ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને લઈને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

અમદાવાદ: ગૃહમંત્રી અમિત શાહ GMDC હોલ ખાતે કાર્યકરોને સંબોધશે. GMDC હોલનું પરિસર અમિત શાહ, પીએમ મોદીના પોસ્ટરથી છવાયેલો છે. સાંજે 7 કલાકે ગાંધીનગર લોકસભાના કાર્યકરો કરશે અભિવાદન. CM, DyCM, ભાજપ પ્રદેશ પ્રમુખ હાજર રહેશે.

Trending news