हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આરકેએસ ભદૌરિયા
આરકેએસ ભદૌરિયા News
આરકેએસ ભદૌરિયા
IAF ચીફનું મોટું નિવેદન, વ્યર્થ નહિ જાય ગલવાન ઘાટીના શહીદોનુ બલિદાન
હૈદરબાદમાં કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ ચાલી રહી છે. આ દરમિયાન IAF પ્રમુખ આરકેએસ ભદૌરિયા પણ હાજર રહ્યાં. તેઓએ વર્તમાન પરિસ્થિતિને લઈને ખુલીને વાત કરી છે. એકેડમીની પાસિંગ આઉટ પરેડ અને કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન સેરેમનીને સંબોધન કરતા એર ચીફે કહ્યું કે, ગલવાન ઘાટીમાં શહીદ જવાનોનું બલિદાન વ્યર્થ જવુ ન જોઈએ. પોતાના સંબોધનની શરૂઆતમાં એર ચીફે કહ્યું કે, હું લદ્દાખમાં શહીદ થયેલ કર્નલ સંતોષ બાબુ અને તેમની ટીમના જવાનોને શ્રદ્ધાંજલિ આપું છું. એક ઉંચા રણક્ષેત્રની ચેલેન્જિસ વચ્ચે જે પ્રકારે પોતાની વીરતાનું પ્રદર્શન કરતા તેઓ શહીદ થયા તે દેશની સંપ્રભુતાની રક્ષા છે. તણાવ વચ્ચે પણ અમે આ સ્થિતિને શાંતિપૂર્ણ રીતે સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
Jun 20,2020, 10:34 AM IST
General Mukund Naravane
'3 મિત્રો'ના હાથમાં હવે દેશની સુરક્ષાની કમાન! તેમની વચ્ચે આ બાબતો છે કોમન.
લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને (General Mukund Naravane) આજથી આર્મી ચીફ (Army Chief) નો પદભાર સંભાળવા જઈ રહ્યાં છે. જનરલ બિપિન રાવત (Bipin Rawat) નો 3 વર્ષનો કાર્યકાળ આજે પૂરો થવા જઈ રહ્યો છે. જનરલ રાવતને દેશના પહેલા CDS બનાવવામાં આવ્યાં છે. હવે ભારતીય સેનાના પ્રમુખ લેફ્ટેનન્ટ જનરલ નરવાને રહેશે. આબાજુ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા (Air chief Marshal rks bhadauria) છે અને નેવી અધ્યક્ષ કરમબીર સિંહ ( Admiral karambir singh) છે. આ ત્રણેય સેનાના પ્રમુખો વચ્ચે બે સમાનતા છે. જે ઈન્ટરનેટ પર ખુબ શેર થઈ રહી છે. ત્રણેય સેનાના પ્રમુખો વચ્ચે પહેલી કોમન કડી છે તેમના પિતા અને ઈન્ડિયન એર ફોર્સ.
Dec 31,2019, 9:31 AM IST
Trending news
Metro Ka Video
ટુવાલ લપેટીને મેટ્રોમાં ચઢી 4 યુવતીઓ, આગળ જે થયું તે જોઈને મુસાફરોના હોંશ ઉડી ગયા!
Russia Ukraine war
ટ્રમ્પના શપથ લેતાં જ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે! થઈ ગઈ મોટી ભવિષ્યવાણી
Anand
પરિણીતાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરનાર ભાજપનો કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ઝડપાયો
health
બેડ પર જતા પહેલા 10 મિનિટ કરો આ 2 વ્યાયામ, આપોઆપ ઘટવા લાગશે પેટની ચરબી!
Curry Leaf
ઘુંટણ સુધી પહોંચી જશે વાળ! આજે જ કરી પત્તા સાથે મિક્સ કરો આ 3 વસ્તુ પછી જુઓ કમાલ
gujarat
આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભર
8th Pay Commission
નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ, પગારથી લઈને DAમાં થશે મોટો વધારો!
save environment
ગુજરાતના પર્યાવરણ પર મોટું આક્રમણ! આ કંપની જો કચ્છમાં આવશે તો વિનાશ નોતરશે
lifestyle
શિયાળામાં જરૂર ખાઓ પ્રોટીન રીચ ફ્રેશ લીલા વટાણા, શરીરને મળશે અસંખ્ય ફાયદા
gujarat
ગુજરાતના ખેડૂતોની આ માંગને CM ભૂપેન્દ્ર પટેલે કરી પુરી; લીધો આ મોટો નિર્ણય