એક એવું દંપતિ જેણે 10 વર્ષના લગ્નજીવનમાં પ્રેમ પર ક્યારેય દિવ્યાંગતા હાવી થવા નથી દીધી!
ભરુચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે. તેમનું માનવુ છે કે, શરીર તો કાલે બળી જવાનું છે. વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે.