રિયાલિટી ચેક: રાજ્યના દરેક શહેરમાં વધ્યો રખડતાં ઢોરનો ત્રાસ

રાજ્યમાં રખડતાં ઢોરનો દિવસેને દિવસે ત્રાસ વધતો જઇ રહ્યો છે. ત્યારે રખડતાં ઢોરથી રાજ્યના લોકો પરેશાન થઇ ગયા છે. હાઈકોર્ટની ફટકાર બાદ પણ તંત્ર નક્કર પગલાં લેતું નથી.

Trending news