हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
valasad
Valasad News
valasad
આવા કોરોના વોરિયર્સને સો સલામ: પીઠી ચોળેલી હાલતમાં ત્રણ મૃતદેહોને આપ્યો અગ્નિદાહ
પોતાની ફરજને વળગી રહી અને લગ્નના દિવસે પણ સ્મશાનમાં હાજર રહી. મૃતદેહોને અગ્નિદાહ આપી અને અન્ય લોકોને પણ પોતાની ફરજ નિષ્ઠાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આમ આ સ્મશાનના નાના કર્મચારીએ લગ્નના દિવસે પણ બજાવેલી પોતાની ફરજ નિષ્ઠાને સ્મશાનગૃહના સંચાલકોની સાથે લોકોએ પણ બિરદાવી હતી કરી.
Apr 29,2021, 12:53 PM IST
valasad
લગ્નમાં બિન બુલાયે મહેમાન બની ત્રાટકી પોલીસ, ભોજન સમારંભમાં મચી દોડધામ
પારડીના બાલદાવ ગામમાં લગ્ન પ્રસંગમાં પારડી પોલીસ બિન બુલાઈ મહેમાન તરીકે પહોચતા લગ્નમાં દોડધામ મચી ગઇ હતી. વલસાડ (Valsad) જિલ્લા અને સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં માત્ર 50 જ વ્યક્તિઓને જ પરવાનગી આપી છે.
Apr 25,2021, 13:23 PM IST
Mohan Delkar
Mohan Delkar Suicide Case હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બન્યો પ્રચારનો મુદ્દો
મહત્વપૂર્ણ છે કે પ્રકાશ પટેલ (Prakash Patel) અગાઉ વલસાડ (Valsad) જિલ્લામાં ભાજપના દિગ્ગજ આગેવાન હતા તેઓ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા અને એક વખત ભાજપની ટિકિટ પરથી કપરાડા વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા હતા.
Feb 26,2021, 13:26 PM IST
નરેંદ્ર મોદી
23 ઓગસ્ટે PM મોદી લેશે ગુજરાતની મુલાકાત, 2 લાખ ઘર લાભાર્થીઓને કરશે સમર્પિત
વડાપ્રધાન નરેંદ્ર મોદી પહેલાં 29 જુલાઇના રોજ પોતાના ગૃહ રાજ્ય આવવાના હતા પરંતુ રાજ્યના વિભિન્ન વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.
Aug 14,2018, 15:03 PM IST
સેક્સ રેકેટ
વલસાડમાં મસાજ પાર્લરની આડમાં ચાલતું હતું કૂટણખાણું, 3 વિદેશી મહિલા ઝડપાઇ
વલસાડના તિથલ વિસ્તારમાં એક મસાજ પાર્લરની આડમાં ચાલતું એક કૂટણખાણું સીટી પોલીસે ઝડપી પાડ્યું છે. અતિશય પોશ વિસ્તારમાં ચાલતા એક મસાજ સેન્ટરમાં સિટી પોલીસે છાપો મારી ત્રણ લલનાઓ, એક ગ્રાહક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. મસાજ પાર્લર ચલાવતો ફૈજલ નામનો શખ્સને કોઈપણ જાતની મહેનત વગર માલદાર થવાનો અરમાન જાગ્યા હતા.
Jul 6,2018, 16:15 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી