લોકસભા ચૂંટણી 2019: 9 રાજ્યોની 71 સીટો પર મતદાન શરૂ

લોકસભા ચૂંટણી 2019 માટે ચોથા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. નવ રાજ્યોની 71 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ નક્કી થશે. કુલ 961 ઉમેદવારોના ભાગ્યનો આજે ફેંસલો થવાનો છે. વોટિંગ શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને મતદારોને જંગી મતદાન કરવાની અપીલ કરી છે.

Trending news