हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇપીએફ
ઇપીએફ News
Business
EPFO Claim: હવે માત્ર 3 દિવસમાં ઉપાડી શકો છો PFમાંથી 1 લાખ, શું તમે જાણો છો આ નિયમ?
EPFO Claim: EPFOની આ સુવિધાનો પહેલો ક્લેમ કરવામાં 15 થી 20 દિવસનો સમય લાગતો હતો, પરંતુ હવે આ કામ 3 થી 4 દિવસમાં થઈ જાય છે. આટલો સમય આ કારણે પણે લાગતો હતો, કારણ કે સભ્યની પાત્રતા, દસ્તાવેજો, EPF ખાતાની KYC સ્ટેટ્સ, બેંક એકાઉન્ટ વગેરે જેવી વિગતો તપાસવામાં આવી હતી.
Aug 9,2024, 17:42 PM IST
ઇપીએફ
ખુશખબરી! PF ને લઇને મોદી સરકારે જાહેર કર્યું નોટિફિકેશન, હવે નિકાળી શકાશે 75% પૈસા
શ્રમ મંત્રાલયે EPF નિયમોમાં ફેરફારને નોટિફાઇ કરી દેવામાં આવ્યા છે. હવે ઇપીએફ એકાઉન્ટથી 75% સુધી રકમ કાઢી શકાશે. સરકારે આ નિર્ણય કોરોના વાયરસ (Coronavirus) સંકટને જોતાં કર્યો હતો.
Mar 29,2020, 16:40 PM IST
પીએફ
Exlcusive: 1 જાન્યુઆરી 2020થી બદલાઇ જશે EPF નો આ નિયમ
એમ્પ્લોઇ પ્રોવિડેન્ટ ફંડ (EPF) નિયમોમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થવાનો છે. 1 જાન્યુઆરી 2020થી એમ્પ્લોઇ પ્રોવિડેન્ટ ફંડ (EPF)ના નવા નિયમ લાગૂ થશે. કેંદ્વ સરકારના આધીન શ્રમ મંત્રાલયે તેના માટે એક નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. EPFO એ કર્મચારીઓની સોશિયલ સિક્યોરિટી (સામાજિક સુરક્ષા)ને જોતાં આ પગલું ભર્યું છે.
Nov 5,2019, 9:53 AM IST
પ્રોવિડેંટ ફંડ
3 પ્રકારના હોય છે Provident Fund, જાણો કેટલો મળે છે ફાયદો
પ્રોવિડેંટ ફંડ વિશે આપણે બધા જાણીએ છીએ. આ રકમ કર્મચારીઓના ભવિષ્ય માટે સુરક્ષિત રાખવામાં આવે છે. તાજેતરમાં જ PF પર વ્યાજ દર વધાની 8.65 કરી દેવામાં આવ્યું છે. પરંતુ, શું તમને ખબર છે કે પ્રોવિંડેન્ટ ફંડ (PF) ત્રણ પ્રકારના હોય છે. પહેલો એમ્પોય પ્રોવિડેન્ટ ફંડ (EPF), બીજો જનરલ પ્રોવિંડેન્ટ ફંડ (GPF) અને ત્રીજો પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) થાય છે. ત્રીજામાં ખૂબ અંતર હોય છે જેના વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ. સરકાર દ્વારા સમયાંતરે ત્રણેય પર મળનાર વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવે છે.
May 16,2019, 9:14 AM IST
ઇપીએફ
PF એકાઉન્ટ પર મળે છે પાંચ મોટા ફાયદા ! જાણવા કરો ક્લિક...
હાલમાં સરકારે EPF (પ્રોવિડન્ટ ફંડ) પર વ્યાજ દર વધાાર્યા છે જેના કારણે પહેલાં કરતા વધારે વ્યાજ મળે છે. પ્રોવિડન્ટ ફંડને ભવિષ્ય નિધિ તરીકે જોવામાં આવે છે. હાલમાં બેસિક સેલરીનો 12 ટકા હિસ્સો પ્રોવિડન્ટ ફંડમાં જમા થાય છે. 12 ટકા કંપની પણ આપે છે જેમાંથી 8.33 ટકા તમારા પેન્શન સ્કીમ (EPS) એકાઉન્ટમાં અને બાકીના 3.67 ટકા EPFમાં જમા થાય છે.
May 2,2019, 10:42 AM IST
Job
ખુશખબરી! નોકરી બદલ્યા બાદ આપોઆપ EPF થશે ટ્રાન્સફર, EPFOની તડામાર તૈયારી
ઇપીએફઓનાં સભ્યોને સાર્વભૌમિક ખાતા સંખ્યા(UAN) રાખ્યા બાદ પણ ઇપીએફ સ્થાનાંતરણ કરવા માટે અલગથી અપીલ કરવી પડે છે
Mar 10,2019, 20:40 PM IST
higher Pension
5 કરોડ PF ધારકો માટે મોટા સમાચાર, ચૂંટણી પહેલા સરકાર આપશે ખુશખબરી !
જો તમે નોકરીયાત છો અને તમારુ પીએફ એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે જ છે
Feb 9,2019, 20:31 PM IST
પ્રોવિડેંટ ફંડ
UAN નથી તો પણ નિકાળી શકો છો PF ના પૈસા, આ છે તેની પુરી પ્રોસેસ
Jan 16,2019, 17:11 PM IST
કર્મચારી પ્રોવિડન્ટ ફંડ
EPF યોજનાના શેરધારકોની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો
કર્મચારી પ્રોવિડન્ટ ફંડ(EPF) યોજના અંતર્ગત સપ્ટેમ્બર 2017થી ઓગસ્ટ 2018 સુધીમાં જ 1.45 કરોડ નવા શેરધારકો જોડાયા છે. સરકારે સંગઠિત ક્ષેત્રોમાં રોજગારના આંકડાઓ એક દિવસ પહેલા જ જાહેર કર્યા હતા.
Oct 26,2018, 10:45 AM IST
પગાર
મોદી સરકારના આ નવા ફોર્મૂલાથી વધી જશે તમારી ઓન હેન્ડ સેલરી!
કેંદ્રીય કર્મચારીઓના 7મા પગાર પંચથી વિરૂદ્ધ બેસિક પે વધારવાની માંગ વચ્ચે કેંદ્વ સરકારે સેલરી વધારવાની બીજી રીત શોધી કાઢી છે. મીડિયા રિપોર્ટમાં દાવો છે કે શ્રમ મંત્રાલય એવી યોજના પર કામ કરી રહી છે જેથી કર્મચારીના પીએફમાં કોંટ્રિબ્યૂશન 12 ટકાથી ઘટાડીને 10 ટકા થઇ જાય. હાલ કર્મચારી અને એમ્પલોયર સાથે મળીને કર્મચારી પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ) કોષમાં 24 ટકાનું કોંટ્રિબ્યૂશન કરે છે. તેમાં કર્મચારીના વેતનમાંથી 12 ટકા, એમ્પ્લોયર તરફથી બેસિકના 3.67 ટકા યોગદાન ઇપીએફમાં અને 8.33 ટકા કર્મચારી પેંશન યોજનામાં કોંટ્રિબ્યૂશન થાય છે. શ્રમ મંત્રાલયની સમિતિ ઓગસ્ટના અંત સુધી પોતાનો ફાઇનલ રિપોર્ટ આપશે.
Aug 3,2018, 14:27 PM IST
Trending news
Rajesh Power Services IPO Price Band
25 નવેમ્બરે ખુલશે ગુજરાતી કંપની Rajesh Power Services નો IPO, જાણો પ્રાઇસ બેન્ડ
gujarat
આ કોલેજમા રેગિંગના કારણે વિદ્યાર્થીનુ મોત! સિનિયર્સે 3 કલાક સુધી હેરાન કર્યાનો આરોપ
lifestyle
બબલ માસ્ક બની છે તમારી ગ્લોઈંગ સ્કિનનું રહસ્ય, કેવી રીતે મેળવવા તેના ફાયદા?
LIC
આ પોલિસીમાં રોજ ભરો 45 રૂપિયા; મૈચ્યોરિટી પર મળશે 25 લાખ, જાણો અન્ય કયા લાભ મળશે?
entertainment
'સૂરજ બડજાત્યાએ...' માધુરી દીક્ષિતે નકારી ન હતી સલમાન ખાનની બ્લોરબસ્ટર ફિલ્મ
gujarat
સુરતનો યુવક સમાજ માટે બન્યો પ્રેરણારૂપ; લાખોની કાર લઈને વેચવા આવે છે 'દહીંવડા'
Business
વિદેશમાં ખૂબ જ વેચાય છે ભારતની આ વસ્તુ, ₹25000 કરોડની પાર વટાવી ગઈ નિકાસ
8th Pay Commission
18,000 બેઝિક પગારવાળા સરકારી કર્મચારીઓને થશે ફાયદો! જાણો કેટલું થઈ શકે લઘુત્તમ વેતન?
health
કિડની અને લિવરમાં ભરાયેલી ગંદકીથી મળશે તરત છુટકારો, ધરે રોજ કરવાનું શરૂ કરો આ કસરત
Canada US Border
કેનેડા-અમેરિકાની બોર્ડર પર ફ્રીઝ થઈ ગયો હતો પટેલ પરિવાર, કેસ અંગે આવ્યા મોટા અપડેટ