हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
12/ 0
(1.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાણીજન્ય રોગચાળો
પાણીજન્ય રોગચાળો News
Waterborne Diseases
ઘરની આસપાસ જમા થયું હોય વરસાદી પાણી તો આ બિમારીઓ ફેલાવાનું વધે છે જોખમ
Waterborne Diseases: વરસાદના કારણે જ્યારે ઘરની આસપાસ પાણી ભરાયેલું રહે છે તો આ પાણી સમસ્યાનું કારણ બને છે અને સાથે જ ઘણી બધી બીમારીઓનું જોખમ પણ વધારે છે. વરસાદ પછી પાણીજન્ય રોગો ફેલાવવાનું જોખમ વધી જાય છે.
Aug 31,2024, 14:16 PM IST
ડેન્ગ્યૂ
ભારે વરસાદ બાદ પાણીજન્ય રોગચાળાને લઈને તંત્ર એલર્ટ
આ વર્ષે વરસાદ વધારે પ્રમાણમાં વરસ્યો છે. જેના કારણે પાણીજન્ય રોગચાળા ફેલાઈ રહ્યા છે. રોગચાળો વધારે ન ફેલાઈ તે માટે તંત્રએ આગમચેતીના ભાગ રૂપે આગોતરા પગલા લેવામાં આવ્યા છે. જેને પગલે ૪ લાખ મચ્છરદાની આપવામાં આવી છે. તો ૨૩૫ ટીમો તપાસમાં લાગાડી દેવામાં આવી છે. તંત્રએ દર્દીઓને વધારે પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે. જામનગરમાં વધારે રોગચાળાની અસર જોવા મળી છે. તેના કારણે ૭ હજાર ૬૫૦ પોઝીટીવ દર્દીઓ જોવા મળ્યા છે. જામનગરમાં પરીસ્થિતીને પહોચી વળવા માટે કમિશનર અને તબીબોની ટીમ ગાંધીનગર થી મોકલવામાં આવી છે.
Oct 15,2019, 20:16 PM IST
રાજકોટ
રાજકોટમાં 'હેન્ડ ફુડ માઉથ ડિસીઝ' રોગે મચાવ્યો તરખાટ, બચવા માટે આટલું કરો..
રાજકોટ શહેરમાં બાળકોમાં ચેપી રોગ વકરી રહ્યો છે. હેન્ડ ફુડ માઉથ ડિસીઝ નામનાં વાયરસને કારણે અનેક વિસ્તારમાં બાળકો આ રોગની જપટમાં આવી ગયા છે. હજારોની સંખ્યામાં બાળકોમાં આ વાયપસ જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે
Aug 20,2019, 15:34 PM IST
સુરત
સુરતના સાયણમાં પાણીજન્ય રોગોએ માર્યો ઉભરો, તંત્ર આવ્યું હરકતમાં
સમગ્ર સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો અનેં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાની સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઉચકતા ઓલપાડના સાયણમાં ફફડાટ મચી ગયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 50થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે
Aug 20,2019, 15:32 PM IST
વડોદરા
વડોદરા: વરસાદ અને પુર બાદ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગચાળો
વડોદરામાં વરસાદ અને પુર બાદ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગચાળો. છેલ્લા 15 દિવસમાં 7000થી વધુ લોકોને ઝાડા ઉલટી, તો 15 હજારથી વધુ લોકોને તાવ આવ્યો છે. પરંતુ મચ્છરજન્ય રોગચાળો જેવો કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે
Aug 20,2019, 14:02 PM IST
Water Borne Diseases
અમદાવાદીઓ પાણીજન્ય રોગચાળાથી થયા પરેશાન
અમદાવાદ: AMC આરોગ્ય વિભાગમાં નોંધ્યા રોગચાળાના અનેક કેસ. શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. મે મહિનામાં ટાઈફોડ, ઝેરી મેલેરિયા,કમળા અને ઝાડા-ઉલ્ટીના અનેક કેસ સામે આવ્યા.
May 14,2019, 11:50 AM IST
Trending news
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAID ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો