ગુજરાતી ફિલ્મ અભિનેત્રીએ સાસરિયા વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ
મુંબઈમાં રહેતા અને લવારી સહિત અન્ય ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સંજીત ધુરીએ પત્ની ઐશ્વર્યા ઉર્ફે લક્ષ્મી દુસાણે પાસે દહેજની માગણી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. એશ્વર્યા અને સંજીવે વર્ષ 2017માં લવ મેરેજ કર્યા હતા. રિપોર્ટ પ્રમાણે સંજીવે પત્ની ઐશ્વર્યાને તે દહેજ નહીં આપે તો તેના પ્રાઈવેટ ફોટો વાઈરલ કરવાની ધમકી પણ આપી હતી.