3 કિમીની મુસાફરી...9 મિનિટનો સમય... વધુમાં વધુ ભાડુ 1250ની આસપાસ... આ છે ભારતીય રેલવેની સૌથી નાની યાત્રા

ભારતીય રેલવે દુનિયાનું ચોથા નંબરનું સૌથી મોટું રેલનેટવર્ક છે. ત્યારે આજે તમને ભારતના સૌથી નાના રૂટ વિશે જણાવીશું. એટલે કે, જો તમે ટ્રેનમાં બેસશો અને કઇક સરખુ વિચારો એ પહેલા તો મુસાફરી ખતમ થઇ જશે...

Trending news