हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભાજપનું રિસોર્ટ પોલિટિક્સ
ભાજપનું રિસોર્ટ પોલિટિક્સ News
ભાજપનું રિસોર્ટ પોલિટિક્સ
20 MLAs From Rajasthan Reached Sasan Gir
20 MLAs From Rajasthan Reached Sasan Gir
Aug 10,2020, 12:10 PM IST
ભાજપનું રિસોર્ટ પોલિટિક્સ
ગેહલોત સરકારના તોડફોડના ડરથી રાજસ્થાનના 20 ધારાસભ્યોને એક સાથે સાસણ શિફ્ટ કરાયા
ગુજરાતમાં હાલ રાજસ્થાન બીજેપીના રિસોર્ટ પોલિટિક્સનું ભાગ બન્યું છે. રાજસ્થાન બીજેપીના 20 ધારાસભ્યોને ગુજરાતમાં (rajathan MLA in gujarat) છે. ત્યારે હવે તેમાં મોટા અપડેટ સામે આવ્યા છે. શનિવારે રાજસ્થાનના 6 ધારાસભ્યો સોમનાથ પહોંચ્યા હતા, જેના બાદ તેઓને સાસણના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાન (Rajasthan Politics) ના તમામ 20 ધારાસભ્યો હાલ સાસણમાં છે. ગેહલોત સરકારના તોડફોડના ડરથી ભાજપના 20 ધારાસભ્યોને એક સાથે રખાયા છે. સાસણના એક ખાનગી રિસોર્ટમાં મોડી સાંજ સુધીમાં 6 ઉપરાંત અન્ય 14 ધારાસભ્યોને લાવવામાં આવ્યા છે. આ તમામ ધારાસભ્યોને આવતીકાલે રાજસ્થાન લઈ જવાશે.
Aug 10,2020, 9:45 AM IST
Trending news
rahul gandhi
કોંગ્રેસે દલિતો માટે જે કરવું જોઈતું હતું તે કર્યું નથી- રાહુલ ગાંધી
Kash Patel
આ પાટીદારે અમેરિકામાં ગુજરાતીઓનું નામ કાઢ્યું! કાશ પટેલે એવું કામ કર્યું કે તેમના સં
Rakesh Roshan
ઋત્વિક રોશન અને સુઝૈન ખાનના ડિવોર્સ અંગે રાકેશ રોશને કર્યો ખુલાસો, જણાવી દીધું કારણ
indonesia
1000 રૂપિયા લઈને આ સુંદર, રમણીય દેશમાં જશો તો મળશે 1.87 લાખ, સસ્તામાં ફરવાનું થઈ જશે
Haldi
Haldi: હળદરમાં આ વસ્તુ ઉમેરી લગાડો ચહેરા પર, 40 વર્ષે પણ સ્કિન 20 જેવી દેખાશે
Eye Bleeding
Eye Bleeding: જીવલેણ વાયરસથી 9 લોકોના મોત, બીમારીનો મૃત્યદર 90 ટકા, WHO એ આપી ચેતવણી
Venus Transit 2025
આ 5 રાશિઓના જીવનમાં સુખ, વૈભવ, ખુશીઓની નહીં રહે ખામી, 60 દિવસ સુધી શુક્ર વરસાવશે ધન
Zomato
50 રૂપિયાનો ઓર્ડર તમારા ઘરે પહોંચાડવાથી ડિલિવરી બોયને કેટલા રૂપિયા મળે છે, સમજો આ સિ
baba ramdev
કારની સ્પીડે દોડતા રામદેવનું આ છે સિક્રેટ! ઘેઘૂર વડ જેવા વાળ ધરાવતા બાબા રામદેવ એવું
new rule
Rule Change : 15 ફેબ્રુઆરીથી નહિ મળે મફત રાશન, રાશનકાર્ડ ધારકો માટે નવો નિયમ