ગૂગલ પર આડાઅવળી વસ્તુ સર્ચ કરશો તો આ કલમ અંતર્ગત થશે કાર્યવાહી, જાણો શું કહે છે કાયદો?

જો તમે સોશિયલ મીડિયા પર ભૂલથી પણ અશ્લિલ કન્ટેન્ટ શેર કરો છો તો તે કાયદાકીય ગુનો બને છે. આવા સમયે કોઇ દોષિ સાબિત થાય તો જેલમાં જવાનો વારો આવે છે... 

Trending news