हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇસનપુર
ઇસનપુર News
અમદાવાદ
અમદાવાદ: ઇસનપુરમાં અસમાજિક તત્વોનો ત્રાસ, વેપારી પર જાહેરમાં તલવારથી હુમલો
શહેરમાં જાણેકે અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે તેમ લાગી રહ્યું છે શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક વેપારી પર સ્થાનિક અસામાજિક તત્વોએ લાકડી અને તલવારો વડે હુમલો કરતા વેપારી યુવકને આ હુમલામાં ગંભીર ઈજાઓ પોહચી હતી. હાલ યુવકે અસામાજિક તત્વો સામે ઇસનપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.
Sep 30,2019, 23:47 PM IST
અમદાવાદ
અમદાવાદમાં 4 દિવસમાં ખેલાયા મોતના 3 ખેલ, છરીના 12 ઘા મારી યુવકની હત્યા
શહેરમાં ચાર દિવસમાં ત્રણ હત્યાના બનાવ લઇને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ગત્ત મોડી રાતે ઇસનપુર મિલ્લતનગરમાં પાડોશીની સામાન્ય બોલાચાલી અદાવતમાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જોકે પોલીસે આરોપી સગા બે ભાઇઓની ધરપકડ કરી ગુનો ભેદ ઉકેલ્યો છે.
Sep 26,2019, 19:33 PM IST
ઇસનપુર
અમદાવાદમાં ઇસનપુર ખાતે ઘાતકી હત્યા
શહેરના આંબાવાડી વિસ્તારમાં એક સગીરાની હત્યાને હજુ ૨૪ કલાક પણ પૂરા થયા નથી ત્યારે મોડી રાત્રે ઇસનપુરના મિલ્લતનગરમાં રહેતા બે ભાઇઓએ યુવકની તેની માતાની નજર સામે જ ઘાતકી હત્યા કરી છે. મરનાર યુવક માનસિક બીમાર હતો અને છેલ્લાં બે વર્ષથી બે ભાઇઓ તેમજ અન્ય લોકોને બીભત્સ ગાળો બોલતો હતો. જેના કારણે ઉશ્કેરાયેલા ભાઈઓએ યુવકને રહેંસી નાખ્યો હતો.
Sep 26,2019, 15:35 PM IST
અમદાવાદ
અમદાવાદ: 4 ઈંચ વરાસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
શહેરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદ શહેરમાં ગત 4 ઈંચ જેટલો વરાસદ પડ્યો હતો. દોઢ કલાકમાં 1.5 ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મંગળવારે વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Sep 10,2019, 17:15 PM IST
અમદાવાદ
અમદાવાદ: ઇસનપુરમાં સામાન્ય તકરારમાં જાહેરમાં યુવકને જીવતો સળગાવ્યો
શહેરના ઇસનપુર વિસ્તારમાં એક હિચકારી ઘટના સામે આવી છે. સામાન્ય તકરારમાં પંકજ પાટીલ નામના યુવાનને જીવતો સળગાવ્યો હતો. યુવક ગંભીર રીતે દાજી જતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઇસનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીની ફરાર આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
Aug 25,2019, 20:44 PM IST
Ahmedabad
9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની બની ગર્ભવતી
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં સગીર પાડોશી દ્વારા દુષ્કર્મ આચર્યા બાદ 9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની ગર્ભવતી બની હતી.
May 10,2019, 8:45 AM IST
ઇસનપુર
માનવ તસ્કરી કરનાર મુખ્ય આરોપીની ધરપકડ, 2થી5 લાખમાં કરતો યુવતિઓના સોદા
ઇસનપુરમાંથી ઝડપાયેલા માનવ તસ્કરી કૌભાંડમાં પોલીસે મુખ્ય સૂત્રધાર પ્રકાશ મરાઠીની ધરપકડ કરી છે. મહિલા આરોપી માયા સાથે મળી પ્રકાશ મરાઠી સગીરાઓને લગ્નના નામે વેચવાનું કૌભાંડ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. માનવ તસ્કરી રેકેટમાં માયાનો સાગરીત પ્રકાશ બાપુનગર ખાતેથી પોલિસને હાથ ઝડપાઇ ગયો છે.
Feb 4,2019, 19:29 PM IST
માનવ તસ્કરી
માનવ તસ્કરીનાં રેકેટનો પર્દાફાશ, સગીરાનાં અપહરણ કરી બારોબાર લગ્ન કરાવતી ટો
અમદાવાદના ઇસનપુર માંથી માનવ તસ્કરીનું કૌભાંડ ઝોન 6 પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. ઇસનપુર માંથી દોઢ વર્ષ પહેલા ગુમ થયેલી યુવતી પરત આવતા સમગ્ર મામલો સામે આવ્યો .જે કેસમા પોલીસે મહિલા તસ્કરી કરનાર માયા નામની યુવતીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઇસનપુરમાંથી દોઢ વર્ષ પહેલા પીડિતાનું અપહરણ થયું હતું. જે મામલે તપાસ કરી રહી પોલીસને યુવતી પરત આવતા મોટી સફળતા મળી છે. માયા નામની માહિલા આરોપી દ્વારા આ માનવ તસ્કરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.
Feb 3,2019, 20:42 PM IST
અમદાવાદ
અમદાવાદમાં જુગારધામ પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો
હુમલામાં કેટલાક પોલીસ કર્મી ઘાયલ, ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસ ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
Oct 25,2018, 21:59 PM IST
Trending news
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી