हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સોનાલી બેન્દ્રે
સોનાલી બેન્દ્રે News
Sonali Bendre
કેન્સર સામેની લડાઈ જીતી ગયેલી Sonaliએ જણાવી ઇમ્યુનિટી વધારવાની સિક્રેટ Tips
હાલમાં સોનાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવો વીડિયો શેયર કર્યો છે જે શરીરની ઇમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે.
Apr 9,2020, 19:16 PM IST
શાહીદ કપૂર
સોનાલી બેન્દ્રે બાદ હવે બોલિવુડના આ એક્ટરને કેન્સર હોવાની ચર્ચાએ વેગ પકડ્ય
એક્ટર ઈરફાન ખાન, સોનાલી બેન્દ્ર અને આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્પય એવી સેલિબ્રિટીઝ છે, જે ગત દિવસોમાં કેન્સરને કારણે ચર્ચામાં આવ્યા હતા. આ તમામ સેલિબ્રિટીઝ હાલ કેન્સર સામે લડીને સારવાર લઈ રહ્યાં છે. આવામાં એક્ટર શાહીદ કપૂરને કેન્સર થયાના સમાચાર સામે આવ્યા છે. જેને કારણે બોલિવુડમાં ફરી એકવાર સનસની મચી ગઈ છે. હાલમાં જ પિતા બનેલ શાહિદ ફિલ્મ ‘કબીર સિંહ’ના શુટિંગમાં વ્યસ્ત છે.
Dec 11,2018, 10:11 AM IST
સોનાલી બેન્દ્રે
કેન્સરની ટ્રીટમેન્ટ પછી ભારત પાછી ફરી સોનાલી
Dec 3,2018, 10:14 AM IST
સોનાલી બેન્દ્રે
કેન્સર સામે ઝઝૂમી રહેલી સોનાલી બેન્દ્રે સામે આવી વધુ એક મુસીબત
ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહેલી અભિનેત્રી સોનાલી બેન્દ્રે બહલનું કહેવું છે કે, કીમો થેરાપીને કારણે તેને જોવામાં થોડી તકલીફ થઈ રહી છે. જેને કારણે તે યોગ્ય રીતે પુસ્તક વાંચી નથી શકી રહી. સોનાલીએ શુક્રવારે સાંજે એક પુસ્તક સાથે પોતાની તસવીર શેર કરતા લખ્યું કે, હવે આગામી પુસ્તકના એનાઉન્સમેન્ટનો સમય છે. ગત પુસ્તકે થોડો સમય લીધો. કારણ કે, કીમો થેરેપીને કારણે મારી આંખમાં અજબ તકલીફ થઈ રહી છે અને આ કારણે હું યોગ્ય રીતે વાંચી નથી શક્તી. થોડી ડરી ગઈ છું, પણ હવે બધુ સારું છે.
Nov 4,2018, 14:32 PM IST
રામ કદમ
રામ કદમનો નવો વિવાદઃ હવે સોનાલી બેન્દ્રેને આપી દીધી શ્રદ્ધાંજલિ
યુઝર્સ દ્વારા ભરપૂર ટીકા થતાં ભુલનું ભાન થયું અને પછી ખુલાસો કરવો પડ્યો
Sep 7,2018, 23:28 PM IST
અનુપમ ખેર
સોનાલી બેન્દ્રે વિશે અનુપમ ખેરે લખ્યો સુપર ઇમોશનલ મેસેજ, કહ્યું કે...
હાલમાં એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે ભારતથી દૂર અમેરિકામાં કેન્સર વિરૂદ્ધ લડાઈ લડી રહી છે
Aug 12,2018, 17:22 PM IST
સોનાલી બેન્દ્રે
કેન્સર ટ્રીટમેન્ટ પછી સોનાલીએ આપ્યો બહાદુરીનો મોટો પરિચય
સોનાલીએ ફ્રેન્ડશીપ ડે પર ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ તસવીર શેર કરી છે
Aug 5,2018, 18:00 PM IST
સોનાલી બેન્દ્રે
કેન્સર સામે લડી રહેલી સોનાલીએ શેયર કર્યો પોતાનો Video, કહી દીધી મોટી વાત
હાલમાં એક્ટ્રેસ ન્યૂયોર્કમાં સારવાર માટે પરિવાર સાથે ગઈ છે
Jul 10,2018, 17:03 PM IST
સોનાલી બેન્દ્રે
બોલિવૂડની આ જાણીતી અભિનેત્રીને થયું કેન્સર, ન્યૂયોર્કમાં સારવાર હેઠળ
હાલ આ અભિનેત્રી કેન્સર સામે ઝઝૂમી રહી છે. ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને તેણે પોતાની બીમારી અને તેની સામે જે જંગ લડી રહી છે તેની માહિતી આપી.
Jul 4,2018, 14:03 PM IST
Trending news
Vadodara
વડોદરાને વારંવાર ડૂબાડનારી 'સિસ્ટમ' કઈ? જાણો કોના પાપે ડૂબે છે આ શહેર?
gujarat
નવરાત્રિ ટાણે શું ગુજરાતમાં કંઈક મોટું થશે? ફરી દેશી હથિયારો ઝડપાયા! પોલીસને મળી સફળ
relationship
બેસ્ટ ફ્રેન્ડને પણ ક્યારેય ન જણાવો લગ્ન જીવના આ 5 સીક્રેટ્સ, બાદમાં થશે પસ્તાવો
Grant in Aid Hospital
ગુજરાત સરકારની ડોક્ટરોને સૌથી મોટી ભેટ, વેતનમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધશે!
બોટાદ
બોટાદમા ટ્રેન ઉથલાવવાના પ્રયાસમા નવો વળાંક; આરોપીઓનો ચોંકાવનારો ખુલાસો, જાણો ષડયંત્ર
business ideas
કોઈ લાખોપતિ કો કોઈ બની રહ્યું છે કરોડપતિ, ખુબ ઓછા લોકોને ખબર છે આ બિઝનેસ
Vadodara flood
વડોદરામાં ફરી પૂર! 5 ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી, 72 કલાક પછી પણ આ વિસ્તારોમાં...
husband
બહેનપણી સાથે ઘરમાં અંતરપળો માણી રહ્યો હતો પતિ! અચાનક આવી પત્ની, વાયરલ થયો વીડિયો
sports
કોણ હશે BCCI ના નવા સચિવ? જય શાહનું સ્થાન લેવા આ 4 ધુરંધર તૈયાર, સામે આવ્યા નામ
Navratri 2024
આખી રાત ગરબા રમવાથી થઈ શકે આ નુકસાન, વચ્ચે વચ્ચે બ્રેક લેવો જરૂરી, ખાસ જાણો