हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચાર્જિંગ
ચાર્જિંગ News
Smartphone Charging
શું તમે પણ આખી-આખી રાત ફોન મુકી રાખો છો ચાર્જિંગમાં? જાણી લેજો સાઈટ ઈફેક્ટ
Smartphoe Overcharging: ઘણા લોકો માને છે કે સ્માર્ટફોનને સંપૂર્ણ ચાર્જ કરવો જોઈએ જેથી ફોન ઝડપથી ડિસ્ચાર્જ ન થાય. ઉપરાંત, તમે ઘણી વખત જોયું હશે કે લોકો સ્માર્ટફોનને ચાર્જિંગ પર મૂકવાનું ભૂલી જાય છે અને ફોન 100% ચાર્જ થયા પછી પણ ચાર્જર સાથે જોડાયેલ રહે છે. પરંતુ, આવું ન કરવું જોઈએ. ફોનને 100% ચાર્જ કર્યા પછી પણ તેને ચાર્જર સાથે કનેક્ટ રાખવાથી તમારા ફોનની બેટરી પર નકારાત્મક અસર પડી શકે છે. જો કે, ફોનની બેટરી પર આની તાત્કાલિક અસર થતી નથી, પરંતુ આમ કરવાથી ફોનની બેટરી લાઇફ પર અસર થાય છે. આખી રાત ફોન ચાર્જિંગમાં રાખો અને તમે ફોનની નજીક જ સુતા હોય તો તમારા સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે છે.
Oct 7,2024, 16:36 PM IST
smartphone
ભૂલથી પણ મોબાઈલને ન કરો આ રીતે ચાર્જ, ગમે ત્યારે બોમ્બની જેમ ફૂટી જશે ફોન!
Smartphone Charging Common Mistakes: સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. જો ફોન ચાર્જ ન થાય તો જીવન થંભી જાય છે. ફોન બ્લાસ્ટના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. મોટા ભાગના કિસ્સાઓમાં બેટરી કારણ છે. ઘણી નાની-નાની ભૂલો છે જે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. ચાલો જાણીએ તે 5 ભૂલો જે ફોન ચાર્જ કરતી વખતે ન કરવી જોઈએ...
Apr 2,2024, 17:22 PM IST
Technology News
OnePlus લાવ્યું 30 હજારથી સસ્તો સ્માર્ટફોન, હચમચી ગઈ મોબાઈલ કંપનીઓ
Smart Phone: શું તમે પણ નવો સ્માર્ટ ફોન લેવાનું વિચારી રહ્યાં છો તો આ ફોન તમારે માટે બેસ્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે. ચાર્જિંગની વાત હોય કે ફિચરની વાત હોય આ ફોન જેવો ફોન હાલ આ રેન્જમાં માર્કેટમાં નહીં મળે. બ્રાન્ડેટ કંપનીનો આ ફોન મોબાઈલ માર્કેટમાં પડાવશે બૂમ.
Apr 2,2024, 11:07 AM IST
વાયરલેસ હેડફોન
લોન્ચ થયા નવા વાયરલેસ હેડફોન જેને ચાર્જ કરવાની જરૂર નહી પડે
મોટાભાગે એવું થાય છે કે તમે ગીતો સાંભળવા માટે વાયરલેસ હેડફોન નિકાળો છો તો ખબર પડે છે કે ચાર્જ જ નથી. કોઇ મુસાફરી દરમિયાન ગીત સાંભળવાની ઇચ્છા અને હેડફોન ચાર્જ નથી તો મજા ખરાબ થઇ જાય છે. પરંતુ ખૂબ જલદી તમને એક એવું વાયરલેસ હેડસેટ મળવાના છે જેને ચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે.
Dec 19,2019, 21:03 PM IST
ઇલેક્ટ્રિક વ્હીકલ
આ મશીનથી એક મિનિટમાં ચાર્જ થશે કારની બેટરી, ચાલશે 100 KM
ઉત્તરાખંડ અલ્મોડાના કાફલીખાન વિસ્તારમાં રહેનારા રવિ ટમ્ટાએ જબરદસ્ત શોધ કરી છે
Jul 20,2019, 15:06 PM IST
કાર
8 મિનિટ ચાર્જ કરીને 200 કિલોમીટર દોડાવો કાર !
હાલમાં આ ટેકનોલોજી લોન્ચ કરવામાં આવી છે
Sep 8,2018, 16:05 PM IST
Trending news
Ahmedabad
હાઉસિંગ બોર્ડના મકાનોના ભાવ કરોડોમાં બોલાશે! બે મોટા બદલાવથી મકાન માલિકો થશે માલદાર
Gold rate
સતત ગગડીને આજે જોરદાર ઉછળ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટ
relationship
ઓછી હાઈટવાળી યુવતીઓ તરફ કેમ વધુ આકર્ષાય છે પુરુષો? અભ્યાસમાં મોટો ખુલાસો
Gujarat model
ગુજરાતની સૌથી મોટી ઉપલબ્ધિ! 6 કરોડની વસ્તીમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ
today's stock market
શેરબજાર ખુલતાની સાથે જ આ સ્ટોક્સ કરાવશે તગડી કમાણી! જાણો કયો વેચવો અને કયો ખરીદવો?
pakistan
OMG..ભિખારીએ જમણવાર પર ખર્ચ્યા સવા કરોડ રૂપિયા, 20 હજાર લોકોને બોલાવ્યા!
Patan
પાટણ મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં મોટું એક્શન, એકસાથે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા
Jio
Jio-BSNL વચ્ચે જબરદસ્ત ટક્કર! ગ્રાહકોને આકર્ષવા પાણીમા ઉતર્યા, કોનો સારો છે આ પ્લાન?
Gondal
ગુજરાતના નંબર 1 માર્કેટ યાર્ડમાં આવ્યા લાલ મરચાં, મુહૂર્તમાં રેકોર્ડબ્રેક ભાવ બોલાયો
Business
પેટ્રોલ-ડીઝલ પુરાવતા પહેલા ચેક કરી લેજો ભાવ! નહીં તો...જાણો શું છે તમારા શહેરના ભાવ?