રિવોલ્વર સાફ કરતા જવાનને વાગી ગોળી, ઘટના સ્થળે જ મોત, Video

દહેગામ તાલુકાના ખાખરા ગામનો બનાવ આર્મી માં નોકરી કરતા જવાનને પોતાની જ ગોળી વાગી માથા ના ભાગે ગોળી વાગતાં થયું મોત ખાખરા ગામના સરપંચનો છે પુત્ર રજા પર ઘરે આવ્યા હતા સિપાહી ધર્મેન્દ્ર સિંહ ઝાલા રિવોલ્વર સાફ કરતાં ઘટના બની હોવાના પ્રાથમિક સમાચાર સમગ્ર ગામ હાલ રખિયાલ સી.એચ.સી પર હજાર પરિવાર અને ગ્રામજનો માં ભારે શોક નો માહોલ

Trending news