हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
paragliding
Paragliding News
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Gujarati Tourists Died During Paragliding : હિમાચલપ્રદેશમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી પર્યટકનું મોત.... ધર્મશાલામાં પેરાગ્લાઈડિંગ દરમિયાન ગુજરાતી યુવતીનું મોત થયું... અમદાવાદની એક યુવતી ફરવા માટે ગઈ હતી હિમાચલ... યુવતીની સાથે પાયલટ પણ નીચે પટકાયો હતો... યુવતીનું મોત થયું અને પાયલટ ગંભીર રીતે ઘાયલ.... મૃતક યુવતીનું નામ ખુશી ભાવસાર હોવાનું આવ્યું સામે
Jan 19,2025, 9:39 AM IST
paragliding
પર્યટનને વેગ આપવા નવતર પ્રયાસ, J-Kના પૂંછ સાંખથી ડોડા નૂરપુર સુધી પેરાગ્લાઇંડિગ શરૂ
પર્યટનને વેગ આપવા નવતર પ્રયાસ, J-Kના પૂંછ સાંખથી ડોડા નૂરપુર સુધી પેરાગ્લાઇંડિગ શરૂ...
Aug 2,2024, 16:00 PM IST
paragliding
માત્ર 5000 માં માણો 'જિંદગી મિલેગી ના દોબારા' જેવી મજા! ફરી નહીં મળે આવો મોકો
તમે રિતિક રોશન, ફરહાન અખ્તર, અભય દેઓલ અને કેટરીના કૈફની શાનદાર ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારા જોઈ હશે. આ ફિલ્મમાં આ કલાકારો જે મજા માણતા જોવા મળે છે કંઈક એવી જ મજા તમે પણ માણી શકો છો માત્ર 5000 રૂપિયામાં. જાણો વિગતો...
Jun 2,2024, 10:53 AM IST
Adventure
એડવેંચરના શોખીન છો, તો આ જગ્યાઓ પર એકવાર જરૂર મુલાકાત લેજો!
આજકાલ લોકો ખૂબ જ મુસાફરી કરવાનું પસંદ કરે છે અને તે પણ એડવેન્ચર સ્થળોએ, તેથી જો તમને પણ ફરવાનું પસંદ છે, તો તમારે એક વાર આ સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.
Nov 21,2023, 8:40 AM IST
israel
Video: ઈઝરાયેલના ચુસ્ત સુરક્ષા ઘેરાને કઈ રીતે તોડ્યો હમાસે? આતંકીઓ ઘૂમી રહ્યા છે
Israel News: ઈઝાયેલમાં હમાસના આતંકીઓએ ફિલ્મી અંદાજમાં હુમલો કર્યો. જે રીતે તેમણે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે તે જોઈને તમને કદાચ મુંબઈ હુમલાની યાદ આવશે. ઈઝરાયેલ પર ગાઝા પટ્ટી તરફથી હમાસના આતંકીઓએ 5000 રોકેટ છોડ્યા,
Oct 7,2023, 15:23 PM IST
Polo Forest
પોળોના જંગલમાં કોણે કર્યું પેરાગ્લાઈડિંગ? ઐતિહાસિક ધરોહરમાં પેરાશુટ ઉડતા દેખાયા
Viral Video : પોળો ફોરેસ્ટમાં પેરાગ્લાઇડર ઉડાડવામા આવતા કૂતુહલ સર્જાયું છે. ખાનગી વ્યક્તિઓ દ્વારા પેરાગ્લાઇડર ઉડાડવાના શરૂ કર્યા હોવાની વાતો વહેતી થઈ
Nov 21,2022, 20:24 PM IST
Kutch
પેરાગ્લાઇડિંગ કરતો યુવક 25 ફૂટ ઊંચેથી નીચે પટકાયો, ગુજરાતના ફેમસ બીચનો બનાવ
માંડવી બીચ (mandvi beach) પર પેરાગ્લાઇડિંગમાં 25 ફૂટ ઊંચેથી ભુજનો યુવાન નીચે પટકાયો હતો. અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરતાં દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે ચાલક સામે ગુનો નોંધાયો છે. ચાલકની બેદરકારીને કારણે 25 ફૂટથી નીચે પટકાતાં ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલક વિરુદ્ધ 4 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 13 નવેમ્બરે કચ્છ કલેક્ટરે માંડવીમાં પેરાશૂટ બંધ કરવા માંડવી પોલીસેને આદેશ આપ્યો છતાં એ પોલીસે કોઈ પગલાં ના ભરતા આ અકસ્માત (accident) સર્જાયો હતા.
Jan 19,2022, 11:25 AM IST
Trending news
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશનને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ
Mahakumbh
મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો, સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર બેસીને ભજન ગાયા
Business
1000₹ની નોકરી, ફિલ્મોના પોસ્ટર ચોંટાડ્યા...દોઢ લાખની લોનથી ઉભી કરી 5000 કરોડની કંપની
Ravindra Jadeja
ગુજરાતનો સ્ટાર ખેલાડીએ માની લીધી BCCIની આ વાત; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો નિર્ણય
Manu Bhaker
મનુ ભાકરના ઘર પર તૂટ્યો દુ:ખનો પહાડ, રોડ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોનું કરૂણ મોત