हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
45/ 0
(10.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રક્ષામંત્રી રાજનાથ સિંહ
રક્ષામંત્રી રાજનાથ સિંહ News
ભારત-અમેરિકા
ભારત-અમેરિકાના વિદેશ તથા રક્ષામંત્રીઓ વચ્ચે 26-27 ઓક્ટોબરે યોજાશે બેઠક
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના એક સપ્તાહ પહેલા યોજાનારી આ બેઠકનું વર્તુળ મર્યાદિત હશે. જો બંન્ને દેશો વચ્ચે BECA ડીલ પર હસ્તાક્ષર કરવાની સહમતી બની જાય તો તે બેઠકની સૌથી મોટી સિદ્ધિ હશે.
Oct 19,2020, 18:06 PM IST
ભારત-ચીન
ગમે ત્યારે છેડાઈ શકે છે યુદ્ધ!, રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે કરશે મહત્વની બેઠક
ચીન સાથે લદાખમાં ચાલી રહેલો તણાવ સતત વધી રહ્યો છે. જેના કારણે હાલાત ગમે ત્યારે યુદ્ધમાં ફેરવાઈ શકે છે. જેને જોતા આજે રક્ષામંત્રીએ એક મહત્વની બેઠક બોલાવી છે.
Sep 11,2020, 9:47 AM IST
રક્ષામંત્રી રાજનાથ સિંહ
સરહદે તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી ખુબ મોટી જાહેરાત
રક્ષા મંત્રાલયે આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવાની તૈયારી કરી લીધી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સવારે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે મંત્રાલયે 101 આઈટમ્સની યાદી તૈયાર કરી લીધી છે. જેની આયાત પર રોક લાગશે. આ યાદીમાં સામાન્ય પાર્ટ્સ સિવાય કેટલીક હાઈ ટેક્નોલોજી વેપન સિસ્ટમ પણ સામેલ છે. સિંહના જણાવ્યાં મુજબ આ પગલું રક્ષાક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ લેવાયો છે. આ નિર્ણયથી ભારતની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને મોટા પાયે ઉત્પાદનની તક મળશે.
Aug 9,2020, 10:48 AM IST
કારગિલ વિજય દિવસ
કારગિલ વિજયને આજે 21 વર્ષ પૂરા, વિજય ગાથા પર સમગ્ર દેશને ગર્વ
આજે કારગિલ વિજય દિવસ(Kargil Vijay Divas)ના 21 વર્ષ પૂરા થયા છે. 1999માં આજના દિવસે જ ભારતીય સેનાએ આ યુદ્ધમાં વિજય મેળવ્યો હ તો. આજે રક્ષામંત્રી, સીડીએસ અને ત્રણેય સેના પ્રમુખ દિલ્હીના નેશનલ વોર મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ આપશે. આજના દિવસને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં ઉજવવામાં આવે છે.
Jul 26,2020, 10:15 AM IST
Trending news
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
Jio Prepaid Recharge Plans
પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ
ginger farming
જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!
priyanka gandhi
પ્રિયંકા ગાંધીના શપથ લેતાની સાથે જ યાદ આવી 71 વર્ષ જૂની કહાની, બન્યો અનોખો રેકોર્ડ
gujarat
ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા; જાણો કેમ, ફાર્મર કાર્ડથી કઈ કઈ યોજનામાં થાય લાભ?