हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
89/ 3
(25.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લવિંગનું પાણી
લવિંગનું પાણી News
Weight loss tips
શરીર પર જામેલા ચરબીના થરને 1 મહિનામાં ઓગાળી દેશે લવિંગ, આ રીતે ડાયટમાં કરો સામેલ
Weight Loss Tips:ભારતીય રસોડામાં એવા કેટલાક મસાલા છે જે ઔષધીય ગુણ ધરાવે છે. આ મસાલા સ્થૂળતાને પણ કંટ્રોલ કરી શકે છે. આવો જ એક મસાલો છે લવિંગ. લવિંગનું પાણી અને લવિંગનો અર્ક વેઈટ લોસ અને પેટની આસપાસ જામેલી ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.
Apr 17,2024, 10:05 AM IST
clove water
Clove water: રોજ ખાલી પેટ લવિંગનું પાણી પીવાથી થતા જબરદસ્ત ફાયદા વિશે જાણો
Clove water: આજે તમને આવો જ એક અસરકારક ઘરેલુ નુસખો જણાવીએ. જો રોજ સવારે ખાલી પેટ તમે લવિંગનું પાણી પીવાનું રાખો છો તો તબિયત સારી રહે છે. નિયમિત સવારે લવિંગનું પાણી પીવાથી ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે.
Apr 14,2024, 15:23 PM IST
Cloves Water
રોજ સવારે પીશો એક ગ્લાસ લવિંગનું પાણી તો માથાથી લઈ પગ સુધીની આ સમસ્યા થઈ જશે છૂમંતર
Cloves Water: તમે લવિંગનો ઉપયોગ દાંતના દુખાવા કે ઉધરસ સમયે કર્યો હશે પરંતુ લવિંગ ખાવાથી શરીરની ઘણી બીમારીઓમાં ફાયદો થઈ શકે છે. ખાસ કરીને સવારના સમયે લવિંગનું પાણી પીવાથી શરીરમાંથી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં 2 થી 3 લવિંગ રાત્રે પલાળી દેવા. ત્યારબાદ આ પાણીને સવારે ઉપયોગમાં લેવું.
Jul 18,2023, 11:30 AM IST
Hair Growth Water
વાળને ઝડપથી લાંબા કરવા હોય તો લવિંગનો આ રીતે કરો ઉપયોગ, મહિનામાં જ દેખાશે હેર ગ્રોથ
Hair Care Tips: આજે અમે વાળના ગ્રોથ માટે લવિંગનું પાણી બનાવવાની રીત લઈને આવ્યા છીએ. લવિંગમાં વિટામિન-કે અને બીટા-કેરોટીન હોય છે, જે વાળના ગ્રોથમાં મદદ કરે છે. ચાલો જાણીએ કે વાળના ગ્રોથ માટે લવિંગનું પાણી કેવી રીતે બનાવવું..
Jul 14,2023, 14:42 PM IST
Hair Growth Water
Hair Care Tips: તમને પણ ગમે છે લાંબા અને જાડા વાળ? તો લવિંગનો આ રીતે કરો ઉપયોગ
Hair Care Tips: આજે અમે વાળના ગ્રોથ માટે લવિંગનું પાણી બનાવવાની રીત લઈને આવ્યા છીએ. લવિંગમાં વિટામિન-કે અને બીટા-કેરોટીન હોય છે, જે વાળના ગ્રોથમાં મદદ કરે છે. ચાલો જાણીએ કે વાળના ગ્રોથ માટે લવિંગનું પાણી કેવી રીતે બનાવવું..
Jun 4,2023, 13:24 PM IST
Trending news
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
Jio Prepaid Recharge Plans
પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ
ginger farming
જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!