हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
229/ 9
(54.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રકાશ કાનાણી
પ્રકાશ કાનાણી News
સુનિતા યાદવ
સુનિતા યાદવનું વિવાદિત ફેસબુક લાઈવ, PM મોદીને મળવાની ઈચ્છા જાહેર કરી
સુરતની વિવાદિત એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવનું વિવાદિત ફેસબુક લાઈવ સામે આવ્યું છે. સુનિતા યાદવે (sunita yadav) 55 મિનિટ સુધી ફેસબુક પર લાઈવ કર્યું છે. જેમાં તેણે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ડીજીપીને અપીલ કરી છે. તમામ લોકો સુધી પોતાની વાત પહોંચાડવાની અપીલ કરી છે. સાથે જ કહ્યું કે, મંત્રી અને તેમના પુત્ર સાથે મારી કોઈ સમસ્યા નથી. પણ કેટલીક ભૂલ તે દિવસે થઈ હતી. સુનિતા યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા પણ જાહેર કરી.
Jul 18,2020, 15:30 PM IST
સુનિતા યાદવ
સુનિતા યાદવનો ખુલાસો, મને વિવાદ પતાવવા 50 લાખ ઓફર કરાયા હતા, પણ હવે હું રાજીનામુ આપી
આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીને કાયદાનો પાઠ ભણાવનાર એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેઓએ અનેક ખુલાસા કર્યા. તેઓએ કહ્યું કે, તેઓને સતત ધમકી મળી રહી છે. તેમજ આ સમગ્ર મામલાને પતાવવા માટે મને 50 લાખની ઓફર કરવામાં આવી છે. સાથે તેઓએ એમ પણ કહ્યું કે, તેઓ પોલીસ વિભાગમાંથી રાજીનામુ આપી દેશે.
Jul 15,2020, 12:01 PM IST
સુનિતા યાદવ
મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે FB LIVE થી કરી વિવાદિત વાતો...
મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સાથે કરફ્યૂ મામલે પ્રકાશમાં આવેલ મહિલા એલઆર કોન્સ્ટેબલ વિવાદમાં આવી છે. વિવાદ સળગ્યા બાદ સુનિતા યાદવની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં તે પોતે અનેક કાયદા તોડતી જોવા મળે છે. વિવાદ વધતા સુરત પોલીસની વિવાદિત એલ. આર. દ્વારા FB LIVE કરીને ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. ગઈકાલે મીડિયા સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે. ત્યારે સુનિતા યાદવે ફેસબુક પ્લેટફોર્મ પર આવીને ફરીથી વિવાદિત વાતો કરી છે. રાજીનામા અને નિર્ભય કાંડને લઈને સુનિતાએ વિવાદિત વાતો કરી છે, જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
Jul 14,2020, 9:25 AM IST
LRD Constable
કુમાર કાનાણીના પુત્રને કાયદાના પાઠ ભણાવનારી LRD સુનિતા યાદવે તોડ્યા છે અનેક નિયમ
કુમાર કાનાણીના પુત્ર સાથે વડચડ કરીને પ્રકાશમાં આવેલી મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ પોતે જ હવે વિવાદમાં આવી ચુકી છે. રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રને કાયદાનો પાઠ ભણાવી રહેલી એલઆરડી મહિલા જવાબનની તસ્વીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં તે પોતે અનેક કાયદા તોડતી જોવા મળે છે.
Jul 14,2020, 7:38 AM IST
સુનિતા યાદવ
સુરત : કોન્સ્ટેબલ સુનિતા યાદવ સાથેના વિવાદ બાદ મંત્રીપુત્ર પ્રકાશ કાનાણી સામે ગુનો ન
મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી સામે સુરતમાં ગુનો નોંધાયો છે. મહિલા કોન્સ્ટેબલ સાથે પ્રકાશ કાનાણીને વિવાદ થતા સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવ્યો હતો. ત્યારે પ્રકાશ કાનાણી સામે કરફ્યુ ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. સમગ્ર બનાવમાં એલઆર કોન્સ્ટેબલ સુનિતા યાદવ સાથે પ્રકાશ કાનાણીને પોતાના મિત્રોને છોડાવવા મામલે માથાકૂટ થઈ હતી. ત્યારે પ્રકાશ સહિત મિત્રો સામે પણ ગુનો દાખલ કરાયો છે.
Jul 12,2020, 12:55 PM IST
surat poilce
સુરત : મંત્રી કુમાર કાનાણીના પુત્રએ મહિલા કોન્સ્ટેબલને કહ્યું, ‘365 દિવસ ડ્યુટીમા ઉભ
સુરતમાં આરોગ્ય મંત્રી કુમાર કાણાનીના પુત્રનો વિવાદ સામે આવ્યો છે. એક મહિલા કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કર્યાનો આરોપ મંત્રીના પુત્ર પર લાગ્યો છે. મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં મંત્રી કુમાર કાણાનીના પુત્ર પ્રકાશ કાણાનીએ મહિલા કોન્સ્ટેબલને કહ્યું કે, 365 દિવસ ડ્યુટીમા ઉભી રાખવીશ. ત્યારે હાલ આ ઓડિયો ક્લિપ સુરતમાં ચર્ચાના ચગડોળે ચઢી છે.
Jul 11,2020, 12:01 PM IST
Trending news
Aishwarya rai
છૂટાછેડાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને ઐશ્વર્યાના વખાણ કર્યા, કહ્યું- હું ભાગ્યશાળી
Gold rate
મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશો
Relationship Tips
લગ્નજીવનમાં ક્યારેય કડવાશ નહીં આવે, આજથી જ ફોલો કરવા લાગો આ 4 સીક્રેટ ટીપ્સ
ITR Filing
31 ડિસેમ્બર સુધી ઈન્કમટેક્સ રિટર્નમાં કરી દો આ ખુલાસો, નહિ તો થશે લાખોનો દંડ
Lose Weight Fast Without Exercise
એક્સરસાઇઝ કર્યા વિના પણ ઘટાડી શકાય છે વજન, રોજ ફોલો કરો આ શાનદાર ટિપ્સ
Parliament Winter Session 2024
જેમને જનતાએ 80 વાર નકાર્યા, તેઓ ચર્ચા થવા દેતા નથી...વિપક્ષ પર PM મોદીના પ્રહાર
multibagger stock
ગજબનો નિકળ્યો આ શેર... 1 લાખ રૂપિયા લગાવનાર બની ગયા ₹2 કરોડના માલિક
Arshdeep singh
અર્શદીપની જેટલી કુલ સંપત્તિ નથી, તેનાથી વધુમાં પંજાબે ખરીદ્યો! જાણો નેટવર્થ
Nigeria vs Ivory Coast
T20I માં પહેલીવાર જોવા મળ્યું કારનામું, 272 રનનો ટાર્ગેટ, ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ
Toll Tax
હવે અમદાવાદથી મુંબઈ જવું મોંઘુ પડશે, રસ્તામાં આવતા એક ટોલ ટેક્સમાં તોતિંગ ભાવ વધારો