हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Teacher's Day
Teachers day 1 News
Teacher's Day
Teacher's Day 2022 : માત્ર 2000 ની વસ્તીવાળા વડાળીમાં ભગવાન બનીને આવ્યા 3 શિક્ષકો, દ
Teacher's Day 2022 : માત્ર 2 હજારની વસ્તી ધરાવતા ઉપલેટાના આ વડાળી ગામના ખેડૂત પુત્રો અને નાગરિકોને તેમની શાળામાં શિક્ષકો રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક હોય તો શિક્ષણ માટે બીજું શું જોઈએ. તે તો પોતાના સંતાનોને અહીં અભ્યાસ કરાવીને નસીબદાર માને છે
Sep 5,2022, 9:16 AM IST
Teacher's Day 2022
બોલીવુડની આ હસ્તીઓને શિક્ષણ સાથે ગાઢ સંબંધ, એક્ટર બનતા પહેલા ટીચર હતા આ સ્ટાર્સ
Teacher's Day 2022: દર વર્ષે 5 સપ્ટેમ્બરે ભારતમાં ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક દિવસ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે. બોલીવુડથી લઈને ટોલીવુ઼ડમાં ટીચરની ભૂમિકા પર ઘણી ફિલ્મો બની ચુકી છે. રાની મુખર્જીથી લઈને જ્યોતિકા પડદા પર શિક્ષકની શાનદાર ભૂમિકા નિભાવી ચુક્યા છે. પરંતુ શું તમે જાણો છો કો બી ટાઉનમાં એવા ઘણા સ્ટાર્સ છે જે ફિલ્મોમાં આવતા પહેલા શિક્ષક હતા. આ સ્ટાર ટીચરે ઘણા વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે.
Sep 5,2022, 8:20 AM IST
gujarat
શિક્ષક દિવસે જ ગુજરાત બન્યું શર્મસાર, ભ્રષ્ટ ઉચ્ચ અધિકારીના કારણે આચાર્યની આત્મહત્યા
ગીર સોમનાથના થોરડી ગામની પ્રાથમીક શાળાના પ્રિન્સિપલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રિન્સિપલ લખેલી સુસાઇડ નોટમાં 2 અધિકરીઓ સહિત 4 પર પૈસા માટે પ્રેશરનો આરોપ લગાવ્યો હતો. ગીર ગઢડાના હરમાડીયા ગામે રહેતા અને થોરડી ગામે પ્રાથમીક શાળામાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ ગોવિંદભાઇ અમરેલીયાએ આજે પોતાની જ પ્રાથમિક શાળાની ઓફીસમા પંખા પર લટકી આપઘાત કર્યો હતો.
Sep 5,2021, 20:44 PM IST
surat
શિક્ષક દિવસ નિમિતે અનાથ બાળકોને હવાઇ મુસાફરી અને પ્લેનની સમજ આપવામાં આવી
Sep 5,2021, 16:37 PM IST
નરેન્દ્ર મોદી
શિક્ષક દિવસ પર PM મોદીએ ડૉ. એસ રાધાકૃષ્ણનને કર્યા યાદ, ટીચર્સ માટે કહી આ વાત
આજે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નિર્માણમાં યોગદાન આપનારા શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પણ શ્રદ્ધાંજલિ આપી છે.
Sep 5,2020, 11:13 AM IST
રાષ્ટ્રીય શિક્ષક દિવસ
Teacher's Day Special: પડદા પર ટીચર બનીને આ સિતારાઓએ જીત્યા બધાના દિલ
આજે ટીચર્સ ડે (Teachers Day) ના અવસર પર અમે કેટલાક એવા એક્ટરોની વાત કરીશું, જેણે મોટા પડદા પર એક ટીચરની ભૂમિકા ભજવી અને જિંદગીમાં એક ટીચરનું શું મહત્વ હોય છે, તેને સુંદર રીતે રજૂ કર્યું છે.
Sep 5,2020, 10:35 AM IST
રાષ્ટ્રીય શિક્ષક દિવસ
5 સપ્ટેમ્બરઃ ભારતની ગુરૂ-શિષ્ય પરંપરાનો ખાસ દિવસ
એક જમાનામાં ભારત વિશ્વ ગુરૂ હતું, ભારતને ગુરૂઓની ભૂમિ કહેવામાં આવતી હતી. ભારતની ગુરૂ-શિષ્ય પરંપરા વિશ્વભરમાં પ્રસિદ્ધ હતી. પરંતુ ધીમે-ધીમે આ પરંપરા ખોવાઇ ગઈ છે.
Sep 5,2020, 9:05 AM IST
શિક્ષક દિવસ
Teacher's Day 2019 : જાણો વિશ્વના કયા દેશમાં ક્યારે મનાવાય છે શિક્ષક દિવસ.
ભારતમાં દર વર્ષે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે મનાવાય છે, એ જ રીતે દુનિયાના અનેક દેશોમાં જુદા-જુદા દિવસે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે
Sep 4,2019, 23:53 PM IST
Trending news
Gold rate
આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ
Ambalal Patel
આજની નવરાત્રિ સો ટકા બગડવાની, આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી
Singham Again
દિવાળી પર આવનારી બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર લોન્ચ, રામાયણ સાથે કનેક્શન
astrology
હાથ લગાવતા જ માટી થઈ જશે સોનું, 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ, જાણો અંકીય રાશિફળ
crime news
વડોદરા સગીરા ગેંગરેપના 5 માંથી 3 આરોપી વિધર્મી! કોણ બગાડવા માંગે છે ગુજરાતનો માહોલ?
world
જો આ ખૌફનાક ભવિષ્યવાણી સાચી પડી તો 2025થી શરૂ થશે માનવતાનો અંત, જાણો ક્યાંથી શરૂ થશે
gujarat news
સંમતિથી સંબંધ! ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ પુરુષની બીજી પત્નીએ કરેલી રેપની FIR કરી રદ
breaking news
દવા આપવાના નામે ડબ્બા પર ચઢાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હતો લંપટ આચાર્ય!
amul
હવે આખી દુનિયામાં વાગશે અમૂલનો ડંકો, અમેરિકા બાદ યુરોપના માર્કેટમાં એન્ટ્રી
Gajera
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ