લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસ આપી શકે છે આ નેતાઓને ટિકિટ, જુઓ વીડિયો

લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ભાજપ દ્વારા મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી દેવાયા છે જ્યારે કોંગ્રેસ દ્વારા હજુ માત્ર છ ઉમેદવારો જ જાહેર કરાયા છે. બાકીના 20 ઉમેદવારો માટે પસંદગી પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે. ઇચ્છુક ઉમેદવારો આજે દિલ્હી દરબારમાં પહોંચ્યા છે ત્યારે આજે મોડી રાતે નામ પસંદ કરી દેવાય એવી વકી છે. જુઓ વીડિયો

Trending news