हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ધંધૂકા હત્યા કેસ
ધંધૂકા હત્યા કેસ News
Dhandhuka
ધંધૂકા હત્યા કેસ પર કંગના રનૌતની પ્રતિક્રિયા, કહ્યું કે...
ધંધૂકા (dhandhuka) નો કિશન ભરવાડ મર્ડર કેસ (kisan bharvad) હવે દેશભરમાં ચર્ચાતો મુદ્દો બન્યો છે. અનેક લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે. તો અનેક લોકો તેને લઈને પ્રતિક્રીયા આપી રહ્યાં છે. આવામાં અભિનેત્રી કંગના રનૌતની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આ ઘટના પર પ્રતિક્રીયા આપનારી કંગના (kangana ranaut) બોલિવુડની પહેલી સેલિબ્રિટી છે.
Jan 30,2022, 15:33 PM IST
Dhandhuka
ધંધૂકા કિશન ભરવાડ હત્યા કેસ, દિલ્હીથી વધુ એક મૌલાનાની અટકાયત કરાઈ
ધંધુકાના કિશન ભરવાડની હત્યાના તાર હવે અન્ય રાજ્યો સુધી લંબાયા છે. ધંધુકા હત્યા કેસમાં વધુ એક મૌલવીની અટકાયત કરાઈ છે. ગુજરાત ats ની ટીમે દિલ્હથી મૌલાનાની અટકાયત કરી છે, અને તેને દિલ્હીથી ગુજરાત લઈને આવા માટે રવાના થઈ છે. બીજી તરફ, ધંધૂકામાં યુવકની હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે બોટાદનું બરવાળા અને આણંદના તારાપુરમાં હિંદુ સમાજે બંધનું એલાન આપ્યુ છે.
Jan 30,2022, 11:37 AM IST
dhandhuka news
ધંધૂકા હત્યા કેસમાં EXCLUSIVE ખબર, પાકિસ્તાની સંગઠન હત્યા માટે જવાબદાર
ધંધૂકામાં યુવકની હત્યાના તાર પાકિસ્તાન સુધી પહોંચ્યા છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર હોવાનુ ખૂલ્યુ છે. પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે સંગઠનને સીધો સંબંધ છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામના સંગઠનનો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે હોવાનું સામે આવ્યુ છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટરવાદી હતો. ખાદીમ રિઝવી રાજકીય હત્યાઓ કરાવવાનું કામ કરતો હતો. ખાદીમની પાર્ટી ખતરનાક એજન્ડા સાથે કામ કરે છે.
Jan 29,2022, 13:06 PM IST
Trending news
elections 2024
તે સીટ જ્યાં માત્ર 32 મતથી થઈ હાર-જીત, પૂર્વ કેન્દ્રીય મંત્રીના પુત્રને મળી હાર
jammu kashmir
જમ્મુ કાશ્મીરમાં ભાજપના આ ઉમેદવારે કર્યો કમાલ, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક જીતી
Job
નાબાર્ડ ઑફિસ એટેન્ડન્ટની ભરતી, 10 પાસને મળશે નોકરી મેળવવાની તક
surat news
સુરતમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકની હત્યા, મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું
health
Liver Disease: લિવર ખરાબ હોવાની જાણકારી આપે છે આ 5 લક્ષણો, ન કરો તેને નજરઅંદાજ
lifestyle
હાર્ટ એટેકનો ડર થઈ જશે કોસો દૂર, ડોક્ટરએ જણાવ્યા આ 5 'લાઈફસેવિંગ સૂપરફૂડ્સ'
Surya Mangal Gochar
2 પાવરફૂલ ગ્રહ બનાવશે ચતુર્થ દશમ યોગ; 3 રાશિવાળાનું 12 દિવસ બાદ ભાગ્ય ઉઘડી જશે
JK Assembly Election 2024
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી હારીને પણ ભાજપે કરી દીધો કમાલ, આ મામલે NCને પાછળ છોડી દીધી
7th Pay Commission
1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! બુધવારે સરકાર વધારશે મોંઘવારી ભથ્થું
entertainment
1993ની બ્લોકબસ્ટર! જેણે એ જમાનામાં મચાવેલી ધૂમ, અભિનેત્રી હવે બિગ બોસમાં દેખાશે