat Woman Constable Suicide Case : સુરતમાં: સિંગણપોર મહિલા કોસ્ટેબલ આપઘાત મામલો, સિંગણપોર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોંય વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, પ્રશાંત અને હર્ષનાબેન છેલ્લા ઘણા સમયથી પ્રેમ સબંધ હતા
Mar 26,2024, 15:17 PM IST
surat news
માતાએ ધંધો કરવા રૂપિયો ન આપતા યુવકે પોતાને જ ગળા-હાથ પર બ્લેડના ઘા માર્યા
Surat Youth Suicide : સુરતના યુવકે માસીના ઘરે ધાબા પર જઈને આપઘાતનો પ્રયાસ કર્યો, યુવકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો... હાલ જીવનમરણ વચ્ચે ઝોખા ખાઈ રહ્યો છે યુવક
Dec 27,2023, 13:18 PM IST
surat
જિંદગીથી હારી સ્ત્રી : બે સંતાનોના દૂધમાં ઝેર ભેળવીને માતાએ કર્યો આપઘાતનો પ્રયાસ
surat woman mass suicide with kids : સુરતમાં મહિલાએ બે માસુમ બાળકોને દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવ્યું... ત્રણેય બાળકોની હાલત ગંભીર...
Dec 20,2023, 15:46 PM IST
Vadodara
ઓનલાઈન ગેમ રમવામાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ આપઘાત કર્યો
Online Game Suicide : ઓનલાઇન ગેમ રમવાની લ્હાયમાં વડોદરાના યુવકે જીવ ગુમાવ્યો : મોત પહેલા લાંબી લચક સ્યૂસાઈડ નોટ છોડી
Dec 20,2023, 15:18 PM IST
surat
વોચમેને પરિવારને ઊંઘમાંથી જગાડીને કહ્યું કે, તમારા દીકરાએ આપઘાત કર્યો છે, જલ્દી આવો
Student Sucide : સુરતમાં ધોરણ-12ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત...વેસુ સ્થિત નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા ખુશાલે પડતું મૂકીને જીવન ટુંકાવ્યું...સિક્યોરિટી ગાર્ડે પરિવારજનોને કરી જાણ..મૃતક ખુશાલની આંખનું કરાયું દાન...પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી...
Dec 6,2023, 14:51 PM IST
Ahmedabad
અ'વાદમાં પઠાણી ઉઘરાણીથી કંટાળી વેપારીનો આપઘાત! સુસાઇડ નોટમાં ખુલાસો, પરિવારમાં શોક
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા અને મયુર એસ્ટેટમાં એમ્બ્રોડરી મશીનનું કારખાનું ધરાવતા હાર્દિક સોરઠીયાએ પોતાના જ કારખાનામાં આપધાત કરી લીધો હતો. મૃતક હાર્દિક સોરઠીયાને પોતાના ધંધામાં દેવું થઈ ગયું હતું.
Nov 11,2023, 20:28 PM IST
breaking news
કરૂણ અંજામ; અમદાવાદમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં મહિલા પોલીસકર્મીની ધરપકડ
અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસેની કૃષ્ણનગર સોસાયટી માં ગત તા. 9.10.2023 ના રોજ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલ કોન્સ્ટેબલ હિતેશ આલે આપઘાત કર્યાના કેસમાં નવા ખુલાસા થયા છે.
Oct 21,2023, 19:50 PM IST
Dr. Atul Chag
ડોક્ટર અતુલ ચગના સ્યુસાઈડ કેસમાં પોલીસ ફરિયાદ ના લેતા દિકરાએ હાઈકોર્ટમાં કરી અરજી
Dr. Atul Chag suicide case: Application filed in Gujarat HC as police deny to file a complaint
Feb 27,2023, 15:35 PM IST
Suicide case
Surat : મુંબઈના એક વેપારીઓ કર્યો આપઘાત
Surat: A businessman from Mumbai committed suicide
Dec 20,2022, 15:25 PM IST
Suicide case
ગુજરાતની કડવી વાસ્તવિકતા, દીકરીની ફીની ચિંતામાં લાચાર પિતાએ આત્મહત્યા કરી
તગડી શિક્ષણ ફીની વરવી વાસ્તવિકતા આવી સામે..... તાપીમાં દીકરીના અભ્યાસ માટે ફીની ચિંતામાં પિતાએ કર્યો આપઘાત.જંતુનાશક દવા પીને કર્યો આપઘાત. કોલેજમાં અભ્યાસ કરે છે મૃતક બકુલભાઈની દીકરી
Dec 17,2022, 13:00 PM IST
Suicide case
યુવતી સાથે મૈત્રી કરારનું દુ:ખદ પરિણામ, સુરેન્દ્રનગરમાં એક જ પરિવારના 3 લોકોનો આપઘાત
Family Suicide In Surendranagar : સુરેન્દ્રનગરના ભુગુપુર ગામે એક જ પરિવારના 3 લોકોનો આપઘાત..... અમદાવાદની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા બાદ યુવતીના પરિવારજનો આપતા હતા માનસિક ત્રાસ.....
Dec 17,2022, 10:21 AM IST
Triple suicide in Delhi
આપઘાતની ભયાનક દાસ્તાન; દિલ્હીમાં માતા અને બે પુત્રીઓએ ઘરને બનાવ્યું ગેસ ચેમ્બર, પછી.
Triple suicide in Delhi: માતા અને બંને પુત્રીઓએ આત્મહત્યા કરવા માટે ઘરમાં ગેસ ચેમ્બર બનાવી હતી. તેમણે ઘરને સંપૂર્ણ પેક કરી દીધું. ઘરની બારીઓ પોલીથીનથી ઢંકાયેલી હતી. આ સાથે ઘરની બહારની સ્કાયલાઈટ, વેન્ટિલેશનવાળી બારી પણ પેક કરીને ઘરમાં આગ સળગાવવામાં આવી હતી.
May 22,2022, 12:24 PM IST
Sahana
21 વર્ષની જાણીતી મોડલ અને અભિનેત્રીનું જન્મદિવસે જ મોત, આત્મહત્યા કે હત્યા?
સહાનાની માતાએ સજ્જાદ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેમની પુત્રી ક્યારેય સુસાઈડ કરી શકે નહીં. છેલ્લા કેટલાંક સમયથી સજ્જાદ અને તેનો પરિવાર સહાનાને પરેશાન કરી રહ્યો હતો. સહાનાની માતાને સમગ્ર ઘટનાની ખબર પડતા તેણે અલગ રહેવાની સલાહ આપી હતી.
May 13,2022, 20:14 PM IST
Sabarkantha
સાબરકાંઠા: વિજયનગરની એક મહિલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી
વિજયનગરમાં એક મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, પરિવારજનોએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી જ્યાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી
Mar 15,2022, 11:12 AM IST
Patan
પાટણની કેનાલમાં સામુહિક મોતની છલાંગ, બાળકી-માતાને સાથે બાંધીને કેનાલમાં કૂદી મહિલા
દિનપ્રતિદિન આપઘાતની ઘટનાઓ વધતી જાય છે. આવો જ એક કિસ્સો પાટણ જિલ્લામાં સામે આવ્યો છે. જેમાં પાટણના ચાણસ્મા નજીક રામગઢ કેનાલમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે.
May 28,2021, 13:05 PM IST
Bharuch
બોરોસીલ કંપનીની કેન્ટીનના કામદારે કરી આત્મહત્યા, મોત કારણ અકબંધ
સાંજના અરસા દરમ્યાન કોઈ કારણોસર પોતે જાતે જ બોરોસીલ કંપનીની કેન્ટીનની રૂમની છતમાંની લોખંડની એંગલ સાથે ગમછો બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવી લેતાં ચકચાર મચી જવા પામી હતી.
Mar 14,2021, 12:26 PM IST
Suicide case
Suicide Case: People's outrage against astrologers after mass suicide
Suicide Case: People's outrage against astrologers after mass suicide
Mar 5,2021, 16:05 PM IST
Suicide case
Suicide Case: In Anand, a mother died after drinking poison with her two children ...
Suicide Case: In Anand, a mother died after drinking poison with her two children ...
Mar 5,2021, 16:00 PM IST
Trending news
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ
Vijay Rupani withdraws case
રૂપાણીએ કરેલા બદનક્ષીના દાવામાં આ 3 નેતાઓએ માગી માફી, જાણો શું છે સમગ્ર કેસ
pm kisan yojana
9.5 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, આ દિવસે પીએમ મોદી ખાતામાં ટ્રાન્સફર કરશે રૂપિયા
Vadodara
વડોદરાને વારંવાર ડૂબાડનારી 'સિસ્ટમ' કઈ? જાણો કોના પાપે ડૂબે છે આ શહેર?
gujarat
નવરાત્રિ ટાણે શું ગુજરાતમાં કંઈક મોટું થશે? ફરી દેશી હથિયારો ઝડપાયા! પોલીસને મળી સફળ
relationship
બેસ્ટ ફ્રેન્ડને પણ ક્યારેય ન જણાવો લગ્ન જીવના આ 5 સીક્રેટ્સ, બાદમાં થશે પસ્તાવો