हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હિમાચલ
હિમાચલ News
paragliding
માત્ર 5000 માં માણો 'જિંદગી મિલેગી ના દોબારા' જેવી મજા! ફરી નહીં મળે આવો મોકો
તમે રિતિક રોશન, ફરહાન અખ્તર, અભય દેઓલ અને કેટરીના કૈફની શાનદાર ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારા જોઈ હશે. આ ફિલ્મમાં આ કલાકારો જે મજા માણતા જોવા મળે છે કંઈક એવી જ મજા તમે પણ માણી શકો છો માત્ર 5000 રૂપિયામાં. જાણો વિગતો...
Jun 2,2024, 10:53 AM IST
best hostel in himachal pradesh for trip
ફરવાના શોખીન છો પણ છે બજેટની સમસ્યા? હિમાચલની આ હોસ્ટેલમાં રહેશો તો થશે અડધો ખર્ચ
જો તમે પણ ટ્રાવેલિંગ કરવા માંગતા હોવ પણ બજેટ ઓછું હોય તો અમે તમને અહીં હિમાચલ પ્રદેશની એવી હોસ્ટેલ વિશે જાણકારી આપીશું જ્યાં તમે સસ્તામાં રહી શકો છો અને પૈસા બચાવીને અન્ય સ્થળ પર ફરી પણ શકો છો...
Feb 17,2023, 16:26 PM IST
himachal
આ હિમાચલ નથી ગુજરાત છે, AMBAJI માં 120 કરોડનાં ખર્ચે બનેલો રોડ એવી રીતે બેસી ગયો
દાંતા અંબાજી માર્ગનું પણ કરોડો રૂપિયાના ખર્ચે 10 જુલાઇના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર થોડા જ દિવસોમાં દાંતાથી અંબાજી માર્ગ વચ્ચે ધાબાવાળી વાવ પાસે અચાનક રોડ બેસી જતા મોટો ભુવો પડ્યો હતો. જેને લઈ અંબાજી અને દાંતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. પોતાની ભૂલ છુપાવવા માટે સિમેન્ટ કાંકરેટ લાવીને થીગડા મારી દેવામાં આવ્યા છે. 120 કરોડના ખર્ચે દાંતાથી અંબાજી ચાર માર્ગીય રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Jul 30,2021, 20:59 PM IST
Himachal Pradesh
હિમાચલ પ્રદેશે રચ્યો ઇતિહાસ! આ સફળતા પ્રાપ્ત કરનારુ દેશનું પ્રથમ રાજ્ય બન્યું
હિમાચલ પ્રદેશના કોરોના કાળમાં ખુબ જ મોટી સફળતા મળી છે. હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) મુખ્યમંત્રી જયરામ ઠાકુરનો દાવો છે કે, હિમાચલપ્રદેશ દેશનો પહેલો એવો રાજ્ય બની ચુક્યું છે. જ્યાં દરેક ઘરમાં એલપીજી ગેસ કનેક્શન ઉપલબ્ધ છે. સીએમ જયરામ ઠાકુરે આ વાત શિમલા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હિમાચલ ગૃહીણી સુવિધા યોજનાનાં લાભાર્થી વાતચીત કરમિયાન જણાવ્યું હતું.
Jul 6,2020, 17:22 PM IST
Trending news
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ