हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈંગ્લેન્ડ vs ભારત
ઈંગ્લેન્ડ vs ભારત News
ઈંગ્લેન્ડ vs ભારત
ENG vs IND: આગામી વર્ષે ઈંગ્લેન્ડ જશે ભારતીય ક્રિકેટ ટીમ, 5 મેચોની ટેસ્ટ સિરીઝ
ભારતીય ક્રિકેટ ટીમ પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ માટે આગામી વર્ષે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ટ્રેન્ટ બ્રિજ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચની યજમાની કરશે, જ્યારે લોર્ડ્સમાં 12 ઓગસ્ટે બીજી ટેસ્ટ મેચ રમાશે.
Nov 18,2020, 19:41 PM IST
women's t-20 world cup
મહિલા ટી20 વિશ્વકપ- અમારે નિયમોનું પાલન કરવાનું છેઃ હરમનપ્રીત કૌર
મહિલા ટી20 વિશ્વકપની સેમિફાઇનલ રદ્દ થયા બાદ ભારત લીગ સ્ટેજમાં અજેય રહેવાને કારણે ફાઇનલમાં પહોંચ્યું છે. ભારતની પાસે 8 પોઈન્ટ હતા, જ્યારે ઈંગ્લેન્ડના 6 પોઈન્ટ હતા.
Mar 5,2020, 15:29 PM IST
ICC Women's T20 WC
ICC Women's T20 WC: વરસાદને કારણે સેમિફાઇનલ ધોવાઈ તો ભારત-આફ્રિકા ફાઇનલમાં
આઈસીસીએ ગુરૂવારે સિડનીમાં રમાનારી આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં સેમિફાઇનલ માટે રિઝર્વ દિવસ રાખવાના ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આગ્રહને ઠુકરાવી દીધો છે.
Mar 4,2020, 16:34 PM IST
women t20i world cup
ઈંગ્લેન્ડને હરાવી પ્રથમવાર ફાઇનલમાં જગ્યા બનાવવા ઉતરશે ભારતીય ટીમ
ભારતીય મહિલા ટીમ આ પહેલા ક્યારેય ટી20 વિશ્વકપની ફાઇનલમાં પહોંચી નથી પરંતુ આ વખતે ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી ટીમ ટાઇટલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.
Mar 4,2020, 15:50 PM IST
વિરાટ કોહલી
IND vs ENG: હાર બાદ કોહલીએ પિચ અને બાઉન્ડ્રી પર ઉઠાવ્યા સવાલ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં હાર બાદ બાઉન્ડ્રી અને સપાટ પિચને લઈને નિશાન સાધ્યું છે. કોહલીએ આ મેચમાં ફ્લેટ પિચ અને નાની બાઉન્ડ્રી પર સવાલ ઉઠાવ્યા છે.
Jul 1,2019, 14:05 PM IST
eng vs ind
વર્લ્ડકપ 2019: ભારત 31 રને હાર્યું, ઈંગ્લેન્ડની સેમિફાઇનલની આશા જીવંત
આઈસીસી વિશ્વકપ-2019ની 38મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટમાં અજેય ભારતને 31 રને પરાજય આપીને સેમિફાઇનલની આશા જીવંત રાખી છે.
Jun 30,2019, 23:11 PM IST
eng vs ind
World Cup 2019 INDvsENG Live: ભારતને મળ્યો 338નો ટાર્ગેટ
બર્મિંઘમના એઝબેસ્ટનના મેદાનમાં વિશ્વકપના મહત્વના મુકાબલામાં આજે ભારત અને યજમાન ઈંગ્લેન્ડ આમને-સામને છે.
Jun 30,2019, 23:14 PM IST
eng vs ind
World Cup 2019: મુશ્કેલીમાં ઘેરાયેલા યજમાનની સામે આજે અજેય ભારતનો પડકાર
આઈસીસી વિશ્વકપ-2019ની 38મી મેચમાં આજે ભારતીય ટીમ યજમાન ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ભારતીય ટીમ આ મેચમાં ઓરેન્જ જર્સીમાં ઉતરશે.
Jun 30,2019, 7:00 AM IST
eng vs ind
ENGvsIND World Cup 2019: કાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર
ઈંગ્લેન્ડે છેલ્લી બે મેચોમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ભારતનું અજેય અભિયાન ચાલી રહ્યું છે અને ટીમ અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝને છેલ્લી બે મેચોમાં પરાજય આપ્યો છે.
Jun 29,2019, 16:33 PM IST
Women World T20
Women world T20: સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ભારત
આઈસીસી મહિલા ટી20 વિશ્વકપના મહત્વના મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને હરાવી દીધું. આ સાથે સેમીફાઇનલની ટીમો પર પણ નિર્ણય થઈ ગયો છે. ભારતની ટક્કર ઈંગ્લેન્ડ સામે થશે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે.
Nov 19,2018, 16:18 PM IST
Trending news
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે