હાચ્ચું... પૈસા આપવા છતાં પણ બધા ખરીદી ન શકે Rolls Royce? શું હોય છે નિયમ
Rolls Royce Facts: કહેવામાં આવે છે કે જો તમે 10 ગણા પૈસા આપીને પણ રોલ્સ રોયસ (Rolls Royce)ખરીદવા માંગો છો તો પણ તમે તેને ખરીદી શકતા નથી જો તમે કંપનીની શરતો પર ખરા ઉતરતા નથી. તો ચાલો તેના પાછળની સચ્ચાઇ જાણીએ..
Trending Photos
Who Can Buy Rolls Royce In India: જ્યારે પણ દુનિયામાં લક્સરી ગાડીઓની વાત નિકળે છે તો તેમાં રોલ્સ રોયસ (Rolls Royce) નું નામ ટોપ પર રહે છે. આ ગાડી તે સપનું છે જેને કોઇ વ્યક્તિ ખરીદી શકે કે ન ખરીદી શકે પરંતુ બધા જુએ છે. હવે તેને કારની લોકપ્રિયતા કહેવામાં આવે અથવા પછી સામાન્ય લોકોથી તેની દૂરી, પરંતુ કહેવાય છે કે દરેક વ્યક્તિ આ કાર ખરીદી શકતી નથી. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જો કોઈ વ્યક્તિએ આ કાર ખરીદવા માટે પૈસા એકઠા કર્યા હોય તો પણ તે ખરીદી શકે તે જરૂરી નથી, તેની પાછળનું કારણ કંપનીની પોલિસી છે. તો ચાલો આજે જાણીએ કે રોલ્સ રોયસ ખરીદવા માટે કોઈ નિયમો કે શરતો છે કે કેમ.
મોટી રકમ આપવા છતાં આ સ્થિતિમાં ખરીદી ન શકો રોલ્સ રોયસ?
જોકે કહેવામાં આવે છે કે રોલ્સ રોયસ (Rolls Royce) ગાડી ખરીદવા માટે ઘણા નિયમ અને શરતો હોય છે. તેને લઇને સોશિયલ મીડિયા પર એ દાવો કરવામાં આવે છે કે રોલ્સ રોયસ (Rolls Royce) કંપની જેને પણ પોતાની કાર વેચે છે પહેલાં તેનું બેકગ્રાઉન્ડ ચેક કરે છે, પરંતુ એવું નથી. રોલ્સ રોયલ શો રૂમના મેનેજર્સ દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવે છે.
જો તમે કોરોનાની આ વેક્સીન લીધો હોય તો સાચવજો, આવી શકે છે હાર્ટ એટેક, કંપનીનો સ્વિકાર
એપ્રિલમાં હિમવર્ષા જોઇ લોકો આશ્વર્યચકિત! વરસાદે મચાવ્યો આતંક, રોડ તણાયા
તેમનું કહેવું છે કે કંપનીને આ વાતથી કોઇ ફરક પડતો નથી કે રોલ્સ રોયસ (Rolls Royce) ખરીદનારનું બેકગ્રાઉન્ડ શું છે. જો તમારી પાસે રોલ્સ રોયસ (Rolls Royce) ખરીદવાના પૈસા છે તો તમે તેને ખરીદી શકો છો. રોલ્સ રોયસ (Rolls Royce) ખરીદવાની પ્રોસેસ બિલકુલ તે પ્રકારે હોય છે જેમ કે કોઇ બીજી કારને ખરીદવાની હોય છે. અંતર હોય છે ફક્ત પૈસાનું.
Gold Rate: અખાત્રીજ પહેલા ધાર્યા કરતાં વધુ સસ્તું થયું સોનું, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન
મિથક આ પણ
રોલ્સ રોયસ (Rolls Royce) સાથે જોડાયેલા મિથકોમાં કેટલાક મિથક એવા પણ છે તે કારને ખરીદવા માટે લોકોએ પોતાના ડ્રાઇવરની ડિટેલ પણ શેર કરવી પડે છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આટલી મોંઘી કાર ખરીદશે તે તેને ચલાવશે નહી. તો તમને જણાવી દઇએ કે એવું નથી. આ વાત પણ એક મિથક છે બિલકુલ તે પ્રકારે જે પ્રકારે કાર ખરીદનારનું બેકગ્રાઉન્ડ ચેક કરવાની વાત છે.
LUX ની નવી BRAND AMBASSADOR બની લાડલી સુહાના, ઓફ શોલ્ડર ડ્રેસમાં પાથર્યો જાદૂ
T20 WC: આજે થઇ શકે છે ટીમ ઇન્ડીયાની જાહેરાત, ચીફ સિલેક્ટર મીટિંગ બાદ કરશે જાહેરાત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે