જુઓ ગુજરાત સરકારમાં વર્ગ એકના કેટલા અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ મળી

ગુજરાત સરકારમાં વર્ગ એકના 72 અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ મળી, વર્ગ એકના 72 પૈકી 3 અધિકારીઓને મોટી સજા કરવામાં આવી , તકેદારી આયોગ દ્વારા વર્ગ એકના 41 અધિકારીઓને પેંશનકાપની સજા કરવામાં આવી ,વર્ગ એકના 28 અધિકારીઓને ગૌણ સજા કરવામાં આવી

Trending news